સેન્સેક્સ 240 પોઇન્ટ સુધર્યો, નિફ્ટી 18600 નજીક

અમદાવાદ, 5 જૂનઃ આરબીઆઇની મોનેટરી પોલિસી પૂર્વે ઓટો, રિયાલ્ટી, કેપિટલ ગુડ્સ તેમજ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને બેન્ક શેર્સમાં સુધારાની ચાલ સાથે સાર્વત્રિક સુધારાની ચાલ રહી હતી. BSE સેન્સેક્સ 62,943.20 અને 62,751.72 પોઈન્ટની રેન્જમાં ટ્રેડ થયા બાદ 240.36 પોઈન્ટ વધીને 62787.47 પોઈન્ટ બંધ રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 18,640.15 અને 18,582.80 પોઈન્ટની વચ્ચે રમી 50.75…

Read More

લાઇફ ઉપર રાખો વોચઃ ઝાયડસ લાઇફ, એસબીઆઇ લાઇફ અને મહિન્દ્રા લાઇફમાં સ્ટોક સ્પેસિફિક વોચ

અમદાવાદ, 5 જૂનઃ આજે સ્ટોક સ્પેસિફિક ન્યૂઝના આધારે ઇન્ટરેસ્ટીંગ બાબત એ છે કે, ઝાયડસ લાઇફ, એસબીઆઇ લાઇફ અને મહિન્દ્રા લાઇફ ન્યૂઝની દ્રષ્ટીએ ટોપ ઉપર છે. ઝાયડસને યુએસએફડીએ તરફથી અમદાવાદ સેઝ ફેસિલિટી માટે નીલ ઓબ્ઝર્વેશન્સ મળ્યા છે. તો એસબીઆઇ લાઇફને સહારા ઇન્ડિયાનો બિઝનેસ મળ્યો છે. મહિન્દ્રા લાઇફ સ્પેસિસની ઓમરોન હેલ્થકેર માર્ચ-25થી ચેન્નાઇમાં કામગીરી શરૂ કરી દેશે…

Read More

BSEના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં રૂ. 69422 કરોડનું ટર્નઓવર

મુંબઈ, 2 જૂન: BSEના તાજેતરમાં ફરીથી લોંચ થયેલા S&P BSE સેન્સેક્સ ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટ્સ તેની ત્રીજી સાપ્તાહિક એક્સપાયરી પર રૂ. 69,422 કરોડનું ટર્નઓવર (રૂ. 69,287 કરોડ ઓપ્શન્સમાં અને રૂ. 135 કરોડ ફ્યુચર્સમાં) ની પ્રભાવશાળી ઊંચી સપાટીએ પહોંચી ગયા છે, જે અગાઉની એક્સપાયરીના ટર્નઓવરના ચાર ગણા છે. ઓપ્શન્સ ટર્નઓવર 300% વધ્યું હતું જ્યારે ફ્યુચર્સ ટર્નઓવર અગાઉની એક્સપાયરી…

Read More

Fund Houses Recommendations: Buy Honeywell, bharti airtel, jubilant food

બ્રોકરેજ હાઉસની ભલામણઃ હનીવેલ, ભારતી એરટેલ, જ્યુબિલન્ટ ફુડ ખરીદો અમદાવાદ, 18 મેઃ વિવિધ બ્રોકરેજ હાઉસ દ્વારા કેટલાંક સ્ટોક્સની તેમના પરીણામ, અથવા તેમના સંબંધી સમાચારો આધારે ખરીદી, હોલ્ડ કે વેચવા માટે ભલામણ કરવામાં આવતી હોય છે. જે બિઝનેસ ગુજરાત આપના માટે એકત્રિત કરીને સંક્ષિપ્તમાં રજૂ કરે છે. રોકાણકારો, ટ્રેડર્સને ખાસ સલાહ છે કે, યોગ્ય અભ્યાસ અને…

Read More

મે માસના 10માંથી 6 ટ્રેડિંગ સેશનમાં સુધારોઃ સેન્સેક્સ 1234 પોઇન્ટ ઉછળ્યો, સેન્સેક્સ તેની 63583 પોઇન્ટની ઓલટાઇમ હાઇ સપાટીથી હવે માત્ર 1237 પોઇન્ટ છેટો

અમદાવાદ, 15 મેઃ સેલ ઇન મે એડ ગો અવે કહેવત અમેરીકન શેરબજારોને લાગુ પડે તેવી સ્થિતિ ભારતીય શેરબજારોમાં જોવા મળી છે. મે માસના 10 ટ્રેડિંગ સેશન્સમાંથી 6 ટ્રેડિંગ સેશન્સમાં સેન્સેક્સે સુધારો નોંધાવ્યો છે. એટલું જ નહિં, મે માસમાં અત્યારસુધીમાં સેન્સેક્સ 1234 પોઇન્ટનો સુધારો નોંધાવવા સાથે 62300 પોઇન્ટની સપાટી પણ ક્રોસ કરી ચૂક્યો છે. તે જોતાં…

Read More

NIFTY OUTLOOK: SUPPORT 18226- 18136, RESISTANCE 18374- 18432, ઇપીએલ, એક્સિસ બેન્ક, એચડીએફસી ખરીદવાની સલાહ

અમદાવાદ, 15 મેઃ કર્ણાટકના પરીણામો શેરબજારોના પરીમાણોને થોડા સમય માટે ડાઇવર્ટ કરી શકે છે. માટે રોકાણકારો અને ટ્રેડર્સે સ્ટોપલોસ હાથવગો રાખી પ્રત્યેક ઘટાડે ખરીદીની વ્યૂહ રચના ગોઠવવાની સૌપ્રથમ તો ખાસ સલાહ છે. વિતેલા સપ્તાહની વાત કરીએ તો શુક્રવારે નિફ્ટીએ શરૂઆતના ઘટાડા બાદ સુધારાના ટ્રેન્ડમાં 18 પોઇન્ટના નોમિનલ સુધારા સાથે 18315 પોઇન્ટની સપાટીએ બંઘ આપવા સાથે…

Read More