IPO Listing: Epack Durableનો આઈપીઓ 4 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટેડ, જાણો શું છે સ્થિતિ

અમદાવાદ, 30 જાન્યુઆરીઃ મેઈન બોર્ડ ખાતે આજે  ઈપેક ડ્યુરેબલ લિ. (Epack Durable Ltd IPO)એ 4 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટિંગ કરાવ્યા બાદ 8.17 ટકા સુધી ઘટ્યો હતો. બીએસઈ ખાતે 230ની ઈશ્યૂ પ્રાઈસ સામે 2.17 ટકા ડિસ્કાઉન્ટે 225ના સ્તરે લિસ્ટિંગ કરાવ્યું હતું. બાદમાં સતત ઘટી 211.20ની ઐતિહાસિક બોટમ નોંધાવી હતી. 11.04 વાગ્યે 6.17 ટકા ડિસ્કાઉન્ટે 215.80ના સ્તરે ટ્રેડ…

Read More

Stock Gain: SJVNનો શેર જાન્યુઆરીમાં 48 ટકા ઉછળ્યો, આજે વર્ષની નવી ટોચે

અમદાવાદ, 29 જાન્યુઆરીઃ પાવર જનરેશન પીએસયુ એસજેવીએન (SJVN Ltd.)ને આજે વધુ એક 100Mgનો સોલાર પ્રોજેક્ટ મેળવતાં શેર વર્ષની ટોચે પહોંચ્યો છે. એસજેવીએને ગુજરાત ઉર્જા વિકાસ નિગમ દ્વારા યોજાયેલા ઈ-રિવર્સ ઓક્શનમાં 100 મેગાવોટનો સોલાર પાવર પ્રોજેક્ટ મેળવ્યો  છે. કંપની યુનિટદીઠ રૂ. 2.54ના ભાવે સોલાર પ્રોજેક્ટ અમલમાં મુકશે. જેની અંદાજિત કોસ્ટ રૂ. 550 કરોડ છે. BSE ખાતે…

Read More

HDFC Bankનો શેર 2 ટકા વધ્યો, એલઆઈસીને 4.8 ટકા હિસ્સો ખરીદવાની મંજૂરીની અસર

અમદાવાદ, 29 જાન્યુઆરીઃ એચડીએફસી બેન્કના શેરમાં ભારે વેચવાલી બાદ આજે 2 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. આ ઉછાળા પાછળનું કારણ નિષ્ણાતો એલઆઈસીને વધારાનો હિસ્સો ખરીદવા મળેલી મંજૂરી આપી રહ્યા છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC)ને એચડીએફસીમાં વધુ 4.8 ટકા હિસ્સો ખરીદવા મંજૂરી આપી છે. આ સાથે એલઆઈસીનો એચડીએફસી બેન્કમાં હિસ્સો વધી…

Read More

શું HDFC Bank એફઆઈઆઈની વેચવાલીનો ભોગ બની? શેર એક માસમાં 15 ટકા તૂટ્યો

અમદાવાદ, 25 જાન્યુઆરીઃ એચડીએફસી બેન્કે ત્રિમાસિક પરિણામો જારી કર્યા બાદ શેરમાં મોટાપાયે વોલેટિલિટી જોવા મળી છે. શેર જાન્યુઆરી માસમાં 14.85 ટકા તૂટ્યો છે. આજે પણ શેર 1.72 ટકા ઘટી 1431.14ની ઈન્ટ્રા ડે લો સપાટીએ પહોંચ્યો હતો. જે 11.35 વાગ્યે 1.60 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો. ગઈકાલે 1382.40ની વાર્ષિક બોટમે પહોંચ્યો હતો. ગઈકાલે એચડીએફસી બેન્કના…

Read More

Tata Consumer Products કેપિટલ ફૂડ્સ અને ઓર્ગેનિક ઈન્ડિયાના એક્વિઝિશન માટે રૂ. 3500 કરોડ એકત્ર કરશે

અમદાવાદ, 19 જાન્યુઆરીઃ ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સની બોર્ડ મિટિંગમાં કેપિટલ ફૂડ્સ પ્રા. લિ. અને ઓર્ગેનિક ઈન્ડિયા પ્રા.લિ.ના એક્વિઝિશન માટે રૂ. 3500 કરોડનું ફંડ એકત્ર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. કંપની કોમર્શિયલ પેપર્સ ઈશ્યૂ મારફત આ ફંડ એકત્ર કરી શકે છે. ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે સ્ટોક એક્સચેન્જ ફાઈલિંગમાં જણાવ્યું હતું કે, ફેસ વેલ્યુ ₹1 ના ઇક્વિટી શેર ઇશ્યૂ…

Read More

Stock Watch: HDFC Bankનો શેર આજે વધુ 4 ટકા સુધી તૂટી વાર્ષિક તળિયાની નજીક પહોંચ્યો

અમદાવાદ, 18 જાન્યુઆરીઃ એચડીએફસી બેન્કે નિષ્ણાતો અને રોકાણકારોની અપેક્ષા મુજબ ડિસેમ્બર ત્રિમાસિક પરિણામો જારી ન કરતાં શેરમાં વેચવાલી વધી છે. એચડીએફસી બેન્કનો શેર આજે વધુ 3.68 ટકા તૂટી બીએસઈ ખાતે 1480.25ના લેવલે પહોંચ્યો હતો. તેની વાર્ષિક બોટમ રૂ. 1460.55 છે. યુએસ-લિસ્ટેડ એચડીએફસીના શેર પણ 9.1 ટકા ઘટી 55.5 ડોલર થયા બાદ આજે વધુ 3 ટકા…

Read More