પ્રાઈમરી માર્કેટને અપશુકનઃ ઉદયશિવકુમાર ઇન્ફ્રાનું નેગેટિવ LISTING
ઉદયશિવકુમાર ઇન્ફ્રા રૂ. 35ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 33.54ની સપાટીએ બંધ રહ્યો અમદાવાદ, 3 એપ્રિલઃ ઉદયશિવકુમાર ઇન્ફ્રાના IPOએ પ્રાઇમરી માર્કેટને અપશુકન કરાવ્યા છે. નવા નાણાકીય વર્ષનો પ્રથમ IPO ડિસ્કાઉન્ટમાં લિસ્ટેડ થયો છે. ઇશ્યૂ પ્રાઇસ 35 ખુલ્યો 35 વધી 35 ઘટી 33.25 બંધ 33.54 ઘટાડો રૂ. 1.61 ઘટાડો 4.6 ટકા નવાContinue Reading








