મેમાં ચૂંટણી અને IPOનો ધમધમાટ, મેઇનબોર્ડમાં 3 IPOની એન્ટ્રી

Comp. Open Close Price(Rs) Size(RsCr.) Exch. AadharHousing May8 May10   3000 BSENSE TBOTek May8 May10     BSENSE Indegene May6 May8 430/452 1842 BSENSE અમદાવાદ 1 મેઃ મે મહિનામાં એક તરફ ચૂંટણી પ્રચાર અને બીજી તરફ ઇલેક્શન ઇફેક્ટથી પર રહીને પ્રાઈમરી માર્કેટમાં આઇપીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. મેઇનબોર્ડ ખાતે આ સપ્તાહે 3 આઇપીઓ લોન્ચ થવા…

Read More

FY 2023-24માં મેઇનબોર્ડમાં 76 IPO મારફત રૂ. 61915 કરોડ એકત્ર કરાયા: પ્રાઇમડેટાબેઝ

અમદાવાદ, 26 માર્ચઃ 76 કંપનીઓએ  નાણાકીય વર્ષ 2023-24માં મેઇનબોર્ડ IPO દ્વારા ₹61,915 કરોડ એકત્ર કર્યા હતા, જે 2022-23માં 37 IPO દ્વારા એકત્રિત કરાયેલા ₹52,116 કરોડ કરતાં 19 ટકા વધુ છે. પ્રાઈમરી માર્કેટમાં 2022-23માં યોજાયેલા મેગા LIC IPOને બાદ કરતાં, IPO મોબિલાઇઝેશન ગયા વર્ષ કરતાં 58 ટકા વધ્યું હોવાનું પ્રાઇમ ડેટાબેઝ ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર પ્રણવ હલ્દિયાએ…

Read More

Platinum Industries IPOમાં રોકાણકારોને 39 ટકા નફો, ગ્રે પ્રીમિયમ કરતાં રિટર્ન ઘટ્યું

અમદાવાદ, 5 માર્ચઃ પ્લેટિનમ ઈન્ડસ્ટ્રીઝ લિ.એ આજે બીએસઈ ખાતે 33 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ કરાવ્યા બાદ રોકાણકારોને કુલ 38.59 ટકા નફો આપવામાં સફળ રહી હતી. જો કે, ગ્રે માર્કેટમાં રૂ. 100 અર્થાત 58 ટકા પ્રીમિયમ મળવાનો સંકેત નિષ્ણાતોએ દર્શાવ્યો હતો. જેની સમકક્ષ રિટર્ન આપવામાં કંપની નિષ્ફળ રહી હતી. બીએસઈ ખાતે 171ની ઈશ્યૂ પ્રાઈસ સામે રૂ. 228ના…

Read More

Union Bank of Indiaએ QIP મારફત સફળતાપૂર્વક ₹3,000 કરોડનું ફંડ એકત્રિત કર્યું

અમદાવાદ, 1 માર્ચઃ દેશની ટોચની સરકારી બેન્કોમાં સામેલ યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાએ ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યુશન્સ પ્લેસમેન્ટ (QIP) દ્વારા સફળતાપૂર્વક ₹3,000 કરોડનું ફંડ એકત્ર કર્યું છે. ક્યુઆઈપી ઈશ્યૂ 20 ફેબ્રુઆરી, 2024ના રોજ ખૂલ્યો હતો. જેને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો અને વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો પાસેથી મજબૂત પ્રતિસાદ મળ્યો હતો. બેન્કે ₹135.65 પ્રતિ શેર (શેર દીઠ ₹125.65ના પ્રીમિયમ સહિત)ના ભાવે…

Read More

PE/VC હવે IPOની કિંમત નિર્ધારણ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે નહિં, અયોગ્ય પ્રભાવ ઘટાડવાનો નિર્ણય

અમદાવાદ, 15 ફેબ્રુઆરીઃ માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ આઈપીઓ-બાઉન્ડ કંપનીઓને પ્રાઈવેટ ઈક્વિટી અથવા વેન્ચર કેપિટલ (PE/VC) શેરધારકો અને અન્ય શેરહોલ્ડરો કે જેઓ તેમના શેર વેચવાનો ઈરાદો ધરાવે છે તેમને કિંમત નિર્ધારણની નિર્ણય પ્રક્રિયામાંથી દૂર કરવા સૂચન કર્યું છે. મીડિયા સૂત્રોએ જણાવ્યું હતું કે, સેબીના આ પગલા લેવા પાછળનો ઉદ્દેશ આ…

Read More

Bond Issue 2023: 920 કોર્પોરેટ બોન્ડમાં રોકાણકારોએ બેન્ક એફડી કરતાં વધુ વ્યાજ મેળવ્યું

અમદાવાદ, 16 જાન્યુઆરીઃ શેરબજારમાં સુરક્ષિત ગણાતા ડેટ ફંડ સેગમેન્ટમાં ઉંચી યીલ્ડ સાથે બોન્ડ જારી કરવાનુ પ્રમાણ વધ્યું છે. ગત કેલેન્ડર વર્ષમાં યોજાયેલા પ્રાઈવેટ પ્લેસમેન્ટ હેઠળના 920 કોર્પોરેટ બોન્ડમાંથી 59 ટકા બોન્ડ્સે રોકાણકારોને 7-8 ટકા જ્યારે 16 ટકા બોન્ડ્સમાં 8-9 ટકા વ્યાજ મેળવ્યું છે. જે બેન્ક એફડીના 6.00-6.50%ની એવરેજ કરતાં વધુ છે. 2023માં કુલ 920 કોર્પોરેટ…

Read More

IPO Trend: ગતવર્ષે આઈપીઓ લિસ્ટિંગ ગેઈન એવરેજ 18 ટકા વધ્યું, 2024ની શરૂઆતમાં 69 હજાર કરોડના આઈપીઓ યોજાશે

અમદાવાદ, 3 જાન્યુઆરીઃ ગત કેલેન્ડર વર્ષ 2023માં 57 કંપનીઓએ રૂ. 49434 કરોડના આઈપીઓમાં રોકાણકારોને એવરેજ 29 ટકા લિસ્ટિંગ ગેઈન મળ્યો છે. જે અગાઉ 2022માં 11 ટકા એવરેજ લિસ્ટિંગ ગેઈન કરતાં બમણું રિટર્ન આપ્યું છે. જેમાં 2023નો હોટ ફેવરિટ આઈપીઓ તાતા ટેક્નોલોજીસે લિસ્ટિંગ દરમિયાન સૌથી વધુ 162.85 ટકા રિટર્ન આપી રોકાણકારોને માલામાલ કર્યા હતા. જ્યારે લિસ્ટિંગ…

Read More

IPO Subscription: Innova Captab IPO પ્રથમ દિવસે જ ફુલ્લી 1.47 ગણો ભરાયો, જાણો ગ્રે પ્રીમિયમ અને નિષ્ણાતોનો અભિપ્રાય

કેટેગરી સબ્સ્ક્રિપ્શન (x) QIB 0.44 NII 1.00 Retail 2.26 Total 1.47 અમદાવાદ, 21 ડિસેમ્બરઃ ઈનોવા કેપટેબનો આઈપીઓ આજે પ્રથમ દિવસે જ ફુલ્લી 1.47 ગણો સબ્સ્ક્રાઈબ થઈ ચૂક્યો છે. જેમાં ક્યુઆઈબીએ 44 ટકા બીડ ભર્યા છે, જ્યારે એનઆઈઆઈ 1 ગણો અને રિટેલ 2.25 ગણો ભરાયો છે. જેનરિક ફાર્માસ્યુટીકલ પ્રોડક્ટ્સ મેન્યુફેક્ચરર ઈનોવા કેપટેબ રૂ. 426-448ની પ્રાઈસ બેન્ડ…

Read More