રિલાયન્સે શેરધારકોને અમીર બનાવ્યા, 5 વર્ષમાં Mcapમાં રૂ. 13 લાખ કરોડની વૃદ્ધિ
આજે 1000મી સ્ટોરી સંપાદન સાથે રજૂ કરે છે BUSINESSGUJARAT.IN BUSINESSGUJARAT.IN દ્વારા ખૂબજ ટૂંકાગાળામાં રોકાણકારો અને વાચકમિત્રોની સેવામાં 1000મી સ્ટોરી રજૂ કરતાં આનંદની લાગણી અનુભવું છું. માત્ર અને માત્ર માહિતી તેમજ જ્ઞાનમાં વૃદ્ધિ અર્થે પિરસવામાં આવતી સામગ્રી એકલાં હાથે તૈયાર કરીને પિરસી રહ્યો છું. દિવ્ય ભાસ્કરમાંથી અર્લી રિટાયરમેન્ટ લીધા પછી માત્ર શોખ અને વાચકોની સમૃદ્ધિને ધ્યાનમાં…
