Market lens: નિફ્ટી સપોર્ટ 21764-21633, રેઝિસ્ટન્સ 21977-22059, ઇન્ટ્રાડે વોચઃ IDFC, ટાટા કોમ, PFC

અમદાવાદ, 15 જાન્યુઆરીઃ સૂર્યનારાયણની ઉત્તર તરફની પ્રયાણની શરૂઆતની સાથે સાથે ભારતીય શેરબજારોમાં પણ સુધારાની શરૂઆત ધીરે ધીરે તેજીની ચાલમાં કન્વર્ટ થઇ ચૂકી છે. નિફ્ટી માટે હવે મોટાભાગના નિષ્ણાતો અને એનાલિસ્ટ્સ 22000નો ટાર્ગેટ મૂકી રહ્યા છે. આરોહ- અવરોહ વચ્ચે નિફ્ટી માટે હવેના રેઝિસ્ટન્સ લેવલ્સમાં ખૂદ 22000 અને ત્યારબાદ 22180 પોઇન્ટની સપાટીઓ ગણાવાય છે. શુક્રવારે 21700 પોઇન્ટની…

Read More

મેડી આસિસ્ટ હેલ્થકેર સર્વિસિઝનો IPO 15 જાન્યુઆરીએ ખૂલશે: PRICE BAND Rs.397-418

IPO ખૂલશે 15 જાન્યુઆરી IPO બંધ થશે 17 જાન્યુઆરી ફેસ વેલ્યૂ રૂ.5 પ્રાઇસબેન્ડ રૂ.397-418 લોટ 35 શેર્સ ઇશ્યૂ સાઇઝ 28028168 શેર્સ ઇશ્યૂ સાઇઝ ₹1171.58 કરોડ લિસ્ટિંગ BSE, NSE BUSINESSGUJARAT.INRATING 7/10 અમદાવાદ, 13 જાન્યુઆરી: મેડી આસિસ્ટ હેલ્થકેર સર્વિસિઝ (“Medi Asistant Healthcare Services Ltd.”)નો આઈપીઓ સોમવાર 15 જાન્યુઆરીએ ખૂલી રહ્યો છે. IPO તા. 17 જાન્યુઆરીએ બંધ થશે….

Read More

મહિન્દ્રાની ઓલ-ઇલેક્ટ્રિક XUV400 પ્રો રેન્જ લોન્ચ

મુંબઈ, 13 જાન્યુઆરી: એસયુવી ઉત્પાદક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડે આજે XUV400 Pro રેન્જને રૂ. 15.49 લાખથી શરૂ થતી પ્રારંભિક કિંમતે લોન્ચ કરવાની જાહેરાત કરી છે. લેટેસ્ટ પ્રો રેન્જ ત્રણ નવા વેરિઅન્ટ રજૂ કરે છે: EC Pro (34.5 kWh બેટરી, 3.3 kW AC ચાર્જર), EL Pro (34.5 kWh બેટરી, 7.2 kW AC ચાર્જર), અને EL Pro…

Read More

ટોરેન્ટ ગ્રૂપે વાઇબ્રન્ટ ગુજરાત 2024માં રૂ. 47350 કરોડના 4 MOU પર હસ્તાક્ષર કર્યા

અમદાવાદ, 13 જાન્યુઆરીઃ ટોરેન્ટ ગ્રૂપે વાઇબ્રન્ટ ગુજરાત 2024 દરમિયાન 4 MOU પર હસ્તાક્ષર કર્યા છે, જેમાં કુલ રૂ. 47,350 કરોડનું રોકાણ સામેલ છે. આ એમઓયુ ગુજરાતમાં 26,000 થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓનું સર્જન કરશે તેવી અપેક્ષા છે. ટોરેન્ટ ગ્રૂપ દ્વારા સૂચિત રોકાણોની જાહેરાત કરતાં સુધીર મહેતાએ જણાવ્યું હતું કે, ટોરેન્ટ ગ્રૂપ ફાર્માસ્યુટિકલ્સ, પાવર જનરેશન,…

Read More

MCX WEEKLY MARKET REVIEW: કોટન-ખાંડી વાયદાના ભાવમાં રૂ.540ની નરમાઈ

મુંબઈ, 13 જાન્યુઆરીઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 5થી 11 જાન્યુઆરી સુધીના સપ્તાહ દરમિયાન કુલ રૂ.8,52,375.05 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,10,879.59 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.7,41,406.58 કરોડનો હતો. બુલડેક્સ વાયદામાં રૂ.88.89 કરોડનાં કામકાજ થયાં હતાં. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોનાના વાયદાઓમાં…

Read More

MCX પર સ્ટીલ રિબાર કોન્ટ્રેક્ટ્સ વાયદાનાં કામકાજ માટે 15 જાન્યુઆરીથી ઉપલબ્ધ

સ્ટીલ રિબાર કોન્ટ્રેક્ટ્સ બિલ્ડરો, કોન્ટ્રેક્ટરો, રિબારના મેન્યુફેક્ચરરો, સ્ક્રેપ ટ્રેડરો અને આયર્ન ઓરના પુરવઠાકારો સહિત ઉદ્યોગના સહભાગીઓને એક કોમન ભાવનો સંદર્ભ પૂરો પાડશે મુંબઈ, 13 જાન્યુઆરીઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર સ્ટીલ રિબાર એટલે કે સ્ટીલ રિઈન્ફોર્સિંગ બારના વાયદા કોન્ટ્રેક્ટ્સ 15 જાન્યુઆરીથી શરૂ થશે. એક્સચેન્જે એક પરિપત્ર દ્વારા જણાવ્યું છે કે સ્ટીલ રિબારના એકસાથે ત્રણ કોન્ટ્રેક્ટ્સ…

Read More

UTI લાર્જ કેપ ફંડની શરૂઆતમાં રૂ.10 લાખનું રોકાણ 31 ડિસેમ્બરે વધી રૂ.22.52 કરોડ થઈ ગયું

અમદાવાદ, 13 જાન્યુઆરીઃ UTI લાર્જ કેપ ફંડ ભારતનું પ્રથમ ઇક્વિટીલક્ષી ફંડ (ઓક્ટોબર, 1986માં લોંચ થયું હતું) છે અને 38 વર્ષથી વધારે સમયગાળા માટે સંપત્તિનાં સર્જનનો ટ્રેક રેકોર્ડ ધરાવે છે.  31 ડિસેમ્બર, 2023 સુધી આશરે રૂ. 12,230 કરોડનું ભંડોળ ધરાવે છે. ફંડે એની શરૂઆતથી અત્યાર સુધી દર વર્ષે વાર્ષિક ડિવિડન્ડનાં પ્રવાહને જાળવી રાખ્યો છે. UTI માસ્ટરશેર…

Read More