businessgujarat

SBI મ્યુચ્યુઅલ ફન્ડ દ્વારા SBI નિફટી50 ઈક્વલ વેઇટ ઇન્ડેક્સ ફંડનો પ્રારંભ

નવા ફન્ડની ઓફર 16 જાન્યુઆરીએ ખુલશે અને 29 જાન્યુઆરીએ બંધ થશે મુંબઈ તા.20  જાન્યુઆરી : SBI મ્યુચ્યુઅલ ફન્ડ દ્વારા SBI નિફટી 50 ઈક્વલ વેઇટ ઇન્ડેક્સ ફંડનો પ્રારંભ કરવામાં આવ્યો છે,  આ નિફટી 50 ઈક્વલ વેઇટ ઇન્ડેક્સનું અનુકરણ કરતી ન્યુ ફન્ડ ઓફર ( એનએફઓ ) છે અને તે 16 જાન્યુઆરી થી 29 જાન્યુઆરી 2024 સુધી ખુલ્લી…

Read More

Fund Houses Recommendations: PAYTM, ULTRATECH, RELIANCE, HUL, IREDA, JIO FINANCE, HDFC BANK, KPI GREEN

અમદાવાદ, 20 જાન્યુઆરીઃ વિવિધ ફંડ હાઉસ અને બ્રોકરેજ હાઉસ દ્વારા પરીણામો અને કંપની સંબંધિત ન્યૂઝ આધારીત પસંદગીના શેર્સ માટે ખરીદી/હોલ્ડ/ વેચાણ માટે સલાહ આપવામાં આવી રહી છે. જે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરાઇ છે. જેમાં PAYTM, ULTRATECH, RELIANCE, HUL, IREDA, JIO FINANCE સહિત કેટલાંક શેર્સ આજે પણ લાઇમલાઇટમાં રહેવાની ધારણા વ્યક્ત કરાઇ છે. CLSA…

Read More

સ્ટોક્સ ઇન ન્યૂઝઃ CESEનું શેરદીઠ રૂ. 4.50 વચગાળાનું ડિવિડન્ડ, પેટીએમ, EASMY TRIP, KPI ગ્રીન

HFCL: કંપનીને સ્થાનિક ટેલિકોમ સેવા પ્રદાતા પાસેથી ₹623 કરોડનો પરચેઝ ઓર્ડર મળ્યો (POSITIVE) રીકો ઓટો: કંપનીએ DRDO સાથે ટેક્નોલોજીના ટ્રાન્સફર માટે લાઇસન્સિંગ કરાર પર હસ્તાક્ષર કર્યા (POSITIVE) ક્રેડિટ એક્સેસ: ચોખ્ખો નફો રૂ. 353.4 કરોડ પર, વાર્ષિક ધોરણે 63.8% વધુ. (POSITIVE) રેમકો સિસ્ટમ્સ: પે-રોલ સેવાઓ માટે BDO ઇન્ડિયા સાથે ભાગીદારીમાં કંપની (POSITIVE) સિગાચી ઇન્ડ: PAT રૂ.16.1…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 21575-21527, રેઝિસ્ટન્સ 21670-21718, ઇન્ટ્રા-ડે વોચઃ હિન્દાલકો, મારૂતિ, SBI

અમદાવાદ, 20 જાન્યુઆરીઃ નિફ્ટી-50 એ સાંકડી વધઘટ સાથે હાયર બોટમ્સ બનાવવા સાથે ટ્રેડ કરીને આગલાં દિવસના લોસને રિકવર કરવાની કોશિશ કરી છે. સાથે સાથે 20 દિવસીય એવરેજની નજીક પણ પહોંચ્યો છે. ટેકનિકલી 21800નું ક્રોસઓવર બતાવે તો માર્કેટમાં પોઝિટિવ મોમેન્ટમ રહેશે અને નીચામાં 21300ની સપાટી જાળવી રાખે તે પણ એટલું જ જરૂરી રહેશે. આરએસઆઇ લોઅર રેન્જથી…

Read More

આજે જાહેર થનારા મહત્વના કંપની પરીણામઃ ICICIBANK, IREDA, KOTAKBANK, PERSISTENT, UNIONBANK

અમદાવાદ, 20 જાન્યુઆરીઃ આજે શનિવારે રાબેતા મુજબ શેરબજારો સવારે 9.15થી 3.30 કલાક દરમયાન ટ્રેડિંગ માટે ચાલુ રહેશે અને સોમવારે બંધ રહેશે. આજે આઇસીઆઇસીઆઇ બેન્ક સહિત સંખ્યાબંધ બેન્કિંગ, ફાઇનાન્સ કંપનીઓના પરીણામો જાહેર થશે. તે ઉપરાંત ઇરેડા, પર્સિસ્ટન્સ જેવી અગ્રણી કંપનીઓના પરીણામો ઉપર પણ બજારની નજર રહેશે. Q3FY24 EARNING CALENDAR 20.01.2024: CANFINHOME, ICICIBANK, IDBI, IDFCFIRSTB, IREDA, J&KBANK,…

Read More

MCX DAILY REVIEW: ક્રૂડ તેલના વાયદામાં રૂ.8નો સુધારો

મુંબઈ, 19 જાન્યુઆરીઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે રૂ.29,452.87 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6,262.05 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 23187.21 કરોડનો હતો.  કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.61,876ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,122…

Read More

રિલાયન્સ રીટેલ વેન્ચર્સનો ત્રિમાસિક નફો 32 ટકા વધી રૂ. 3165 કરોડ

અમદાવાદ, 19 જાન્યુઆરીઃ રિલાયન્સ જૂથની રિલાયન્સ રિટેલ વેન્ચર્સે ડિસેમ્બર-23ના અંતે પૂરાં થયેલાં ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો 32 ટકા વૃદ્ધિ સાથે રૂ. 3165 કરોડ (રૂ. 2400 કરોડ) નોંધાવ્યો છે. કંપનીની કુલ આવકો 22.8 ટકા વધી રૂ. 83063 કરોડ (રૂ. 67623 કરોડ) થઇ છે. વિક્રમી ક્વાર્ટર્લી આવક ₹ 83,063 કરોડ, વાર્ષિક ધોરણે…

Read More

રિલાયન્સ જિયોનો કોન્સોલિડેટેડ EBITDA ₹ 13,955 કરોડ, વાર્ષિક ધોરણે 11.5% વૃદ્ધિ નોંધાવી

અમદાવાદ, 19 જાન્યુઆરીઃ રિલાયન્સ જિયો પ્લેટફોર્મસે ડિસેમ્બર-23ના અંતે પૂરાં થયેલા ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે પ્રોત્સાહક પરિણામો નોંધાવ્યા છે. કંપનીની આવકો 11.4 ટકા વધી રૂ. 32510 કરોડ (રૂ. 29195 કરોડ) થઇ છે. EBITDA 11.5 ટકા વધી રૂ. 13955 કરોડ (રૂ. 12519 કરોડ) અને ચોખ્ખો નફો 11.6 ટકા વધી રૂ. 5445 કરોડ (રૂ. 4881…

Read More