માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 21562- 21459, રેઝિસ્ટન્સ 21762- 21859, ઇન્ટ્રા-ડે વોચઃ ડાબર

અમદાવાદ, 3 જાન્યુઆરીઃ ફાર્મા અને એનર્જી સેક્ટર્સમાં સુધારાની ચાલ સાથે લેટર હાફમાં નિફ્ટીએ 21550 પોઇન્ટ સુધીના કરેક્શન બાદ સુધારાની સાધારણ ચાલ નોંધાવી હતી. ઉપરમાં નિફ્ટી માટે 21750- 21850 મહત્વની રેઝિસ્ટન્સ સપાટીઓ હોવાની સાથે સાથે નીચામાં 21300 પોઇન્ટની સપાટી મહત્વની ટેકાની સપાટી ધ્યાનમાં રાખવી. આરએસઆઇ હજી પણ 70ના લેવલની નીચે છે. મહત્વના ટેકનિકલ ઇન્ડેક્ટર્સ સૂચવે છે…

Read More

માર્કેટ લેન્સઃ ઇન્ટ્રા-ડે ટોન ફ્લેટ ટૂ નેગેટિવ, નિફ્ટી સપોર્ટ 21670-21599, રેઝિસ્ટન્સ 21824- 21906

અમદાવાદ, 2 જાન્યુઆરીઃ નિફ્ટી 21835 પોઇન્ટની નવી ઊંચાઇએ આંબી ગયા બાદ માઇનોર કરેક્શન એક્શન છેલ્લા એક કલાકમાં નોંધાવવા સાથે દિવસના અંતે ફ્લેટ ટૂ પોઝિટિવ બંધ રહ્યો હતો. ઉપરમાં 22000 પોઇન્ટની સપાટી રેઝિસ્ટન્સ, સાયકોલોજિકલ બેરિયર તેમજ રાઉન્ડ નંબર હોવાથી માર્કેટમાં સાવચેતી અને પ્રોફીટ બુકિંગ પ્રેશર વધી શકે છે. આરએસઆઇ પણ તેની એવરેજની નીચે રમી રહ્યો છે….

Read More

માર્કેટ લેન્સઃ ઇન્ટ્રા-ડે ટોન ફ્લેટ ટૂ નેગેટિવઃ નિફ્ટી સપોર્ટ 21682-21633, રેઝિસ્ટન્સ 21776- 21820, ઇન્ટ્રા-ડે વોચઃ બજાજ ફીનસર્વ, ITC

અમદાવાદ, 1 જાન્યુઆરીઃ નિફ્ટીએ શુક્રવારે ઓલટાઇમ હાઇ નજીક દોજી કેન્ડલ સાથે ડેઇલી ચાર્ટ ઉપર બંધ દર્શાવ્યું છે. તે જોતાં નવા વર્ષની શરૂઆત માઇનોર કરેક્શન સાથે થવાની તેમજ ઇન્ટ્રા-ડે ટ્રેન્ડ ફ્લેટ ટૂ નેગેટિવ રહેવાની સંભાવના ટેકનિકલી જણાય છે. ઉપરમાં નિફ્ટી માટે 22000 પોઇન્ટની સપાટી એચિવ થાય તો તે રેઝિસ્ટન્સ ગણાશે. આરએસઆઇ તેની એવરેજ લાઇનની નીચે ટ્રેન્ડ…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 21355- 21268, રેઝિસ્ટન્સ 21503- 21564, ઇન્ટ્રા-ડે વોચઃ CUB, PIIND

અમદાવાદ, 27 ડિસેમ્બરઃ ઓલટાઇમ હાઇની નજીક 92 પોઇન્ટના સુધારા સાથે નિફ્ટીએ બંધ આપ્યું છે. ઉપરમાં 21600- 21700 પોઇન્ટની સપાટીઓ મહત્વની રહેશે. ટ્રેન્ડ રિવર્સલની સ્થિતિમાં નિફ્ટી માટે 21100 પોઇન્ટની સપાટી રોક બોટમ સમજવી, આરએસઆઇ લોઅર રેન્જથી એવરેજ લાઇનનેક્રોસ કરી રહી છે. તે જોતાં મોમેન્ટમ પોઝિટિવ રહેવાની શક્યતા છે. ઇન્ટ્રા-ડે ટ્રેડ માટે નિફ્ટી માટે સપોર્ટ 21355- 21268…

Read More

અત્યંત વોલેટાઇલ માર્કેટમાં સ્ટોક સ્પેસિફિક તેજીની ચાલઃ નિફ્ટી સપોર્ટ 21053- 20862, રેઝિસ્ટન્સ 21370- 21485, ઇન્ટ્રા-ડે વોચઃ ICICI, TECHM

અત્યંત વોલેટાઇલ માર્કેટમાં સ્ટોક સ્પેસિફિક તેજીની ચાલઃ નિફ્ટી સપોર્ટ 21053- 20862, રેઝિસ્ટન્સ 21370- 21485, ઇન્ટ્રા-ડે વોચઃ ICICI, TECHM અમદાવાદ, 22 ડિસેમ્બરઃ અવરલી ચાર્ટ ઉપર રિવર્સલ પેટર્ન સાથે નિફ્ટી-50એ સપોર્ટ એવરેજીસ ક્રોસ કરવામાં સફળતા મેળવી છે. 20980 પોઇન્ટની રોક બોટમ સાચવવા સાથે વીકલી એક્સપાયરી 21200ના લેવલે ક્રોસ થઇને રહી છે. ઊપરમાં 21400 ક્રોસ થતાં તેજીની ચાલ…

Read More

Fund Houses Recommendations: BUY UPL, PI IND., DHANUKA AGRI, DLF

અમદાવાદ, 21 ડિસેમ્બરઃ બુધવારે માર્કેટમાં હેવી સેલિંગ પ્રેશરના કારણે તેજીના ટ્રેડર્સ ઊંઘતા ઝડપાયા હોવાની લાગણી અનુભવી રહ્યા છે. પરંતુ ઇતિહાસ જોતાં એવું કરી શકાય કે જ્યારે જ્યારે મોટા કડાકા કે ઉછાળા આવે છે ત્યારે બે-ત્રણ દિવસ રહીને તેનાથી 20-25 ટકા સુધારો પણ જોવા મળ્યો છે. માટે સ્ટે ઇન્વેસ્ટેડ. વિવિધ બ્રોકરેજ હાઉસ અને ફંડ હાઉસ તરફથી…

Read More

Fund Houses Recommendations: દ્વારા RIL, જિયો ફાઇનાન્સ, ઇરેડા, SJVN, SBFC, TCS, INFY, મેગાસ્ટાર ફુડ્સ

અમદાવાદ, 19 ડિસેમ્બરઃ વિવિધ બ્રોકરેજ હાઉસ, ફંડ હાઉસ, તેમજ માર્કેટ નિષ્ણાતો દ્વારા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જિયો ફાઇનાન્સ, ઇરેડા, એસજેવીએન, એસબીએફસી, ટીસીએસ, ઇન્ફોસિસ, મેગાસ્ટાર ફુડ્સ સહિત સંખ્યાબંધ સ્ક્રીપ્સમાં ટેકનો ફન્ડામેન્ટલ એનાલિસિસ ના આધારે  લેણ/વેચાણ/ હોલ્ડ માટેની સલાહ આપવામાં આવી છે. તે પૈકી કેટલીક સ્ક્રીપ્સ અત્રે રોકાણકારોના અભ્યાસ માટે રજૂ કરવામાં આવી છે. MS on Reliance Ind: Maintain…

Read More

માર્કેટ લેન્સઃ 2023માં સેન્સેક્સ પેકમાં સુધારાની આગેકૂચમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પીછેકૂચ, 2024માં ધૂમ મચાવે તેવી શક્યતા

2023માં સેન્સેક્સ 15.8 ટકા સુધર્યો વર્સસ રિલાયન્સ 3.78 ટકા ઘટ્યો Details Open High Low 14DEC diff. diff. RIL 2557 2855 2180 2465 -93 -3.8% SENSEX 60871 70603 57085 70514 9643 15.8% કેલેન્ડર વર્ષ 2023 દરમિયાન સેન્સેક્સમાં 15.8 ટકાનો સુધારો નોંધાવ્યો છે. તેની સામે રિલાયન્સે 3.78 ટકાનો ઘટાડો (રિલાયન્સ જિયોને બાદ કરતાં સાયકોલોજિકિલ ઇફેક્ટ ગણીને ચાલીએ…

Read More