IIFL ફાઇનાન્સ 9%ના NCD દ્વારા 1,000 કરોડ એકત્ર કરશે
અમદાવાદઃ નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની IIFL ફાઇનાન્સ લિમિટેડ વ્યવસાયની વૃદ્ધિના ઉદ્દેશ માટે રૂ. 1,000 કરોડ સુધીનું ફંડ ઊભું કરવા 6 જાન્યુઆરી, 2023ના રોજ સિક્યોર્ડ નોન-કન્વર્ટિબ્લ ડિબેન્ચર્સ (NCD)નો પબ્લિક ઇશ્યૂ રજૂ કરશે. NCD 9 ટકા વ્યાજ ઓફર કરશે. ફેરફેક્સ-આધારિત IIFL ફાઇનાન્સ સીક્યોર્ડ રીડિમેબલ NCD ઇશ્યૂ કરશે, જે કુલ રૂ. 100 કરોડના હશે, જેમાં રૂ. 900 કરોડ સુધીનું…
