અમદાવાદઃ પ્રાઇમરી માર્કેટમાં વીકલી એવરેજ 2-3 મેઇનબોર્ડ આઇપીઓ યોજાઇ રહ્યા છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, તા. 7 નવેમ્બર પછી એનએસઇ કે બીએસઇ એકપણ એસએમઇ પ્લેટફોર્મ ઉપર એકપણ એસએમઇ આઇપીઓની એન્ટ્રી થઇ નથી. છેલ્લે તા. 7 નવેમ્બરના રોજ બે કંપનીઓ એમીએબલ લોજિસ્ટીક્સ અને ટેકનોપાર્ક પોલિમર્સના એસએમઇ આઇપીઓ યોજાયા હતા. ત્યારથી વેકેશન ચાલી રહ્યું છે. મેઇનબોર્ડ આઇપીઓમાં પણ આઇનોક્સ ગ્રીન એનર્જીના આઇપીઓનો આજે છેલ્લો દિવસ છે. જ્યારે કીસ્ટોન રિયાલ્ટીનો આઇપીઓ બુધવારે બંધ થઇ રહ્યો છે. બન્ને ઇશ્યૂઓ સારો રિસ્પોન્સ મેળવી રહ્યા છે.

મેઇનબોર્ડ આઇપીઓ એટ એ ગ્લાન્સ

CompanyOpenClose
Keystone RealtorsNov 14Nov 16
Inox Green EnergyNov 11Nov 15

હાલમાં રાઇટ્સ ઇશ્યૂના મામલે પણ 3 રાઇટ્સ ઇશ્યૂ ચાલી રહ્યા છે.

RIGHTS ISSUE CALENDAR

CompanyIssue OpenIssue CloseRecord DateIssue priceSize( Cr)Renunciation of Rights
Compuage InfocomNov 23Dec 02Nov 1420.0041.58Nov 29, 2022
Samor Reality  Nov 1125.0016.13 
Rungta IrrigationDec 09Dec 15Nov 1111.0012.18Dec 12, 2022
Transwarranty FinanceNov 15Nov 29Nov 0410.0024.46Nov 23, 2022