અદાણી પોર્ટ્સના કાર્ગો સંચાલનમાં 14% અને કન્ટેનર વોલ્યુમમાં 20% વાર્ષિક વૃદ્ધિ
અમદાવાદ, 3 ડિસેમ્બર: અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) એ નવેમ્બર ૨૦૨૫માં મજબૂત કામગીરી દર્શાવતા કુલ 41 મિલિયન મેટ્રિક ટન (MMT) કાર્ગોનું સંચાલન કર્યું હતું. જે વાર્ષિક ધોરણે 14% નો વધારો દર્શાવે છે. આ વૃદ્ધિ મુખ્યત્વે કન્ટેનર વોલ્યુમમાં 20% વાર્ષિક વધારો અને ડ્રાય કાર્ગોમાં 10% ના વધારાને કારણે નોંધાઈ હતી. અદાણી પોર્ટ્સમાં 16%…
