ઓયસ્ટર રિન્યુએબલ વિન્ડનો બીજો તબક્કો શરૂ કરવા સાથે ગુજરાતમાં પ્રવેશ કર્યો
નવી દિલ્હી, 7 ઓગસ્ટ 2026: કોમર્શિયલ એન્ડ ઈન્ડસ્ટ્રીયલ (C&I) ગ્રાહકો માટે વિશેષ કરી હાઈબ્રિડ રિન્યુએબલ એનર્જી સોલ્યુશન્સ પૂરી પાડતી કંપની ઓયસ્ટર રિન્યુએબલ એનર્જી પ્રાઈવેટ લિમિટેડે આજે ગુજરાત રાજ્યના દયાપર ખાતે 52.80 Mw વિન્ડ પાવર ક્ષમતા શરૂ કરવાની જાહેરાત કરી છે. તેને ભારતની અગ્રણી સ્ટેઈનલેસ સ્ટીલ ક્ષેત્રની અગ્રણી કંપની જિંદાલ સ્ટેનલેસ લિમિટેડ (JSL) માટે તૈયાર કરવામાં…
