Fund Houses Recommendations ગુજરાત ગેસ, ગોદરેજ સીપી, હિન્દાલકો ખરીદવાના ફંડ હાઉસની ભલામણ

અમદાવાદ, 11 મેઃ વિવિધ ફંડ હાઉસ દ્વારા પરીણામો, સમાચારો અને કંપની સ્પેસિફિક ઇવેન્ટના એનાલિસિસના આધારે વિવિધ શેર્સ ખરીદવા, વેચવા કે હોલ્ડ કરવા માટે કરાયેલી ભલામણો અત્રે રજૂ કરી છે. રોકાણકારો યોગ્ય અભ્યાસ અને નિષ્ણાતની સલાહ અનુસાર સ્ટ્રેટેજી ગોઠવી શકે છે. MS on GUJ GAS: Maintain Overweight on company, target price at Rs 564/sh (Positive) Macquarie…

Read More

નિફ્ટી માટે સપોર્ટ 18242- 18170, રેઝિસ્ટન્સ 18357- 18399

અમદાવાદ, 11 મેઃ બુધવારે નિફ્ટીએ 18314- 18327 પોઇન્ટની સાંકડી રેન્જમાં વોલેટિલિટીના અંતે છેલ્લે 49 પોઇન્ટના સુધારા સાથે 18315 પોઇન્ટની સપાટીએ બંધ આપવા સાથે ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ નોંધાવી છે. ટેકનિકલી નિફ્ટી ધીરે ધીરે તેની ઓલટાઇમ હાઇ નજીક સરકવા સજ્જ બન્યો છે. પરંતુ તે પૂર્વે કેટલીક સાવધાની ધ્યાનમાં રાખવી જરૂરી રહેશે. ઉપરમાં 18500 આસપાસ એક હેલ્ધી કરેક્શનની…

Read More

Fund Houses Recommendations: એસઆરએફ, એમજીએલ, નેરોલેક, લ્યુપિન અને ઇન્ડસઇન્ડ બેન્ક માટે બ્રોકરેજ હાઉસની ભલામણો

અમદાવાદ, 10 મેઃ એસઆરએફ, એમજીએલ, નેરોલેક, લ્યુપિન અને ઇન્ડસઇન્ડ બેન્ક માટે વિવિધ બ્રોકરેજ હાઉસ ખરીદવાની ભલામણ કરી રહ્યા છે. જેફરીસ ગોદરેજ કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સ ખરીદવાની ભલામણ કરે છે. તો ઇન્વેસ્ટેક અને એમએસની ભલામણ એસઆરએફ માટે છે. જેપી મોર્ગન  નોમૂરાનો એમજીએલ માટે પોઝિટિવ વ્યૂ છે. રોકાણકારો, ટ્રેડર્સ યોગ્ય નિષ્ણાતની સલાહના આધારે સ્ટોપલોસ આધારીત ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવી શકે…

Read More

માર્કેટ આઉટલૂકઃ નિફ્ટી માટે સપોર્ટ 18150- 18000, રેઝિસ્ટન્સ 18350- 18450, એચસીએલ, હિન્દાલકો અને અલ્ટ્રાટેક ઉપર રાખો વોચ

અમદાવાદ, 10 મેઃ મંગળવારે નિફ્ટીમાં 18344થી 18230 પોઇન્ટની વોલેટિલિટીના અંતે 2 પોઇન્ટના ટોકન સુધારા સાથે 18266 પોઇન્ટની સપાટીએ બંધ સાથે ઓવરઓલ માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહી હતી. ટેકનિકલી માર્કેટ સાડા ચાર માસની ટોચે પહોંચ્યું છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, માર્કેટ ધીરે ધીરે ન્યૂ હાઇ તરફ ગતિ કરી શકે છે. હાલના સેટઅપ અનુસાર કોન્સોલિડેશન કે કરેક્શન…

Read More

Fund Houses Recommendations: રિલાયન્સ, એમજીએલ,મેનકાઇન્ડ ફાર્મા ખરીદવાની બ્રોકર્સ હાઉસની સલાહ

અમદાવાદ, 9 મેઃ ભારતીય શેરબજારોમાં સુધારાની શરૂઆત થઇ ચૂકી છે. ખાસ કરીને જ્યારે રિલાયન્સમાં સુધારાનો કરન્ટ જોવા મળે…. જેપી મોર્ગને રૂ. 2960ના ટાર્ગેટ સાથે આ શેર ખરીદવાની ભલામણ કરી છે. તો મેક્વેરીએ મેનકાઇન્ડ ફાર્મામાં રૂ. 1400ના ટાર્ગેટ સાથે ધ્યાન આપવા ભલામણ કરી છે. જેફરીસનું કહેવું છે કે, ગ્લોબલ સ્લોડાઉનની ભારતીય ઇકોનોમિ ઉપર ખાસ અસર પડે…

Read More

ફીનોલેક્ષ ઇન્ડ, HUL, બર્જર પેઇન્ટ શોર્ટ- મિડિયમ ટર્મ માટે ખરીદો

નિફ્ટી આઉટલૂકઃ સપોર્ટ 18049- 18009, રેઝિસ્ટન્સ 18123- 18157 અમદાવાદ, 4 મેઃ સળંગ સુધારાની ચાલ બાદ બુધવારે આવેલા કરેક્શનમાં નિફ્ટી 58 પોઇન્ટના ઘટાડા સાથે 18090 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ નેચરલથી નેગેટિવ જોવા મળી હતી. ટેકનિકલી જોઇએ તો સળંગ છ દિવસના સુધારા પછી આવેલા ઘટાડામાં પણ નિફ્ટીએ 18000 પોઇન્ટની સાયકોલોજિકલ કમ ટેકનિકલી ટેકાની સપાટી…

Read More

US ફાઇનાન્સિયલ સિસ્ટમ “સેલ ઇન મે એન્ડ ગો અવે” ભારતીય શેરબજારોને લાગુ પડે….?!!

મે માસમાં નિફ્ટીની રેન્જ 17200- 18750 પોઇન્ટ વચ્ચેની રહેવાની નિષ્ણાતોની ધારણા અમદાવાદ, 3 મેઃ એપ્રિલ માસમાં નિફ્ટીએ 6 ટકાનો સંગીન સુધારો નોંધાવ્યો છે. ત્યારે નિષ્ણાતો અને બજાર પંડિતો યુએસ ફાઇનાન્સિયલ સિસ્ટમની “સેલ ઇન મે એન્ડ ગો અવે” થિયરીને યાદ કરી રહ્યા છે. યુએસ બેઝ્ડ ફર્સ્ટ રિપબ્લિક બેન્કના ફેઇલ્યોર પછી યુએસ ફેડ રિઝર્વની વ્યાજદર નીતિ સહિત…

Read More

ડો. રેડ્ડી, મહિન્દ્રા, ગ્લેક્સો સ્મીથ, ઇન્ડિયન હોટલ્સ ઉપર રાખો ખરીદી માટે વોચ

અમદાવાદ, 3 મેઃ મંગળવારે નિફ્ટીએ 18140 પોઇન્ટની ઉપર ટ્રેડ થવાની સાથે સાથે 18101 પોઇન્ટની નીચી સપાટી પણ નોંધાવી હતી. પરંતુ છેલ્લે સળંગ છઠ્ઠા દિવસે સુધારા સાથે બંધ રહ્યો હતો. ટેકનિકલી નિફ્ટીએ હવે 18200ની નજીકની રેઝિસ્ટન્સ ક્રોસ કરવી જરૂરી રહેશે. તે જ રીતે બેન્ક નિફ્ટીએ પણ 43350 પોઇન્ટની મહત્વની સપાટી ક્રોસ કરી છે તે જોતાં ઉપરમાં…

Read More