હીરો મોટર્સનો ₹1,000 કરોડનો IPO 16 સપ્ટેમ્બરે

અમદાવાદ, 10 સપ્ટેમ્બરઃ હીરો મોટર્સનો IPO ₹1,000.00 કરોડનો બુક બિલ્ડ ઇશ્યૂ તા. 16 સપ્ટેમ્બરે મૂડીબજારમાં પ્રવેશી રહ્યો છે. આ ઇશ્યૂ ₹600.00 કરોડના નવા ઇશ્યૂ અને ₹400.00 કરોડના વેચાણ માટેની ઓફરનું મિશ્રણ છે. હીરો મોટર્સનો IPO 16 સપ્ટેમ્બર, ના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને 18 સપ્ટેમ્બર, ના રોજ બંધ થશે. IPO NSE અને BSE પર લિસ્ટ થશે જેની લિસ્ટિંગ તારીખ 23 સપ્ટેમ્બર, નક્કી કરવામાં આવશે. હીરો મોટર્સનો IPO પ્રાઇસ બેન્ડ હવે પછીથી જાહેર કરવામાં આવશે. ICICI Securities Ltd., Dam Capital Advisors Ltd., JM Financial Ltd. બુક રનિંગ લીડ મેનેજર છે અને Kfin Technologies Ltd ઇશ્યૂ રજિસ્ટ્રાર છે.

Hero Motors Issue Dates

Anchor Date:Tuesday, 15th September
Issue Open: Wednesday, 16th September
Issue Close:Friday, 18th September
Basis of Allotment:On or About Monday, 21st September
Initiation of Refunds:On or about Tuesday, 22nd September
Credit of shares:On or about  Tuesday, 22nd September
Listing & Trading:On or about Wednesday, 23rd September

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)