IPO: Rashi Peripheralsનો આઈપીઓ 7.72 ટકા પ્રીમિયમે લિસ્ટેડ, જાણો નિષ્ણાતોના મતે સ્ટોક ટીપ્સ

અમદાવાદ, 14 ફેબ્રુઆરીઃ રાશી પેરિફેરલ્સનો આઈપીઓ 7.72 ટકા પ્રીમિયમે લિસ્ટેડ થયો છે. રાશી પેરિફેરલ્સ લિ.એ રૂ. 311ની ઈશ્યૂ પ્રાઈસ સામે 7.72 ટકા પ્રીમિયમે રૂ. 335 સ્તરે લિસ્ટિંગ કરાવ્યું છે. બાદમાં વધી રૂ. 342.50ની વાર્ષિક ટોચે પહોંચ્યો હતો. નીચામાં રૂ. 320.05 થયો હતો. 11.48 વાગ્યે 5.63 ટકા પ્રીમિયમે 328.50ના સ્તરે કારોબાર થઈ રહ્યો હતો. રાશી પેરિફેરલ્સે…

Read More

Stock market Today: Hindalcoનો શેર આજે 15 ટકા સુધી તૂટ્યો, છેલ્લા ચાર વર્ષમાં સૌથી વધુ ઘટાડો

અમદાવાદ, 13 ફેબ્રુઆરીઃ હિન્દાલ્કોનો શેર આજે 14.69 ટકા તૂટી 496.80ની ઈન્ટ્રા ડે તળિયે પહોંચ્યો હતો. હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝના શેરમાં ઘટાડા પાછળનું કારણ તેની યુએસ સ્થિત પેટા કંપની નોવેલિસે Bay Minette પ્રોજેક્ટ માટે તેના રિટર્ન ગાઈડન્સ અગાઉના કમાણી પહેલાં ડબલ ડિજિટનો ઘટાડો કર્યો છે. કંપનીએ પ્રોજેક્ટ માટે વધારાના કેપેક્સની પણ જાહેરાત કરી હતી જે દલાલ સ્ટ્રીટ માટે…

Read More

રિલાયન્સનો શેર નવી ટોચે નોંધાવા સાથે 20 લાખ કરોડની માર્કેટ કેપ ધરાવનાર પ્રથમ ભારતીય કંપની બની

અમદાવાદ, 13 ફેબ્રુઆરીઃ મુકેશ અંબાણી સમર્થિત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર આજે 2957.80ની સર્વોચ્ચ ટોચ નોંધાવા સાથે રૂ. 20 લાખ કરોડની માર્કેટ કેપ હાંસિલ કરનારી પ્રથમ ભારતીય કંપની બની છે. 2024માં અત્યારસુધી રિલાયન્સે 14 ટકા રિટર્ન આપ્યું છે. 12.30 વાગ્યે રિલાયન્સનો શેર 1.39 ટકા સુધારા સાથે 2943.25ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. રિલાયન્સની ટોચની કંપની બનવાની સફર…

Read More

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા યસ બેન્કમાં તેનો સંપૂર્ણ હિસ્સો બ્લોક ડીલ મારફત વેચશે

અમદાવાદ, 8 ફેબ્રુઆરીઃ આરબીઆઈ દ્વારા એક બાજુ યસ બેન્કમાં હિસ્સો વધારવા એચડીએફસી બેન્કને મંજૂરી આપવામાં આવી છે, જ્યારે બીજી બાજુ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા યસ બેન્કમાં તેનો સંપૂર્ણ હિસ્સો વેચે તેવી શક્યતા જોવા મળી છે. મીડિયા સૂત્રો અનુસાર, એસબીઆઈ બ્લોક ડીલ દ્વારા રૂ. 5000-7000 કરોડના મૂલ્યના યસ બેન્કના શેર વેચવા માંગે છે, વેચાણ પર કોઈ…

Read More

HDFC બેન્કે પ્રથમ સસ્ટેનેબલ ફાઇનાન્સ બોન્ડ ઇશ્યુ દ્વારા $30 કરોડ એકત્ર કર્યા

મુંબઈ, 7 ફેબ્રુઆરી: HDFC બેન્ક લિમિટેડે તેના પ્રથમ ટકાઉ ફાઇનાન્સ બોન્ડ ઇશ્યૂ દ્વારા $30 કરોડ એકત્ર કર્યા છે. આ રેગ્યુલેશન એસ બોન્ડ્સ દ્વારા $75 કરોડ એકત્ર કરવાના ફંડનો એક ભાગ છે. યુએસ ટ્રેઝરીમાં 95 બેસિસ પોઈન્ટ્સ સાથે ત્રણ વર્ષના કાર્યકાળ માટે $30 કરોડ એકત્ર કરવામાં આવ્યા છે, અને યુએસ ટ્રેઝરીમાં 108 બેસિસ પોઈન્ટ્સના સ્પ્રેડ સાથે…

Read More

Stock Watch: એચડીએફસી બેન્ક ગ્રુપને 9.5 ટકા હિસ્સો ખરીદવાની મંજૂરી મળતાં Yes Bankનો શેર 13 ટકા ઉછળ્યો

અમદાવાદ, 6 ફેબ્રુઆરીઃ યસ બેન્કનો શેર આજે 13 ટકા ઉછાળા સાથે ટોપ ગેઈનર રહ્યો હતો. યસ બેન્કનો શેર એનએસઈ ખાતે 13 ટકા સુધી ઉછળી 25.70ની ઈન્ટ્રા ડે ઉચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. બીએસઈ ખાતે 25.68ની ઈન્ટ્રા ડે ટોચ નોંધાવી 52 વીક હાઈ લેવલની નજીક પહોંચ્યો હતો. યસ બેન્કનો શેર 1.27 વાગ્યે 10.83 ટકા ઉછાળા સાથે 25.27…

Read More