businessgujarat

Tata Motorsની ઈવી કાર હવે સસ્તી થશે, કિંમત રૂ. 1.20 લાખ સુધી ઘટાડવાની જાહેરાત

અમદાવાદ, 13 ફેબ્રુઆરીઃ Tata Motors એ તેના Nexon અને Tiago EVની કિંમત ₹1,20,000 સુધી ઘટાડવાની જાહેરાત કરી છે. આ કારોના ઉત્પાદનમાં વપરાતી બેટરી સેલની કિંમતોમાં નોંધાયેલા ઘટાડાનો લાભ ગ્રાહકોને આપવાના હેતુ સાથે કિંમતમાં ઘટાડો થયો છે. ટાટાએ Nexon અને Tiago EV માટે કિંમતમાં ઘટાડો કર્યો છે, જો કે તાજેતરમાં લૉન્ચ કરાયેલ પંચ EVની કિંમતો યથાવત…

Read More

રિલાયન્સનો શેર નવી ટોચે નોંધાવા સાથે 20 લાખ કરોડની માર્કેટ કેપ ધરાવનાર પ્રથમ ભારતીય કંપની બની

અમદાવાદ, 13 ફેબ્રુઆરીઃ મુકેશ અંબાણી સમર્થિત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર આજે 2957.80ની સર્વોચ્ચ ટોચ નોંધાવા સાથે રૂ. 20 લાખ કરોડની માર્કેટ કેપ હાંસિલ કરનારી પ્રથમ ભારતીય કંપની બની છે. 2024માં અત્યારસુધી રિલાયન્સે 14 ટકા રિટર્ન આપ્યું છે. 12.30 વાગ્યે રિલાયન્સનો શેર 1.39 ટકા સુધારા સાથે 2943.25ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. રિલાયન્સની ટોચની કંપની બનવાની સફર…

Read More

BROKERS CHOICE: SAIL, NHPC, THERMAX, PIIND, AUROPHARMA, SJVN

અમદાવાદ, 13 ફેબ્રુઆરીઃ વિવિધ બ્રોકરેજ હાઉસ, ફંડ હાઉસ તથા માર્કેટ નિષ્ણાતો દ્વારા કેટલીક પસંદગીની સ્ક્રીપ્સ માટે ખરીદી/ વેચાણ/ હોલ્ડ કરવા માટે ભલામણો કરાઇ છે. જે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરાઇ છે. GS on Amber Ent: Maintain Buy on Company, target price at Rs 3820 (Positive) MS on SAIL: Maintain Equal weight on Company, target…

Read More

નિફ્ટીને વાંરવાર પછાડતો  મેઇન વિલન 21700, ઇન્ટ્રા-ડે વોચઃ UPL, ICICI, RIL, JIO, ONGC, SAIL

અમદાવાદ, 13 ફેબ્રુઆરીઃ કરણ અર્જૂન પિક્ચરના ડાયલોગની જેમ મેરે 21700- 22200 આયેંગે…. ની રાહ જોઇ રહેલા માર્કેટ રસિયાઓ માટે સોમવારે પણ નિફ્ટીએ સુધારાનું સૂરસૂરિયું કરીને નિરાશાનો માહોલ ખડો કર્યો છે. માર્કેટ નિષ્ણાતો બજાર પંડિતો એવી હૈયાધારણા આપી રહ્યા છે કે, ચૂંટણી પરીણામો પછી તો મેરે 21700- 22200 આયેંગે…હી આયેંગે…. ખેર ટેકનિકલી નિફ્ટી તેની ઇન્સાઇડ રેન્જથી…

Read More

Stocks in News: M&M FIN, LEMONTREE, HINDALCO, COALINDIA, SKIPPER, GPPL, Mazdock, SAIL, BLS

અમદાવાદ, 13 ફેબ્રુઆરીઃ વિવિધ કંપનીઓ વિષયક જાહેર થયેલા સમાચારો, પરીણામો તેમજ માર્કેટમાં ચાલી રહેલી ચર્ચાઓનો સંક્ષિપ્ત સાર રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કર્યો છે. JSW એનર્જી: કંપની યુનિટને સૌર ઉર્જા કોર્પોરેશન દ્વારા 500 મેગાવોટ પવન ક્ષમતા માટે LoA મળે છે (પોઝિટિવ) લેમન ટ્રી હોટેલ્સ: કંપનીએ તેલંગાણામાં 50 રૂમ હોટલ માટે લાઇસન્સ કરાર પર હસ્તાક્ષર કર્યા…

Read More

આજે જાહેર થનારા મહત્વના કંપની પરીણામઃ BHEL, BOSCH, DEEPAKNTR, EICHERMOTOR, GUJGAS, HINDALCO, IRCTC, NAUKARI, SIEMENS

અમદાવાદ, 13 ફેબ્રુઆરીઃ આજે ભેલ, બોશ લિ., દિપક નાઇટ્રેટ, ગુજરાત ગેસ, હિન્દાલકો, આઇઆરસીટીસી, આયશર મોટર્સ, નૌકરી અને સિમેન્સ સહિતની કંપનીઓના ડિસેમ્બર-23ના અંતે પુરાં થયેલા ત્રિમાસિક ગાળા માટેના પરીણામો જાહેર થશે. તે અંગે નિષ્ણાતો, બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ દ્વારા વ્યક્ત કરાયેલા અંદાજો રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Q3FY24 EARNING CALENDAR 13.02.2024 : AHLUCONT,…

Read More

MCX DAILY REPORT: ક્રૂડ તેલ રૂ.49 ઘટ્યુ

મુંબઈ, 12 ફેબ્રુઆરીઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે રૂ.52,113.55 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8,255.16 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 43853.42 કરોડનો હતો.  કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.62,240ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,310…

Read More

ગોલ્ડ પ્લસ ગ્લાસ ઇન્ડસ્ટ્રીએ DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 12 ફેબ્રુઆરીઃ ગોલ્ડ પ્લસ ગ્લાસ ઇન્ડસ્ટ્રી એ બજાર નિયામક સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) સમક્ષ તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. ક્રિસિલ રિપોર્ટ મૂજબ કંપની 30 સપ્ટેમ્બર, 2023 સુધીમાં ફ્લોટ ગ્લાસ માટે ઉત્પાદન ક્ષમતામાં 22 ટકા હિસ્સા સાથે ભારતમાં બીજા ક્રમના સૌથી મોટા ફ્લોટ ગ્લાસ ઉત્પાદક છે. કંપની ઇક્વિટી…

Read More