એસ્કોર્ટ્સ, પાવરગ્રીડ અને કોલ ઇન્ડિયા ઉપર રાખો વોચ, NIFTY OUTLOOK: SUPPORT 17758- 17687, RESISTANCE 17870- 17912
અમદાવાદ 17 એપ્રિલઃ મિનિ વેકેશન મોડમાંથી માર્કેટ બહાર આવીને સોમવારે કેવું ખૂલશે તેની ઉપર ઇન્ડિયન- વર્લ્ડ ઇકોનોમિ, માર્કેટ્સ તેમજ એફપીઆઇના મૂડ ઉપર મોટો આધાર રહેતો હોય છે. ગત શુક્રવારે 16 પોઇન્ટના સુધારા સાથે નિફ્ટીએ 17828 પોઇન્ટની સપાટીએ ઓવરઓલ ફ્લેટ માર્કેટબ્રેડ્થ સાથે બંધ આપ્યું હતું. આઇટી મેજર્સ ઇન્ફોસિસ અને ટીસીએસના નિરાશાજનકContinue Reading







