businessgujarat

રિલાયન્સ: Q3 ચોખ્ખો નફો 11% વધીને રૂ. 19,641 કરોડ, આવક રૂ. 2.48 લાખ કરોડ

અમદાવાદ, 19 જાન્યુઆરીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ડિસેમ્બર-23ના અંતે પૂરાં થયેલા Q3FY24 માટે  કન્ઝ્યુમર બિઝનેસમાં સતત વૃદ્ધિ સાથે કોન્સોલિડેટેડ આવકો વાર્ષિક ધોરણે 3.2% વૃદ્ધિ સાથે રૂ. 248,160 કરોડ નોંધાવી છે. કોન્સોલિડેટેડ EBITDA ₹ 44,678 કરોડ જે વાર્ષિક ધોરણે 16.7 ટકાની વૃદ્ધિ દર્શાવે છે ઓઇલ- ગેસ સેગ્મેન્ટનો EBITDA ₹ 5,804 કરોડ જે વાર્ષિક ધોરણે 49.6%ની વૃદ્ધિ દર્શાવે…

Read More

RBL બેંક Q3 ચોખ્ખો નફો 11% વધી રૂ. 233 કરોડ

અમદાવાદ, 19 જાન્યુઆરીઃ ખાનગી ક્ષેત્રની ધિરાણ આપનાર RBL બેંકે વર્ષ 2023-24ના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 233 કરોડના ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 11 ટકાનો ઉછાળો નોંધાવ્યો હતો. બેંકની ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ (NPA) 3.12 ટકા હતી, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 3.61 ટકા નોંધાઈ હતી. ચોખ્ખી NPA ગયા વર્ષના 1.18 ટકાની સરખામણીએ 0.8 ટકા હતી. રૂ. 1546 કરોડની…

Read More

HUL Q3 ચોખ્ખો નફો રૂ. 2,519 કરોડ, આવકમાં નજીવો ઘટાડો

અમદાવાદ, 19 જાન્યુઆરીઃ હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડે ડિસેમ્બર-23ના અંતે પૂરાં થયેલા ત્રિમાસિક માટે ચોખ્ખો નફો સ્ટ્રીટ અંદાજ કરતાં નીચો નોંધાવ્યો છે. બ્રોકરેજ હાઇસના અંદાજ અનુસાર Q3નો ચોખ્ખો નફો રૂ. 2,678 કરોડ રહેવાની શક્યતા હતી. તેની સામે કંપનીએ  FY24 ના ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 2,519 કરોડનો સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ….

Read More

Paytm Q3 આવક 38% વધી, ખોટ ઘટી રૂ. 221 કરોડ

અમદાવાદ, 19 જાન્યુઆરીઃ Paytmએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 16,211 કરોડની સરખામણીએ ડિસેમ્બર-23ના અંતે પૂરાં થયેલા ત્રિમાસિક માટે રૂ. 15,535 કરોડની કુલ લોનનું વિતરણ કર્યું હતું. જોકે, આમાં 63 ટકાનો વધારો નોંધાયો હતો. Paytm ની પેરન્ટ કંપની One97 Communicationsએ 2850 કરોડ રૂપિયાની એકીકૃત આવક નોંધાવી હતી, જે ડિસેમ્બર 2023 ના રોજ પૂરા થયેલા ત્રીજા ક્વાર્ટરમાં 38 ટકા…

Read More

પૂનાવાલા ફિનકોર્પનો Q32024 PAT 76 ટકા વઘી રૂ. 265 કરોડ, રૂ. 2 વચગાળાનું ડિવિડન્ડ

અમદાવાદ, 19 જાન્યુઆરીઃ પૂનાવાલા ફિનકોર્પ લિમિટેડે 31 ડિસેમ્બર, 2023 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે તેના બિન-ઓડિટેડ નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે. રૂ.  8,731 કરોડનું ત્રિમાસિક વિતરણ પ્રાપ્ત કર્યું છે, જે વાર્ષિક ધોરણે 159% અને ત્રિમાસિક ધોરણે 12% વધુ છે. એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM) વાર્ષિક ધોરણે 58 ટકા અને ત્રિમાસિક ધોરણે 9 ટકા વધી…

Read More

Tata Consumer Products કેપિટલ ફૂડ્સ અને ઓર્ગેનિક ઈન્ડિયાના એક્વિઝિશન માટે રૂ. 3500 કરોડ એકત્ર કરશે

અમદાવાદ, 19 જાન્યુઆરીઃ ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સની બોર્ડ મિટિંગમાં કેપિટલ ફૂડ્સ પ્રા. લિ. અને ઓર્ગેનિક ઈન્ડિયા પ્રા.લિ.ના એક્વિઝિશન માટે રૂ. 3500 કરોડનું ફંડ એકત્ર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. કંપની કોમર્શિયલ પેપર્સ ઈશ્યૂ મારફત આ ફંડ એકત્ર કરી શકે છે. ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે સ્ટોક એક્સચેન્જ ફાઈલિંગમાં જણાવ્યું હતું કે, ફેસ વેલ્યુ ₹1 ના ઇક્વિટી શેર ઇશ્યૂ…

Read More

કોન્સ્ટેલેક એન્જિનિયર્સનો SME IPO આજે ખૂલશે, પ્રાઇસ બેન્ડઃ રૂ. 66-70

અમદાવાદ, 19 જાન્યુઆરી: ઇલેક્ટ્રિકલ ઇપીસી સર્વિસિસ કંપની કોન્સ્ટેલેક એન્જિનિયર્સ લિમિટેડનો જાહેર આઇપીઓ શુક્રવાર, 19 જાન્યુઆરી, 2024ના રોજ ખૂલશે. એન્કર પોર્શન ગુરૂવાર, 18 જાન્યુઆરી, 2024ના રોજ ખૂલ્યો હતો. ઇશ્યૂ મંગળવાર, 23 જાન્યુઆરી, 2024ના રોજ બંધ થશે. કંપની આઇપીઓ દ્વારા આશરે રૂ. 28.70 કરોડ (અપર બેન્ડ) ઊભાં કરવાની તથા એનએસઇ ઇમર્જ ઉપર લિસ્ટ થવાનો ઉદ્દેશ્ય ધરાવે છે….

Read More

Fund Houses Recommendations: JKTYRE, DEEPAKNTR, INDUSIND, HDFCBANK, RALLIS

અમદાવાદ, 19 જાન્યુઆરીઃ હેવી સેલિંગ પ્રેશર પછી માર્કેટ પંડિતો હવે એચડીએફસી બેન્કની વહારે આવીને લાંબાગાળાની ખરીદી માટે ભલામણ કરી રહ્યા છે. સાથે સાથે ઇન્ડસઇન્ડ બેન્કમાં પણ ટેકનિકલ- ફન્ડામેન્ટલ એનાલિસિસ અને બ્રોકર્સ, ફંડ હાઉસિસ સ્ટ્રોંગ બાય માટે ભલામણ કરે છે. તે ઉપરાંત કેટલીક પસંદગીની સ્ક્રીપ્સ ખરીદી માટે ભલામણ કરી છે. જે અત્રે રોકાણકારોના અભ્યાસ માટે રજૂ…

Read More