ITC, RILની આગેવાની હેઠળ સેન્સેક્સની 19 સ્ક્રીપ્સ સુધરી, માર્કેટબ્રેડ્થ નેગેટિવ!! બ્રોકરેજ હાઉસનો ITC, RILમાં BUY કોલ

સેન્સેક્સમાં 600 પોઇન્ટનો બાઉન્સબેક, નિફ્ટીએ 17900 પોઇન્ટની સપાટી કૂદાવી અમદાવાદઃ ભારતીય શેરબજારોમાં અચાનક બાઉન્સબેક સાથે સેન્સેક્સ 600 પોઇન્ટ ઉછળ્યો છે. જ્યારે નિફ્ટીએ 17900 પોઇન્ટની સપાટી કૂદાવી છે. સેન્સેક્સ પેકમાં સૌથી વધુ ઉછાળો આઇટીસી અને રિલાયન્સમાં જોવા મળ્યો હતો. આઇટીસી ઇન્ટ્રા-ડે રૂ.387.55ની સર્વોચ્ચ સપાટીએ આંબી ગયા બાદ છેલ્લે રૂ. 12.40 (3.31 ટકા)ના ઉછાળા સાથે રૂ. 386.50ની…

Read More

નિફ્ટીએ 17800ની સાયકોલોજિકલ સપાટી તોડી, સેન્સેક્સ 251 પોઇન્ટ ડાઉન

અમદાવાદઃ ભારતીય શેરબજારોમાં નવા સપ્તાહની શરૂઆત પણ નિરાશાજનક રીતે થવા સાથે નિફ્ટીએ 17800 પોઇન્ટની મહત્વની ટેકનિકલી સપોર્ટ લાઇનની નીચે બંધ આપ્યું છે. બીએસઇ માર્કેટબ્રેડ્થ અને માર્કેટ સેન્ટિમેન્ટ બન્ને ખરડાયેલા રહેવા સાતે સામાન્ય રોકાણકાર વર્ગ ધીરે ધીરે હળવો થઇ રહ્યો છે.  BSE સેન્સેક્સ ઉપરમાં 60,740.95 અને નીચામાં 60,245.05 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 250.86 પોઈન્ટ્સ ઘટીને…

Read More

NIFTY OUTLOOK: SUPPORT 17813- 17769, RESISTANCE 17889- 17921

અમદાવાદઃ ભારતીય શેરબજારો દિશાવિહિન ચાલ વચ્ચે ઘૂંટાઇ રહ્યા છે. હેવી વોલેટિલિટી વચ્ચે શુક્રવારે નિફ્ટી-50એ ઓવરઓલ માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે 37 પોઇન્ટના લોસ સાથે 17857 પોઇન્ટના મથાળે બંધ આપ્યું છે. ટેકનિકલી જોઇએ તો વિતેલા સપ્તાહનો અંત પણ ફ્લેટ જ રહ્યો હતો. મિડિયમ ટર્મ ટાઇમલાઇ ચાર્ટ ઉપર બુલિશ રિવર્સલ પેટર્ન બાદ દોજી પેટર્ન રચી છે. જે બુલિશ…

Read More

સેન્સેક્સમાં સાપ્તાહિક 159 પોઇન્ટનો ઘટાડો, નિફ્ટીએ 17850 પોઇન્ટની સપાટી જાળવી

Date Open High Low Close 3/02/2023 60,350.01 60,905.34 60,013.06 60,841.88 6/02/2023 60,847.21 60,847.21 60,345.61 60,506.90 7/02/2023 60,511.32 60,655.14 60,063.49 60,286.04 8/02/2023 60,332.99 60,792.10 60,324.92 60,663.79 9/02/2023 60,715.89 60,863.63 60,472.81 60,806.22 10/02/2023 60,706.81 60,774.14 60,501.74 60,682.70 શુક્રવારે મોટાભાગના સેક્ટોરલ્સમાં સ્ટોક સ્પેસિફિક બાસ્કેટ સેલિંગ પ્રેશરની સ્થિતિ અમદાવાદઃ મેટલ, એનર્જી, ઓઈલ-ગેસ, પાવર આઈટી, ટેકનો શેરોમાં સાર્વત્રિક વેચાણના પ્રેશર…

Read More

સેન્સેક્સ 142 પોઈન્ટ સુધર્યો, નિફ્ટીએ 17800ની સપાટી જાળવી

અમદાવાદઃ ગુરુવારે  સેન્સેક્સ 382 પોઈન્ટની વોલેટિલિટી બાદ અંતે 142 પોઈન્ટ સુધરી 60806.22 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ નજીવા વધારા સાથે ટેક્નિકલ સપાટી જાળવતાં 17,893.45 પર બંધ થયો હતો. ફેડ રિઝર્વની આગામી જાહેરાતની પૂર્વે નવાં લેણમાં સાવધાની સાથે રોકાણકારો હાલ સાવચેત બન્યા છે. સેક્ટોરલ ઈન્ડાઈસિસમાં પણ ખાસ વધઘટ જોવા મળી નથી. આઈટી અને ટેક્નોલોજી…

Read More

NIFTY OUTLOOK: SUPPORT 17778- 17684, RESISTANCE 17932- 17993

અમદાવાદઃ બુધવારે નિફ્ટી-50એ મજબૂત સુધારાની ચાલ નોંધવવા સાથે ઇન્ટ્રા-ડે 17880નું સબ લેવલ ટચ કર્યું હતું અને છેલ્લે 150 પોઇન્ટના સુધારા સાથે 17899 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. સેક્ટોરલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે વેલ્યૂ બાઇંગ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. ટેકનિકલી જોઇએ તો 18000 પોઇન્ટની સપાટી હવે મહત્વની પ્રતિકારક સપાટી ગણાશે. નીચામાં 17650 પોઇન્ટની સપાટી મહત્વની રેઝિસ્ટન્સ…

Read More

સેન્સેક્સમાં 378 પોઇન્ટની રાહત રેલી, નિફ્ટી પણ 17800 પોઇન્ટની સપાટી ક્રોસ

આરબીઆઇએ રેપોરેટમાં 25 બેઝિસ પોઇન્ટનો વધારો કર્યા બાદ માર્કેટમાં જોવાયેલી રાહત રેલી અમદાવાદઃ રિઝર્વ બેન્કે રેપોરેટમાં વધારો જાહેર કર્યા બાદ ભારતીય શેરબજારોમાં બાઉન્સબેકની સ્થિતિ જોવા મળી હતી. બીએસઇ સેન્સેક્સ 377.75 પોઇન્ટ અને નિફ્ટી 150.20 પોઇન્ટ સુધર્યા હતા. સાથે આઇટી, ટેલિકોમ, કેપિટલ ગુડ્સ અને પાવર શેર્સમાં પણ સુધારાનું વાતાવરણ સર્જાયું હતું. RBIએ અપેક્ષાનુસાર વ્યાજદરમાં 25 બેસિસ…

Read More

NIFTY OUTLOOK: SUPPORT 17646- 17570, RESISTANCE 17804- 17887

અમદાવાદઃ સોમવારે નિફ્ટી-50 એ શરૂઆતી સુધારા બાદ ધીરેઘીરે ઘટવાની શરૂઆત કરી હતી. જેમાં 17811 પોઇન્ટથી 17653 પોઇન્ટ સુધીની રેન્જમાં રમી છેલ્લે 43 પોઇન્ટના ઘટાડા સાથે 17222 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પણ નેગેટિવ રહેવા સાથે સેન્ટિમેન્ટ સાવચેતીનું રહ્યું છે. ટેકનિકલી જોઇએ તો શોર્ટ અને મિડિટમ ટર્મ ટ્રેન્ડ હજી પણ નેગેટિવ ઇન્ડિકેશન આપે છે….

Read More