એપિગ્રાલ લિ.નું વોલ્યુમ 18 ટકા વધ્યું, આવક ₹ 472 કરોડ

અમદાવાદ, 24 જાન્યુઆરી, 2024: ઇન્ટિગ્રેટેડ રસાયણ ઉત્પાદક એપિગ્રાલ લિમિટેડ (એપિગ્રાલ)એ 31 ડિસેમ્બર, 2023ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળામાં ₹ 472 કરોડની આવક કરી હતી, જે નાણાકીય વર્ષ 2023-24ના બીજા ત્રિમાસિક ગાળામાં ₹ 478 કરોડ હતી. 31 ડિસેમ્બર, 2023ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો (PAT) ₹ 49 કરોડ હતો, જે નાણાકીય વર્ષ 2023-24ના બીજા…

Read More

SEBIના નવા નિયમોના કારણે વિદેશી રોકાણકારોએ છેલ્લા એક સપ્તાહમાં 27 હજાર કરોડની વેચવાલી નોંધાવી

અમદાવાદ, 24 જાન્યુઆરીઃ નિફ્ટી50 અને સેન્સેક્સ છેલ્લા એક સપ્તાહમાં 4 ટકા ઘટ્યો છે. આ કરેક્શન પાછળનું એક કારણ વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલી છે. છેલ્લા એક સપ્તાહમાં વિદેશી રોકાણકારોએ છેલ્લા એક સપ્તાહમાં રૂ. 27,830.34 કરોડની ઇક્વિટી વેચી છે, જે સેબીના પ્રારંભિક અંદાજ કરતાં ઘણી ઓછી છે. સેબીની FPIs પાસે વધારાની માહિતી મંગાવતાં તમામ પ્રકારની માહિતી જાહેર…

Read More

બાવેજા સ્ટુડિયોઝનો રૂ. 97.20 કરોડનો IPO તા. 29 જાન્યુઆરીએ, પ્રાઇસબેન્ડ રૂ.170-180

IPO Highlights – Baweja Studios Ltd IPO Opens on January 29, 2024 IPO Closes on February 1, 2024 Price Band Rs. 170-180 Per Share Issue Size Rs. 97.20 crore Fresh Issue Rs. 72 crore Offer for Sale Rs. 25.20 crore Lot Size 800 Shares Listing on NSE Emerge મુંબઈ, 24 જાન્યુઆરીઃ ડાયનેમિક ફિલ્મ-મેકિંગ ક્વોલિટી અને…

Read More

L&T ફાઇનાન્સ હોલ્ડિંગ્સનો Q3-2024 નફો 41 ટકા વૃદ્ધિ સાથે રૂ. 640 કરોડ

બુધવાર, 24 જાન્યુઆરી:  નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની (એનબીએફસી)ઓમાંની એક એલએન્ડટી ફાઈનાન્સ હોલ્ડિંગ્સ લિ. (LTFH) એ 31 ડિસેમ્બર, 2023 ના રોજ પૂરા થયેલા ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 640 કરોડનો કોન્સોલિડેટેડ પીએટી નોંધાવ્યો છે, જે 41% ની વૃદ્ધિ દર્શાવે છે. કંપનીએ કુલ લોન બુકના 91% રિટેલ લોન પોર્ટફોલિયો મિશ્રણ પણ હાંસલ કર્યું છે, જે લક્ષ્ય 2026ના ધ્યેય હેઠળ…

Read More

PGIM ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડે લાર્જ & મીડ કેપ ફંડ લોન્ચ કર્યું

મુંબઈ, 24 જાન્યુઆરી: પીજીઆઈએમ ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડે ઓપન એન્ડેડ લાર્જ એન્ડ મીડ કેપ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ સ્કીમ એક્ટિવલી મેનેજ્ડ પોર્ટફોલિયોમાંથી ઈક્વિટી અને ઈક્વિટી સંબંધિત સિક્યોરિટીઝ, મુખ્યત્વે લાર્જ કેપ અને મીડ કેપ સ્ટોક્સ,માં રોકાણો દ્વારા લાંબા ગાળે મૂડી વૃદ્ધિ ઊભી કરશે. પીજીઆઈએમ ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડના સીઆઈઓ વિનય પહરિયાએ જણાવ્યું હતું કે ઊંચો…

Read More

સિટ્રોન લોન્ચ કરે છે Ë-C3 શાઇન ઓલ-ઇલેક્ટ્રિક વેરિઅન્ટ

ચેન્નાઈ, 24 જાન્યુઆરી: સિટ્રોએન, પ્રખ્યાત ફ્રેન્ચ ઓટોમેકર Ë-C3 શાઈન ઓલ-ઈલેક્ટ્રિક વેરિઅન્ટનું ગર્વથી અનાવરણ કરે છે, જે તમામ માટે ઈલેક્ટ્રિક ગતિશીલતાને સુલભ બનાવવાની બ્રાન્ડની અતૂટ પ્રતિબદ્ધતામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ ફ્લેગશિપ B-હેચબેક, વખાણાયેલી Ë-C3 ની ઉત્ક્રાંતિ, ઇલેક્ટ્રિક ડ્રાઇવિંગ અનુભવને ઉન્નત કરતી વખતે એક અસાધારણ મૂલ્ય પ્રસ્તાવ પ્રદાન કરે છે. Ë-C3 શાઇન ઓલ-ઇલેક્ટ્રિક ₹13,19,800 (એક્સ-શોરૂમ દિલ્હી)ની…

Read More

મહિન્દ્રાએ સુપ્રો પ્રોફિટ ટ્રક એક્સેલ લોન્ચ કરી, કિંમત રૂ. 6.61 લાખથી શરૂ

મુંબઈ, 24 જાન્યુઆરી: મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડે નવી સુપ્રો પ્રોફિટ ટ્રક એક્સેલ સિરીઝ લોન્ચ કરી છે જે ડીઝલ અને સીએનડી ડ્યુઓ એમ બંને વેરિઅન્ટ્સમાં ઉપલબ્ધ રહેશે. સુપ્રો પ્રોફિટ ટ્રક એક્સેલ સિરીઝ સ્પર્ધાત્મક કિંમત ઓફર કરે છે જેમાં ડીઝલ વેરિઅન્ટ રૂ. 6.61 લાખ (એક્સ-શોરૂમ દિલ્હી) અને સીએનજી ડ્યુઓ વેરિઅન્ટ રૂ. 6.93 લાખ (એક્સ-શોરૂમ દિલ્હી)ની કિંમતે ઉપલબ્ધ…

Read More

SBI લાઇફ ઇન્શ્યોરન્સે પ્રિમિયમ રિટર્ન સહિતના બે નવા ટર્મ પ્લાન્સ લોન્ચ કર્યા

મુંબઈ, 24 જાન્યુઆરી: SBI લાઇફ ઇન્શ્યોરન્સે તાજેતરમાં જ બે પ્રોડક્ટ્સ- ‘SBI લાઇફ – સરલ સ્વધન સુપ્રીમ’ અને ‘SBI લાઇફ – સ્માર્ટ સ્વધન સુપ્રીમ’ લોન્ચ કરી છે, જે માત્ર લાઇફ કવર જ નહીં પરંતુ જે ગ્રાહકના નાણાંકીય ઉદ્દેશ્યો પૂરા કરવા માટે મેચ્યોરિટીના સમયે પ્રિમિયમ પાછા આપવાનો લાભ પણ આપે છે. SBI લાઇફ ઇન્શ્યોરન્સના બિઝનેસ સ્ટ્રેટેજી પ્રેસિડેન્ટ…

Read More