NSEની Q3 કન્સોલિડેટેડ ઓપરેટિંગ આવક વાર્ષિક ધોરણે 25% વધીને રૂ. 3,517 કરોડ
NSEનો ત્રિમાસિક ગાળાનો કન્સોલિડેટેડ નફો વાર્ષિક ધોરણે 8% વધીને રૂ. 1,975 કરોડ થયો પ્રથમ નવ મહિનામાં NSEએ સરકારી તિજોરીમાં રૂ. 28,131 કરોડનું પ્રદાન કર્યું મુંબઇ, 12 ફેબ્રુઆરીઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)એ નાણાંકીય વર્ષ 2024ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં કામગીરીથી કન્સોલિડેટેડ ધોરણે રૂ. 3,517 કરોડની આવકો નોંધાવી છે જે વાર્ષિક ધોરણે 25%નો વધારો દર્શાવે છે. NSEએ નાણાંકીય…
