સોમવારે ખૂલેલા બે IPOને પ્રથમ દિવસે નબળો પ્રતિસાદ
અમદાવાદઃ ભારતીય શેરબજારમાં છેલ્લા એક સપ્તાહથી જારી વોલેટિલિટી વચ્ચે IPOમાં પણ સોમવારે યુનિપાર્ટ્સના નેગેટિવ લિસ્ટિંગના પગલે રોકાણકારોમાં થોભો અને રાહ જૂઓની નીતિ જોવા મળી રહી છે. આજે ખુલેલા બન્ને ઇશ્યૂને પ્રથમ દિવસે નબળો પ્રતિસાદ મળ્યો હોવાનું જોવા મળ્યું છે. SULA VINEYARDSનો આઇપીઓ પ્રથમ દિવસે 28 ટકા જ ભરાયો વાઈન પ્રોડ્યુસર અને સેલર સુલા વાઈનયાર્ડ્સ લિ.નો…
