બિગબ્લોક કન્સ્ટ્રક્શનનો Q3 નફો 12% વધી રૂ.8.6 કરોડ
રૂ. 0.20 (10%) બીજું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું પ્રમોટર ગ્રુપના સભ્યો ડિવિડન્ડ અધિકારો જતા કરે છે સુરત, 24 જાન્યુઆરીઃ એરેટેડ ઓટોક્લેવ્ડ કોંક્રિટ (એએસી) બ્લોક્સ, બ્રિક્સ અને પેનલ્સના સૌથી મોટા ઉત્પાદકોમાં સ્થાન ધરાવતી બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડે નાણાંકીય વર્ષ 2024ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 8.6 કરોડનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો (ચોખ્ખા નફાનું માર્જિન 14%) નોંધાવ્યો છે જે નાણાંકીય…
