SBI કાર્ડ્સની Q4 આવક 30 ટકા વધી, ચોખ્ખો નફો રૂ. 596 કરોડ
અમદાવાદ, 30 એપ્રિલઃ SBI કાર્ડ્સે નાણાકીય વર્ષ 2022-23 Q4 (ચોથા ક્વાર્ટર)માં રૂ. 596 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે 2022ના સમાનગાળામાં રૂ. 581 કરોડ સામે 3 ટકા વધ્યો છે. કંપનીની આવકો 30 ટકા વધી રૂ. 3917 કરોડ થઈ છે. જે ગતવર્ષે રૂ. 3016 કરોડ હતી. ચોખ્ખી વ્યાજની આવક 32 ટકાContinue Reading








