Year: 2024
ટોરેન્ટ ફાર્માએ Q3 FY24 માટે આવકોમાં 10 ટકા અને ચોખ્ખા નફામાં 52 ટકા વૃદ્ધિ નોંધાવી
અમદાવાદ, 3 ફેબ્રુઆરીઃ ટોરન્ટ જૂથની અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની ટોરન્ટ ફાર્માસ્યુટિકલ્સે Q3 FY24 માટે આવકો 10 ટકા વૃદ્ધિ સાથે રૂ. 2732 કરોડ નોંધાવી છે. કંપનીનો કર પછી ચોખ્ખો નફો 52 ટકા વધી રૂ. 443 કરોડ નોંધાયો છે. ભારત ખાતે કંપનીની આવકો 12 ટકા વધી રૂ. 1415 કરોડ થઇ છે. સાથે સાથે મજબૂત નવા લોન્ચ પણ હાથ…
KP ગ્રીન એન્જિનિયરિંગે SME IPO DRHP ફાઈલ કર્યું
અમદાવાદ, 3 ફેબ્રુઆરી : કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિમિટેડ ગુજરાત સ્થિત કેપી ગ્રુપનો એક હિસ્સો છે અને કંપની ફેબ્રિકેટેડ તથા હોટ-ડિપ ગેલ્વેનાઈઝડ સ્ટીલ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે. કંપનીએ પ્રારંભિક પબ્લિક ઓફરિંગ (આઈપીઓ) દ્વારા ભંડોળ એકત્ર કરવાના ધ્યેય સાથે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સમક્ષ તેનું ડ્રાફટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (DRHP) ફાઈલ કર્યું છે. આ આઈપીઓ રૂ. 5…
આધાર હાઉસિંગ ફાઇનાન્સે IPO માટે DRHP ફાઇલ કર્યુ
અમદાવાદ, 3 ફેબ્રુઆરીઃ આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડે રૂ. 10,000 મિલિયન સુધીના ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂ અને બીસીપી ટોપ્કો સેવન પીટીઈ લિમિટેડ (પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર) દ્વારા રૂ. 40,000 મિલિયન સુધીની વેચાણ ઓફર સહિતના સૂચિત IPO માટે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. જૂન, 2019થી બીસીપી ટોપ્કો જે પ્રમોટર છે અને બ્લેકસ્ટોન ગ્રુપ ઇન્કોર્પોરેશન (સંયુક્તપણે બ્લેકસ્ટોન)ના…
વીરહેલ્થ કેરે US FDA લેબલર કોડ ફાળવણીની સિદ્ધિ મેળવી
અમદાવાદ, 3 ફેબ્રુઆરી: વીરહેલ્થ કેર લિમિટેડ એ “આયુવીર” બ્રાન્ડ હેઠળ આયુર્વેદિક, હર્બલ અને કોસ્મેટિક્સ હેલ્થકેર અને પર્સનલ કેરની જરૂરિયાતો માટે “વન-સ્ટોપ શોપ” છે. કંપનીને ફેડરલ ફૂડ, ડ્રગ અને કોસ્મેટિક એક્ટ (એક્ટ) 21 U.S.C. §360ની કલમ 510ના અનુસંધાનમાં US FDA તરફથી લેબલર કોડ ફાળવવામાં આવ્યો છે. યુએસ માર્કેટમાં પ્રવેશ મેળવવા સાથે, કંપનીનો હેતુ બોડી કેર અને…
ગુજરાતમાં રેલવે પ્રોજેક્ટ્સ માટે વાર્ષિક બજેટ ફાળવણી 10 વર્ષમાં 14 ગણી વધી રૂ. 8,332 કરોડ થઈ
નવી દિલ્હી, 3ફેબ્રુઆરી: ગુજરાતમાં છેલ્લા 10 વર્ષ દરમિયાન રેલવે પ્રોજેક્ટને ફંડની ફાળવણી તેમજ પ્રોજેક્ટ્સ કાર્યાન્વિત થવામાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે. આંશિક/સંપૂર્ણપણે ગુજરાતમાં આવતા પ્રોજેક્ટ્સ માટે ભારતીય રેલવેની બજેટ ફાળવણી વર્ષ 2009-14ના સમયગાળામાં રૂ. 589 કરોડ પ્રતિ વર્ષ હતી, જે વર્ષ 2023-24માં 14 ગણી કરતા પણ વધીને રૂ. 8,332 કરોડ થઈ છે. ગુજરાત માટે કાર્યાન્વિત થનારા…
SBI અને ONGC સહિતની બ્લૂચીપ પીએસયુમાં હોલ્ડિંગ ઘટાડવા તૈયારઃ નાણા મંત્રી
અમદાવાદ, 3 ફેબ્રુઆરીઃ નાણા મંત્રી નિર્મલા સિતારમણે એસબીઆઈ (SBI) અને ઓઈલ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) જેવી બ્લૂચીપ પીએસયુમાં ઈક્વિટી હિસ્સો ઘટાડવા તૈયાર હોવાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકાર સરકારી કંપનીઓમાં 50 ટકાથી ઓછો હિસ્સો જાળવી રાખવાના વિચારના સમર્થનમાં છે. સીતારમણે એક મીડિયા ઈન્ટરવ્યૂમાં આ અંગે જણાવ્યું હતું કે, એસબીઆઈ, ઓએનજીસી સહિતની મોટી સરકારી કંપનીઓમાં સરકાર…
ક્રૂડ ઓઈલ પર વિન્ડફોલ ટેક્સ લગભગ બમણો વધારી રૂ. 3200 પ્રતિ ટન કર્યો
અમદાવાદ, 3 ફેબ્રુઆરીઃ કેન્દ્ર સરકારે પેટ્રોલિયમ ક્રૂડ પર વિન્ડફોલ ટેક્સ લગભગ બમણો કર્યો છે. કેન્દ્ર સરકારની નવી ગાઈડલાઈન અનુસાર, પેટ્રોલિયમ ક્રૂડ પર વિન્ડફોલ ટેક્સ અગાઉ રૂ. 1700 પ્રતિ ટનથી વધારી રૂ. 3200 પ્રતિ ટન થયો છે. આ વધારો 3 ફેબ્રુઆરીથી અમલી બનશે. ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુલ (ATF) જે જેટ ફ્યુઅલ તરીકે પણ ઓળખાય છે…
