MARKET MORNING: TECHNICAL VIEW FOR THE DAY નિફ્ટી માટે 17710- 17570 પોઇન્ટ મહત્વની સપાટીઓ
અમદાવાદ, 21 એપ્રિલઃ ગુરુવારે સેન્સેક્સે 64 પોઇન્ટની માઇનોર રિકવરી નોંધાવી હતી. જ્યારે નિફ્ટીમાં નોમિનલ 5 પોઇન્ટનો સુધારો નોંધાયો હતો. માર્કેટ સાઇડવેઝ બની રહ્યું છે. નિફ્ટી સોમવારના હાઇ લો બન્ને લેવલ્સ તોડી શક્યો નથી. તેથી જો 17710 ઉપર ક્રોસ થઇને બંધ રહે અથવા જો 17570 પોઇન્ટની નીચે બંધ થાય તો તેContinue Reading







