Global Equities: ગીફ્ટ નિફ્ટીમાં 125 પોઇન્ટની નરમાઇ, માર્કેટમાં પ્રારંભિક ઘટાડાની દહેશત
અમદાવાદ, 22 એપ્રિલઃ ગીફ્ટ નિફ્ટીમાં 125 પોઇન્ટની નરમાઇ વચ્ચે ભારતીય શેરબજારોમાં ગેપ ડાઉન ઓપનિંગ અને સેકન્ડ હાફમાં સુધારાની શક્યતા બજાર નિષ્ણાતો જોઇ રહ્યા છે.
રાતોરાત CRUDEના ભાવમાં વધારો અને વૈશ્વિક શેરબજારો તરફથી સુધારાના સંકેતોના અભાવ વચ્ચે એશિયન શેરબજારો મિશ્ર વલણ સાથે ખુલ્યા હતા. અમેરીકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે યુદ્ધવિરામ અનિશ્ચિત સમય માટે લંબાવવાની જાહેરાત કર્યા પછી, યુએસ ઇક્વિટી ઇન્ડેક્સ ફ્યુચર્સ સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે, જેનાથી મધ્ય પૂર્વના તણાવમાં નિકટવર્તી વૃદ્ધિ અંગે રોકાણકારોની ચિંતા ઓછી થઈ છે. જોકે, હોર્મુઝ સ્ટ્રેટમાંથી નાકાબંધી દૂર કરવાની ઈરાનની માંગ વચ્ચે બેઠકનું સમયપત્રક હજુ સુધી જાહેર થયું નથી. તેના પગલે માર્કેટમાં સાવચેતી વર્તાતી જોવા મળી રહી છે.
| Gift Nifty: (India) | 24441, -143.0 points/ -0.58% (Adjusted) |
| Dow Future (US): | 49379, +229.0 points/ +0.47% |
| Nasdaq Future (US): | 26659, +180.0 points/ +0.68% |
| US Small Cap 2000 Future (US): | 2787.0, +22.0 points/ +0.81% |
| FTSE Future (UK): | 10472.0, -40.0 points/ -0.41% |
| CAC Future (France): | 8145, -14.0 points/ -0.17% |
| DAX Future (Germany): | 24371.0, -73.0 points/ -0.30% |
| Hang Seng Future (Hong Kong): | 26210, -282.0 points/ -1.06% |
| Taiex Future (Taiwan): | 38237.0, +189.0 points/ +0.50% |
| KOSPI (South Korea): | 6331.0, -57.0 points/ -0.90% |
| Nikkei Index (Japan): | 59522, +173.0 points/ +0.29% |
U.S. Market Previous Closing
| Dow (US): | 49149, -293.0 points/ -0.59% |
| Nasdaq (US): | 24260, -144.0 points/ -0.59% |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
