Spicejetએ સેલેસ્ટિયલ એવિએશન સાથેનો વિવાદ રૂ. 235 કરોડમાં ઉકેલ્યો

નવી દિલ્હી, 28 ફેબ્રુઆરીઃ બજેટ એરલાઇન સ્પાઇસજેટ અને એરકેપની પેટા કંપની સેલેસ્ટિયલ એવિએશન વચ્ચેનો વિવાદ $2.99 કરોડ(રૂ. 250 કરોડ)માં સમાધાન મારફત ઉકેલ્યો છે. પરિણામે, બંને કંપનીઓએ હવે કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરવો પડશે નહિં. સ્પાઈસજેટ અને એરકેપે ગયા અઠવાડિયે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)ની બેન્ચને જાણ કરી હતી કે સમાધાનની શરતો મંજૂર થઈ છે અને તેઓએ…

Read More

Stocks Picks: રિયાલ્ટી, ઈન્ડસ્ટ્રીયલ્સ, ઓટો, પાવર સેક્ટરના શેરોમાં તેજી, સેક્ટોરલ ઈન્ડેક્સ સર્વોચ્ચ ટોચે

અમદાવાદ, 27 ફેબ્રુઆરીઃ સેન્સેક્સ આજે 500 પોઈન્ટની વોલેટિલિટીના અંતે સુધારા સાથે બંધ રહ્યો હતો. સેન્સેક્સ 305.09 પોઈન્ટ ઉછાળા સાથે 73095.22 અને નિફ્ટી 50 આજે ફરી એક વખત 22 હજારની સપાટી જાળવી રાખતાં 76.30 પોઈન્ટના ઉછાળા સાથે 22198.35 પર બંધ રહ્યો હતો. શેરબજારમાં ઉછાળા પાછળનું કારણ રિયાલ્ટી, ઓટો, પાવર શેરોમાં લેવાલીમાં વધારો છે. Auto Indexમાં તાતા…

Read More

Stock Of The Day: Skipperનો શેર સતત ત્રીજા દિવસે તેજી સાથે નવી રેકોર્ડ ટોચે, 13 ટકા ઉછાળો

અમદાવાદ, 26 ફેબ્રુઆરીઃ હેવી ઈલેક્ટ્રિકલ ઈક્વિપમેન્ટ કંપની સ્કીપર લિ.નો શેર આજે 13.4% ઉછાળા સાથે એનએસઈ ખાતે ₹401ની નવી વિક્રમી ટોચે પહોંચ્યા હતા. બીએસઈ ખાતે પણ 400ની રેકોર્ડ ટોચ નોંધાવ્યા બાદ 5.55 ટકા ઉછાળા સાથે 373 પર ટ્રેડ થઈ રહ્યા હતા. સ્કીપર લિ.ના શેર છેલ્લા 3 ટ્રેડિંગ સેશનથી સતત વૃદ્ધિ નોંધાવી રહ્યા છે. શેરમાં ઉછાળા પાછળનું…

Read More