MCX: સોનું વાયદો રૂ.45 અને ચાંદી વાયદો રૂ.452 વધ્યો
મુંબઈઃ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે 2,31,078 સોદાઓમાં કુલ રૂ.17,107.83 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7897.3 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.9180.95 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓ પૈકી સોનાના વાયદાઓમાં MCX સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.53,337 ખૂલી ઉપરમાં રૂ.53,337 અને નીચામાં રૂ.53,337ના મથાળે અથડાઈ, રૂ.99 વધી…
