4 દિવસ 873 પોઇન્ટના કરેક્શન પછી માર્કેટમાં 160 પોઇન્ટનો સુધારો

બેન્કિંગ- ફાઇનાન્સ અને કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સમાં એક ટકા આસપાસ સુધારો હેલ્થકેર શેર્સમાં સાધારણ ઘટાડાની ચાલ, બાકીના ઇન્ડાઇસિસમાં સુસ્ત ટ્રેન્ડ નિફ્ટી ફરી 49 પોઇન્ટના સુધારા સાથે 18600 પોઇન્ટની રેઝિસ્ટન્સ ક્રોસ અમદાવાદઃ ભારતીય શેરબજારોમાં ચાલી રહેલી તેજીની ચાલમાં ચાર દિવસના કરેક્શન બાદ ગુરૂવારે ફરી સુધારો નોંધાયો હતો. જેમાં નિફ્ટી-50 ફરી તેની 18600 પોઇન્ટની રેઝિસ્ટન્સ સપાટી ક્રોસ કરવામાં…

Read More

TECNOએ 6nm Helio G99 પ્રોસેસર સાથે POVA4 લોન્ચ કર્યો

નવી દિલ્હી: TECNO મોબાઇલે તેની પરફોર્મન્સ-ઓરિએન્ટેડ POVA શ્રેણીમાંથી POVA 4 લોન્ચ કરવાની જાહેરાત કરી છે. POVA4 એ 6nm Helio G99 પ્રોસેસર, Hyper-Engine 2.0 Lite અને પેન્થર એન્જિનનો સમાવેશ કરતું ઇન-બિલ્ટ ડ્યુઅલ ગેમિંગ એન્જિન જેવી ગ્રાઉન્ડબ્રેકિંગ સુવિધાઓ ધરાવે છે. POVA4 મેમરી ફ્યુઝન ટેક્નોલોજી સાથે શ્રેષ્ઠ 13 GB RAM, 128GB સ્ટોરેજ અને મોટી 6000 mAh બેટરી છે…

Read More

આગામી સપ્તાહે 4 IPO યોજાશે, ગ્રે માર્કેટમાં પ્રિમિયમ શરૂ

નવી દિલ્હી: આગામી સપ્તાહે ચારથી પાંચ આઈપીઓ યોજાવાની વકી છે. જેમાં સુલા વાઇનયાર્ડ્સ અને Abans Holdingsએ આઈપીઓ તારીખ જાહેર કરી છે. બંનેનો આઈપીઓ સોમવારે ખૂલશે. સુલા વાઈનયાર્ડ્સ આઈપીઓ દ્વારા રૂ. 960.35 કરોડ એકત્ર કરી શકે છે. અગાઉ, કંપનીની ઈશ્યૂ સાઈઝ રૂ. 1,200-1,400 કરોડ હતી, જે ઘટાડવામાં આવી છે. સુલા વાઈનયાર્ડ્સનો આઈપીઓ ઈશ્યૂ સંપૂર્ણપણે ઓફર ફોર સેલ રહેશે. જેમાં કંપનીના પ્રમોટર્સ…

Read More

એક્સિસ મ્યુચ્યુઅલ ફન્ડનું એક્સિસ લોંગ ડ્યુરેશન ફન્ડ લોન્ચ

NFO ખૂલવાની તારીખઃ 7 ડિસેમ્બર, 2022 NFO બંધ થવાની તારીખઃ 21 ડિસેમ્બર, 2022 લઘુતમ રોકાણઃ રૂ. 5,000 અને તે પછી રૂ. એકનાં ગુણાંકમાં ફન્ડ મેનેજર્સઃ દેવાંગ શાહ, કૌસ્તુભ સુળે અને હાર્દિક શાહ એક્ઝિટ લોડ શૂન્ય, NFO ખુલશે- બંધ થશેઃ 7-21 ડિસેમ્બર મુંબઈ: એક્સિસ મ્યુચ્યુઅલ ફન્ડે તેની નવી ફન્ડ ઓફર (NFO)-એક્સિસ લોંગ ડ્યુરેશન ફન્ડનાં લોંચની જાહેરાત…

Read More

IPO Listing: ધર્મજ ક્રોપ ગાર્ડનું 17 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ

અમદાવાદઃ અમદાવાદ સ્થિત એગ્રોકેમિકલ કંપની ધર્મજ ક્રોપ ગાર્ડના આઈપીઓએ આજે મજબૂત લિસ્ટિંગ કરાવ્યું છે. કંપનીએ રૂ. 237ની ઈશ્યૂ પ્રાઈઝ સામે 12.24 ટકા પ્રિમિયમે 266 પર બીએસઈ ખાતે લિસ્ટિંગ કરાવ્યું હતું. NSE પર રૂ. 266.05ના ભાવે લિસ્ટ થયા હતા. બપોરે 12.34 કલાક આસપાસ બીએસઈ ખાતે ધર્મજ ક્રોપના શેર 278.90ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યા બાદ રૂ. 271 આસપાસ ભાવ બોલાતો…

Read More

WazirXએ 700 એકાઉન્ટ બ્લોક કર્યા, 3,300થી વધુ ક્રિપ્ટો એકાઉન્ટ તપાસ હેઠળ

ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હોવાની શંકા, 70 ટકા એકાઉન્ટ સસ્પેન્ડ નવી દિલ્હી: ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ પ્લેટફોર્મ WazirXએ કાયદા અમલીકરણ એજન્સીઓની સૂચનાઓ અને કથિત અનિયમિતતાઓના આંતરિક મૂલ્યાંકનના આધારે એપ્રિલ અને સપ્ટેમ્બર વચ્ચે 700થી વધુ એકાઉન્ટ્સ બ્લોક કર્યા છે. ગત મહિને, ભારતે ત્રીજી ‘નો મની ફોર ટેરર’ મંત્રી સ્તરીય પરિષદનું આયોજન કર્યું હતું, જેમાં આતંકવાદને ધિરાણ અને નિવારક પગલાંમાં ઉપયોગમાં લેવાતી નવી તકનીકોની સમીક્ષા…

Read More

ચિરિપાલ રિન્યૂએબલ્સની ગ્રુ એનર્જી લોંચ

ગ્રુ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ પીવી મોડ્યુલ્સ માટે સંપૂર્ણ ઇકોસિસ્ટમ પૂરી પાડશે નવીન સોલર સોલ્યુશન્સ દ્વારા રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે અગ્રણી બનવાનો ઉદ્દેશ્ય ગાંધીનગરમાં (7-9 ડિસેમ્બર, 2022) ઇન્ટરસોલર કાર્યક્રમમાં ગ્રુ ભાગ લેશે અમદાવાદ: ચિરિપાલ ગ્રૂપે ચિરિપાલ રિન્યૂએબલ્સ હેઠળ સોલર કોમ્પોનન્ટનું ઉત્પાદન કરતી કંપની ગ્રુ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ (Grew Energy Pvt Ltd) લોંચ કરી છે. આ સાથે સમૂહે…

Read More

સિયામ સિમેન્ટ બિગબ્લોક કન્સ્ટ્રક્શન ટેક્નોલોજીસ રૂ. 65 કરોડના રોકાણ સાથે  CBM પ્લાન્ટ સ્થાપશે

સંયુક્ત સાહસ પ્લાન્ટ માટે જમીન સંપાદન કામગીરી પૂર્ણ કરી વાર્ષિક ત્રણ લાખ ક્યુબિક મીટરની ક્ષમતાનો પ્લાન્ટ સ્થાપશે અમદાવાદ: એરેટેડ ઓટોક્લેવ્ડ કોન્ક્રીટ (એએસી) બ્લોક્સ, બ્રિક્સ અને પેનલ્સના ઉત્પાદનમાં અગ્રણી કંપનીઓ પૈકીની એક બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડે સિયામ સિમેન્ટ ગ્રુપ (એસસીજી) સાથે તેના સંયુક્ત સાહસ માટે જમીન સંપાદન કામગીરી સંપન્ન કરી છે. કંપનીએ એએલસી પેનલ્સ અને એએસી બ્લોક્સ…

Read More