ટ્રિબેકાને દક્ષિણ મુંબઈના પ્રાઈમ પ્રોજેક્ટ માટે HDFC કૅપિટલ ટેકો આપે છે

2.5 એકરમાં ફેલાયેલો પ્રોજેક્ટ પરેલમાં સ્થિત છે અને તેમાં 400+ ઘરો હશે, જેનું કુલ વેચાણ મૂલ્ય રૂ. 1,800 કરોડ હશે સરકારની ક્લસ્ટર રિડેવલપમેન્ટ નીતિ હેઠળ દક્ષિણ મુંબઈમાં વિકસિત થઈ રહેલા મોટા પ્રોજેક્ટ્સમાંથી આ એક છે મુંબઈ, 16 જાન્યુઆરી: ભારતના સૌથી મોટા લક્ઝરી બ્રાન્ડેડ રહેણાક ડેવલપર તથા વિશ્વમાં ટ્રમ્પ બ્રાન્ડેડ પ્રોજેક્ટ્સના સૌથી મોટા ડેવલપર ટ્રિબેકા ડેવપર્સે…

Read More

STOCKS IN NEWS: જ્યોતિ સીએનસી ઓટોનું લિસ્ટિંગ આજે. RVNL, FEDBANK FINANCE, PNC INFRA, POWER STOCKS

Listing of Jyoti CNC Automation Symbol: JYOTICNC Series: Equity B BSE Code: 544081 ISIN: INE980O01024 Face Value: Rs 2 Issued Price: Rs 331 અમદાવાદ, 16 જાન્યુઆરી શારદા એનર્જી: કંપનીને છત્તીસગઢમાં 50 મેગાવોટ ડીસી સોલાર પાવર પ્લાન્ટની સ્થાપના માટે ₹150 કરોડનો કોન્ટ્રાક્ટ મળ્યો (POSITIVE) Aster DM: શેરહોલ્ડરને 100-120/Sh ડિવિડન્ડ મળી શકે છે”: મીડિયા સ્ત્રોતો (POSITIVE) RVNL:…

Read More

આજે જાહેર થનારા મહત્વના Q3 પરીણામઃ HDFCBANK, LTTS, FEDERALBNK, GOACARBON

અમદાવાદ, 16 જાન્યુઆરીઃ Q3FY24 EARNING CALENDAR 16.01.2024: FEDERALBNK, GOACARBON, HATHWAY, HDFCBANK, HSCL, ICICIGI, ISEC, JINDALSAW, LTTS, MAHABANK, MAPMYINDIA, NETWORK18, NEWGEN, TV18BRDCST FEDERALBANK NII expected at Rs 2130 crore versus Rs 1957 crore EBIT expected to be seen at Rs 1369 crore versus Rs 1274 crore EBIT margin expected to be seen at 64.33% versus 65.13%…

Read More

Fund Houses Recommendations: PAYTM, RELIANCE INDUSTRIES, IREDA, SJVN, NTPC, IRFC, JIO FINANCE

અમદાવાદ, 16 જાન્યુઆરીઃ સેન્સેક્સ- નિફ્ટી સહિત મોટાભાગના સેક્ટોરલ્સ તેજીની જાનમાં જોડાયા છે. આ વખતની જાન લીલા તોરણે પાછી આવે તેવી શક્યતા ઓછી જણાય છે. કારણકે મોટાભાગની બ્લૂચીપ્સ ચિઅરઅપ રિઝલ્ટસ નોંધાવી રહી છે. ઇકોનોમિ, પોલિટિક્સ અને સેન્ટિમેન્ટ ત્રણેય પરીબળો માર્કેટની ફેવરમાં છે. વિવિધ બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ દ્વારા કેટલીક ભલામણો કરવામાં આવી છે. તે રોકાણકારોના…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 22002-21907, રેઝિસ્ટન્સ 22154-22211, ઇન્ટ્રાડે વોચઃ UPL, ટાટા કન્ઝ્યુમર, આસ્ટ્રાલ

અમદાવાદ, 16 જાન્યુઆરીઃ નિફ્ટી-50 સતત પોઝિટિવ મોમેન્ટમ જાળવી રાખવા સાથે નવી ઓલટાઇમ હાઇ સપાટી 22115 પોઇન્ટે પહોંચ્યો છે. અવરલી ચાર્ટ દર્શાવે છે કે, સપોર્ટ 21860નો મજબૂત જણાય છે. ઉપરમાં હવે નિફ્ટી માટેનો ટાર્ગેટ 22300 પોઇન્ટ હોવાનું ટેકનિકલ નિષ્ણાતો જણાવે છે. નિફ્ટી આરએસઆઇ પણ એવરેજ લાઇનને ક્રોસ કરી ચૂક્યો છે. અન્ય ટેકનિકલ ઇન્ડિકેટર્સ પણ હાલના લેવલથી…

Read More

નિફ્ટી 22000 અને સેન્સેક્સ 73000 ક્રોસ

માર્કેટબ્રેડ્થ પોઝિટિવ વિગત કુલ સુધર્યા ઘટ્યા સેન્સેક્સ 30 21 9 બીએસઇ 4046 2061 1893 અમદાવાદ, 15 જાન્યુઆરીઃ સેન્સેક્સ અને નિફ્ટીએ ઇન્ફર્મેશન ટેક્નોલોજી શેરો અને સકારાત્મક કમાણીની આગેવાની હેઠળ વ્યાપક ખરીદી પર નવા સીમાચિહ્નો પાર કર્યા હતા. સોમવારે સતત પાંચમાં ટ્રેડિંગ સેશનની સુધારાની ચાલ સાથે દિવસનો અંત સેન્સેક્સ 759.49 પોઈન્ટ્સ અથવા 1.05 ટકા વધીને 73,327.94 પર…

Read More

MCX: સોનાના વાયદામાં રૂ.162 અને ચાંદીમાં રૂ.200નો સુધારો

મુંબઈ, 15 જાન્યુઆરીઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.42,411.95 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.5,954.67 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 36,454.77 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ…

Read More