માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 21960-21888, રેઝિસ્ટન્સ 22114-22196, ઇન્ટ્રા-ડે વોચઃ આયશર મોટર્સ, TCS, HUL

અમદાવાદ, 17 જાન્યુઆરીઃ નિફ્ટીએ ઇન્ટ્રા-ડે 21124 પોઇન્ટની ન્યૂ હાઇ સપાટી નોંધાવવા સાથે છેલ્લે આગલાં દિવસની ઇનસાઇડ રેન્જમાં બંધ આપ્યું છે. ટેકનિકલી 21850- 21700 મહત્વના સપોર્ટ તરીકે ધ્યાનમાં રાખવા. ઉપરમાં 22300 પોઇન્ટનું લેવલ આગામી શોર્ટ રનમાં ક્રોસ થવાની સંભાવના ટેકનિકલ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. આરએસઆઇ એવરેજ લાઇનથી રિવર્સ થઇ રહ્યો છે. અન્ય મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ…

Read More

Fund Houses Recommendations: PAYTM, RELIANCE INDUSTRIES, IREDA, SJVN, NTPC, IRFC, JIO FINANCE

અમદાવાદ, 16 જાન્યુઆરીઃ સેન્સેક્સ- નિફ્ટી સહિત મોટાભાગના સેક્ટોરલ્સ તેજીની જાનમાં જોડાયા છે. આ વખતની જાન લીલા તોરણે પાછી આવે તેવી શક્યતા ઓછી જણાય છે. કારણકે મોટાભાગની બ્લૂચીપ્સ ચિઅરઅપ રિઝલ્ટસ નોંધાવી રહી છે. ઇકોનોમિ, પોલિટિક્સ અને સેન્ટિમેન્ટ ત્રણેય પરીબળો માર્કેટની ફેવરમાં છે. વિવિધ બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ દ્વારા કેટલીક ભલામણો કરવામાં આવી છે. તે રોકાણકારોના…

Read More

Market lens: નિફ્ટી સપોર્ટ 21764-21633, રેઝિસ્ટન્સ 21977-22059, ઇન્ટ્રાડે વોચઃ IDFC, ટાટા કોમ, PFC

અમદાવાદ, 15 જાન્યુઆરીઃ સૂર્યનારાયણની ઉત્તર તરફની પ્રયાણની શરૂઆતની સાથે સાથે ભારતીય શેરબજારોમાં પણ સુધારાની શરૂઆત ધીરે ધીરે તેજીની ચાલમાં કન્વર્ટ થઇ ચૂકી છે. નિફ્ટી માટે હવે મોટાભાગના નિષ્ણાતો અને એનાલિસ્ટ્સ 22000નો ટાર્ગેટ મૂકી રહ્યા છે. આરોહ- અવરોહ વચ્ચે નિફ્ટી માટે હવેના રેઝિસ્ટન્સ લેવલ્સમાં ખૂદ 22000 અને ત્યારબાદ 22180 પોઇન્ટની સપાટીઓ ગણાવાય છે. શુક્રવારે 21700 પોઇન્ટની…

Read More

Fund Houses Recommendations: TCS, INFOSYS, MACROTECH, HDFC AMC, UPL, RIL, JIO FINANCE, ASHOKA BUILD.

અમદાવાદ, 12 જાન્યુઆરીઃ માર્કેટ ધીરે ધીરે વોલેટાઇલ બનવા સાથે સ્ટોક સ્પેસિફિક એપ્રોચ ચાલી રહ્યો છે. વિવિધ બ્રોકરેજ હાઉસ તેમજ ફંડ હાઉસિસ દ્વારા કંપની સંબંધીત ન્યૂઝ અને ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસિસ આધારીત કેટલીક સ્ક્રીપ્સમાં ભલામણ કરાઇ છે. જે બિઝનેસ ગુજરાત દ્વારા રોકાણકારોના અભ્યાસ અર્થે અત્રે રજૂ કરાઇ છે. ઇન્ટ્રા-ડે ટેકનિકલ વોચઃ પોલિકેબ, આઇઆરએફસી, ટાટા પાવર, રિલાયન્સ, ટીસીએસ,…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી 21585- 21523, રેઝિસ્ટન્સ 21718- 21789, રિલાયન્સ શોર્ટટર્મ ટાર્ગેટ 2880

અમદાવાદ, 12 જાન્યુઆરીઃ ગુરુવારે રિલાયન્સ રિયલ માર્કેટ લિડર બનવા સાથે સતત બીજા દિવસે બિઝનેસ ગુજરાતની ધારણા અનુસાર 2620 ઉપર બંધ આપવા ઉપરાંત 2700નું લેવલ પણ ક્રોસ કરી ગયો છે. જે દર્શાવે છે કે, ટેકનિકલી રિલાયન્સ તમામ રેઝિસ્ટન્ટ ક્રોસ કરી નવી ઊંચી સપાટીએ આંબી ગયો છે. હવે શોર્ટટર્મ ટાર્ગેટ નિષ્ણાતો 2880નો મૂકી રહ્યા છે. હવે શુક્રવારે…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 21416- 21319, રેઝિસ્ટન્સ 21687- 21861, ઇન્ટ્રા-ડે વોચઃ ગ્રાસીમ, ટાટા કન્ઝ્યુમર, રિલાયન્સ, ડો. રેડ્ડી

અમદાવાદ, 9 જાન્યુઆરીઃ સોમવારે સપ્તાહની શરૂઆત નિફ્ટીના ચાર્ટમાં દોજી કેન્ડલમાં લોઅર સાઇડ બ્રેક થવા સાથે થઇ છે. સાથે સાથે 21500 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી પણ તૂટી છે. તેના કારણે વેચવાલીનું પ્રેશર વધ્યું હોવાનું જણાય છે. નિફ્ટી માટે હવે ઉપરમાં 21700 પોઇન્ટની સપાટી સાયોકોલોજિકલ તેમજ ટેકનિકલ રેઝિસ્ટન્સ ગણાવી શકાય. માર્કેટમાં હવે ક્વાર્ટરલી રિઝલ્ટ્સની મોસમ શરૂ થઇ રહી…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 21643- 21576, રેઝિસ્ટન્સ 21764- 21817, ઇન્ટ્રા-ડે વોચઃ ICICI બેન્ક, ટાટા મોટર્સ

અમદાવાદ, 8 જાન્યુઆરીઃ શુક્રવારે નિફ્ટી-50 એ લોઅર ટોપ અને સાઇડ મૂવમેન્ટ સાથેની દોજી કેન્ડલની રચના ચાર્ટ ઉપર નોંધાવી છે. જે દર્શાવે છે કે, માર્કેટનો ઓવરઓલ ટ્રેન્ડ હજી કન્ફર્મ થતો નથી. કોઇપણ એક બાજુ 200- 250 પોઇન્ટન વધઘટ સાથે ટ્રેન્ડ ઘૂંટાયેલો રહે તેવી સંભાવના ટેકનિકલ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. નિફ્ટી-50ની શોર્ટટર્મ રેન્જ 21550- 21850 પોઇન્ટ…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 21453- 21388, રેઝિસ્ટન્સ 21629- 21742, ઇન્ટ્રા-ડે વોચઃ SBI, ગ્લેનમાર્ક

અમદાવાદ, 4 જાન્યુઆરીઃ બુધવારે નિફ્ટી-50એ પાંચ દિવસની નીચી સપાટીએ બંધ આપવા સાથે સેક્ટોરલ્સ અને સ્ટોક સ્પેસિફિક હેવી સેલિંગ પ્રેશર નોંધાવ્યું હતું. ટેકનિકલી નિફ્ટી માટે 20 દિવસીય એવરેજ હવે 21320 પોઇન્ટની ગણાશે અને તે જ મહત્વનો સપોર્ટ લેવલ પણ જણાય છે. ઉપરમાં હવે નિફ્ટીએ 22000 પોઇન્ટની સાયકોલોજિકલ તેમજ આંકડાકીય અડચણ ક્રોસ કરવી જરૂરી બનશે. આરએસઆઇ અવરલી…

Read More