IPO Market: આ સપ્તાહે 15 આઈપીઓની વણઝાર, 7000 કરોડથી વધુનું ફંડ એકત્ર કરવા સજ્જ, જાણો તમામ વિગતો

અમદાવાદ, તા. 1 ડિસેમ્બરઃ ભારતીય શેરબજારમાં સકારાત્મક માહોલ વચ્ચે આ સપ્તાહે પ્રાઈમરી માર્કેટમાં પણ આઈપીઓની વણઝાર જોવા મળવાની છે. આ સપ્તાહે રૂ. 7000 કરોડથી વધુની રકમના કુલ 15 આઈપીઓ લોન્ચ થવા સજ્જ છે. જેમાં મેઈન બોર્ડના ચાર આઈપીઓ અને એસએમઈ સેગમેન્ટમાં 12 આઈપીઓ ખુલશે.મેઈન બોર્ડમાં મિશો, વિદ્યા વાયર્સ, એક્વ્સ લિ., વેકફીટ ઈનોવેશન્સના આઈપીઓ ઈશ્યૂ સામેલ…

Read More

Studds Accessoriesનો IPO 30 ઓક્ટોબરે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ. 557- 585

ઇશ્યૂ ખૂલશે 30 ઓક્ટોબર ઇશ્યૂ બંધ થશે 3 નવેમ્બર ફેસ વેલ્યૂ રૂ.5 પ્રાઇસબેન્ડ રૂ.557-585 લોટ સાઇઝ 25 શેર્સ ઇશ્યૂ સાઇઝ 7786120 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ.455.49 કરોડ લિસ્ટિંગ એનએસઇ, બીએસઇ સ્ટડ્સ એસેસરીઝ લિ. શેરદીઠ રૂ. 5ની ફેસવેલ્યૂ અને રૂ. 557-585ની પ્રાઇસબેન્ડ ધરાવતા 7786120 શેર્સના આઇપીઓ સાથે તા. 30 ઓક્ટોબરે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. ઇશ્યૂ તા. 3જી…

Read More

પ્રાઈમરી માર્કેટ મોનિટરઃ આગામી સપ્તાહે બજારમાં Rs. 6900 કરોડના 9 નવા IPOની એન્ટ્રી

કુલ રૂ. 6900 કરોડથી વધુના આઇપીઓ મેઇનબોર્ડમાં 4 અને એસએમઇ સેગ્મેન્ટમાં 5 યોજાઇ રહ્યા છે અમદાવાદ, 25 મેઃ ઓક્ટોબર-24થી એપ્રિલ-25 સુધીના ગાળામાં સેકન્ડરી માર્કેટમાં ધીમી પડેલી તેજીની ચાલના પગલે પ્રાઇમરી માર્કેટમાં પણ સુસ્તીનો માહોલ સર્જાયો હચોય પરંતુ એપ્રિલની બોટમથી નિફ્ટી અત્યારસુધીમાં 50 ટકાથી વધુ સુધર્યો છે. તેના પગલે પ્રાઇમરી માર્કેટમાં સળવળાટ જ નહિં, સીધો ધમધમાટ…

Read More

શેરબજારોમાં મંદીનો સૂસવાટો નવા ડીમેટ એકાઉન્ટ ખોલવાની પ્રવૃત્તિ 23 માસની નીચી સપાટીએ

અમદાવાદ, 9 એપ્રિલઃ એક તરફ સેકન્ડરી માર્કેટમાં સળંગ એફઆઇઆઇની વેચવાલી, જિયો- પોલિટિકલ, ટ્રેડ ક્રાઇસિસ વચ્ચે વૈશ્વિક શેરબજારોમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે. તેના કારણે માર્ચમાં નવા ડીમેટ ખાતા ખોલવાની ગતિ ધીમી પડી છે એટલું જ નહિં, જે 23 મહિનામાં સૌથી ધીમી ગતિ દર્શાવે છે. ડીમેટ ખાતાઓની કુલ સંખ્યામાં સતત વધારો છતાં, ડિપોઝિટરીઝના ડેટા નવા નોંધણીઓમાં…

Read More

LCC પ્રોજેક્ટ્સે IPO દ્વારા ભંડોળ એકત્ર કરવા DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 25 ફેબ્રુઆરીઃ ઇપીસી કંપની LCC પ્રોજેક્ટ્સ લિમિટેડે પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) દ્વારા ભંડોળ ઊભું કરવાની મંજૂરી પ્રાપ્ત કરવા મૂડીબજાર નિયામક સેબી સાથે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. આ પ્રસ્તાવિત આઇપીઓમાં રૂ. 320 કરોડના મૂલ્યના ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ તથા પ્રમોટર્સ દ્વારા 2.29 કરોડ શેર્સનો ઓફર-ફોર-સેલ (ઓએફએસ) સામેલ છે. કંપનીના પ્રમોટર્સ અર્જન…

Read More

હેક્સાવેર ટેક્નોલોજીસનો IPO 12 ફેબ્રુઆરીએ ખૂલશે, પ્રાઇસ બેન્ડઃ રૂ. 674-708

પ્રાઇસબેન્ડઃ રૂ.674-708 આઇપીઓ ખુલશે 12 ફેબ્રુઆરી આઇપીઓ બંધ થશે 14 ફેબ્રુઆરી એન્કર બુક 11 ફેબ્રુઆરી ફેસ વેલ્યૂ રૂ.1 પ્રાઇસબેન્ડ રૂ. 674-708 લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ લોટ સાઇઝ 21 શેર્સ અમદાવાદ, 7 ફેબ્રુઆરી, 2025: હેક્સાવેર ટેક્નોલોજીસ બુધવાર, 12 ફેબ્રુઆરી, 2025ના રોજ પ્રત્યેક રૂ. 1ની ફેસ વેલ્યુના તેના ઇક્વિટી શેર્સનો આઈપીઓ ખોલવાની દરખાસ્ત કરે છે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગ…

Read More

પ્રાઈમરી માર્કેટ રિવ્યૂઃ 1 મેઈનબોર્ડમાં અને  2 SME IPOની એન્ટ્રી: 8 IPO આ  સપ્તાહે લિસ્ટિંગ કરાવશે

અમદાવાદ, 23 ડિસેમ્બરઃ પ્રાઈમરી માર્કેટમાં 23 ડિસેમ્બરથી શરૂ થતું સપ્તાહ વ્યસ્ત રહેશે. ગયા અઠવાડિયે ગંભીર કરેક્શન હોવા છતાં પબ્લિક ઈશ્યૂ તેમજ શેરબજારમાં તાજેતરના લિસ્ટિંગની સ્થિતિ મજબૂત રહી હતી. ફેડરલ રિઝર્વના વ્યાજ દરના અંદાજને પગલે ગયા સપ્તાહે બજાર 4.8 ટકા નીચે હતું. આગામી સપ્તાહમાં મેઇનબોર્ડ સેગમેન્ટમાંથી એક સહિત ત્રણ પબ્લિક ઇશ્યુ ખુલશે, જ્યારે 8 નવા આઇપીઓમનું…

Read More

ઓગસ્ટ: 19 IPOમાંથી 18 IPO ઇશ્યૂ કિંમતથી ઉપર ટ્રેડ કરે છે

અમદાવાદ, 13 ઓગસ્ટઃ સેકન્ડરી માર્કેટની હાલત સુસ્ત હોવા સામે પ્રાઈમરી માર્કેટમાં આઈપીઓનો ધમધમાટ જારી રહ્યો છે. એટલું  જ નહિં, ઓગસ્ટમાં અત્યારસુધીમાં યોજાયેલા 19 આઇપીઓ પૈકી 18 આઇપીઓ ઇશ્યૂ કિંમતથી ઉપર ટ્રેડ કરી રહ્યા છે. તેના કારણે પ્રાઇમરી માર્કેટમાં મૂડીરોકાણ પ્રવાહ વધી રહ્યો છે. વૈશ્વિક આઇપીઓ માર્કેટના પરિપ્રેક્ષ્યમાં જોઇએ તો 2024ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં, ભારતે IPO…

Read More