શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઈ. અને શ્રીરામ સિટી યુનિયન ફાઈ.નું શ્રીરામ ફાઈનાન્સમાં મર્જર
અમદાવાદ: કોમર્શિયલ વાહનોની સૌથી મોટી ફાઈનાન્સર શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ અને ટુ વ્હિલર-એમએસએમઈ ફાઈનાન્સર શ્રીરામ સિટી યુનિયન ફાઇનાન્સને શ્રીરામ ફાઇનાન્સ લિમિટેડમાં મર્જ કરવામાં આવી છે. આ મર્જર સાથે જ શ્રીરામ ફાઇનાન્સ રૂ. 40,900 કરોડની મજબૂત નેટવર્થ અને રૂ. 1,71,000 કરોડની એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM) સાથે ટોચની એનબીએફસીમાં સામેલ થશે. સમગ્ર ભારતમાં 67 લાખથી વધુ ગ્રાહકોને સેવા પૂરી…
