Stock Market Next Week: નિફ્ટી માટે 22 હજારની સપાટી અતિ મહત્વની, ધીમા ધોરણે સુધારાની શક્યતા

અમદાવાદ, 24 ફેબ્રુઆરીઃ સ્થાનિક અને વૈશ્વિક સ્તરે સકારાત્મક પરિબળોના પગલે ભારતીય શેરબજારોમાં સુધારો જોવા મળ્યો હતો. નિફ્ટીએ નવી વિક્રમી ટોચ નોંધાવી હતી. જો કે, બાદમાં પ્રોફિટ બુકિંગ વધ્યું હતું. આ સપ્તાહે બીએસઈ સેન્સેક્સ 716.16 પોઈન્ટ સુધરી તેના રેકોર્ડ લેવલ 73427.5ની નજીક 73142.8 પર પહોંચ્યો હતો. નિફ્ટી50 22297.50ની રેકોર્ડ ટોચ નોંધાવી હતી. સેક્ટોરલ ઈન્ડેક્સમાં બીએસઈ રિયાલ્ટી…

Read More

Stock Market Today: ગોલ્ડમેન સાસે SBI, ICICI Bank, Yes Bankના શેર રેટિંગ ઘટાડ્યો

અમદાવાદ, 23 ફેબ્રુઆરીઃ ગ્લોબલ બ્રોકરેજ ફર્મ ગોલ્ડમેન સાસે ટોચની બેન્કો સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ બેન્ક અને યસ બેન્કના રેટિંગ ડાઉનગ્રેડ કર્યા છે. ગોલ્ડમેન સાસે રેટિંગ ઘટાડ્યા હોવા પાછળનું કારણ આપતાં જણાવ્યું હતું કે, નજીકના ગાળામાં ફાઈનાન્સિયલ સેક્ટર માટે મજબૂત ગ્રોથ અને મજબૂત નફાકારકતાનો ગોલ્ડન પિરિયડ પૂરો થયો છે. વધુમાં ફાઈનાન્સિયલ સેક્ટરના શેરો ઓવરવેલ્યૂડ બન્યા…

Read More

Stock Watch: યુનિયન બેન્કના રૂ. 3 હજાર કરોડનો ક્યુઆઈપી, શેર વર્ષમાં 111 ટકા વધ્યો

અમદાવાદ, 21 ફેબ્રુઆરીઃ તાજેતરમાં જ MSCI ગ્લોબલ ઈન્ડેક્સમાં પ્રવેશનારી પીએસયુ બેન્ક યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાએ રૂ. 3 હજાર કરોડના ક્યુઆઈપીની જાહેરાત કરતાં શેરમાં તેજી જોવા મળી છે. બેન્ક રૂ. 142.78ની ફ્લોર પ્રાઈસ પર રૂ. 3000 કરોડનો ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યુશનલ પ્લેસમેન્ટ (QIP) લાવવા જઈ રહી છે. યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાના ક્યુઆઈપીની ફ્લોર પ્રાઈસ ગઈકાલના બંધ 141.10 સામે…

Read More

Nifty 50 All Time High: નિફ્ટી સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા બાદ પ્રોફિટ બુકિંગ કર્યું

અમદાવાદ, 21 ફેબ્રુઆરીઃ ભારતીય શેરબજારોમાં આજે શરૂઆતના ટ્રેડિંગ સેશનમાં ઉછાળા બાદ પ્રોફિટ બુકિંગ શરૂ થયા છે. નિફ્ટી 50 આજે 22249.40ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યા બાદ સ્થિર ટ્રેડ થઈ રહ્યો હતો. 11.21 વાગ્યે 22197 પર ફ્લેટ ટ્રેડેડ હતો. નિષ્ણાતોના મતે નિફ્ટી-50 અને સેન્સેક્સમાં ઉછાળા માટે બેન્કિંગ સ્ટોક્સે પ્રદર્શનમાં સુધારો કરવો પડશે. સેન્સેક્સ પણ જે 73267.80ની ટોચે પહોંચ્યા…

Read More

IPO Listing: Vibhor Steel Tubesના આઈપીઓમાં રોકાણકારો માલામાલ, લિસ્ટિંગ ગેઈન 193 ટકા

અમદાવાદ, 20 ફેબ્રુઆરીઃ મેઈન બોર્ડ ખાતે આજે વિભોર સ્ટીલ ટ્યૂબ્સ (Vibhor Steel Tubes Ltd. IPO Listing)ના આઈપીઓએ મબલક રિટર્ન સાથે લિસ્ટિંગ કરાવી રોકાણકારોને સાત દિવસમાં માલામાલ કરી દીધા છે. બીએસઈ ખાતે વિભોર સ્ટીલ ટ્યૂબ્સે રૂ. 151ની ઈશ્યૂ પ્રાઈસ સામે રૂ. 421ના સ્તરે લિસ્ટિંગ કરાવી ઓપનિંગ સેરેમનીમાં જ 178.80 ટકા રિટર્ન આપ્યું હતું. વિભોર સ્ટીલ ટ્યૂબ્સનો…

Read More