MCX WEEKLY REVIEW: સોનનો વાયદો રૂ. 735 અને ચાંદી વાયદો રૂ. 1426 તૂટ્યા
મુંબઈ, તા. 22 એપ્રિલઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.61,038ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.61,170 અને નીચામાં રૂ.59,653ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.735 ઘટી રૂ.60,503ના ભાવે પહોંચ્યો હતો.Continue Reading








