વૈશ્વિક બજારોના મિશ્ર પ્રતિસાદના પગલે આજે સેન્સેક્સ-નિફ્ટીમાં ઉથલ-પાથલ જળવાઈ રહેશે
અમદાવાદ, તા. 16 ફેબ્રુઆરી વૈશ્વિક શેરબજારમાં મિશ્ર પ્રતિસાદના પગલે ભારતીય શેરબજાર આજે નીચા મથાળે ખૂલવાનો અંદાજ છે. વોલેટિલિટી ઈન્ડેક્સમાં પણ 16 ટકા સુધીનો ઉછાળો ધ્યાનમાં લેતાં સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉથલ-પાથલનો માહોલ જળવાઈ રહેશે. ગિફ્ટી નિફ્ટીએ આજે નેગેટિવ શરૂઆત બાદ તૂટ્યો છે. જે 121 પોઈન્ટના કડાકે 25424 પર કારોબાર થઈ રહ્યો છે. શુક્રવારે શેરબજાર નજીવા ઘટાડા…
