businessgujarat

STOCKS IN NEWS: LUPIN, COAL INDIA, POONAVALA, REC, BANDHAN BANK, WIPRO, SBI

અમદાવાદ, 19 જાન્યુઆરી લુપિન: કંપનીને ફેબક્સોસ્ટેટ ટેબ્લેટ્સ માટે યુએસ એફડીએની મંજૂરી મળે છે જેનો ઉપયોગ હાયપર્યુરિસેમિયાના ક્રોનિક મેનેજમેન્ટ માટે થાય છે. (POSITIVE) કોલ ઈન્ડિયા: કંપનીના એકમોને થર્મલ પાવર પ્લાન્ટ્સમાં ઈક્વિટી રોકાણ માટે કેબિનેટની મંજૂરી મળી છે. (POSITIVE) પાવર ફાયનાન્સ કોર્પોરેશન: કંપનીએ ગુજરાત અને રાજસ્થાનમાં ટ્રાન્સમિશન પ્રોજેક્ટ્સ વિકસાવવા માટે બે SPVનો સમાવેશ કર્યો છે. (POSITIVE) ઇન્ડિયન…

Read More

MARKET LENS: નિફ્ટી સપોર્ટ 21319-21175, રેઝિસ્ટન્સ 21573- 21683, ઇન્ટ્રા-ડે વોચઃ HDFC લાઇફ, ગ્રાસીમ, બજાજ ઓટો

અમદાવાદ, 19 જાન્યુઆરીઃ હેવી વોલેટિલિટી અને આક્રમક વેચવાલીના વાવાઝોડા વચ્ચે ભારતીય શેરબજારોની તેજીનો ફુગ્ગો ફંગોળાઇ રહ્યો છે. નિફ્ટીએ 21300 પોઇન્ટની મહત્વની સપોર્ટ લેવલ જાળવી રાખવા છતાં માર્કેટમાં સેન્ટિમેન્ટ વેચવાલી અર્થાત્ જે મળ્યું તે ઘરભેગું કરવાનું બની રહ્યું છે. આગામી ટ્રેડિંગ સેશન્સમાં નિફ્ટીની રેન્જ 21300 થી 21600 પોઇન્ટ વચ્ચેની રહેવાની ધારણા બજાર નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા…

Read More

આજે જાહેર થનારા Q3FY24 કંપની પરીણામઃ HINDUNILVR, HINDZINC, ATUL, CENTRALBK, ULTRACEMCO, WENDT

શનિવાર તા. 20 જાન્યુઆરીના રોજ માર્કેટમાં સવારે 9.15થી 10 કલાક અને 11.30થી 12.30 કલાકના બે સ્પેશિયલ ટ્રેડિંગ સેશન્સ યોજાશે અમદાવાદ, 19 જાન્યુઆરીઃ આજે HINDUNILVR, HINDZINC, ATUL, CENTRALBK, ULTRACEMCO, WENDT સહિતની કંપનીઓના Q3FY24 પરીણામ જાહેર થશે. તે ઉપરાંત રોકાણકારોનું ખાસ ધ્યાન દોરવાનું કે શનિવાર તા. 20 જાન્યુઆરીના રોજ માર્કેટમાં સવારે 9.15થી 10 કલાક અને 11.30થી 12.30…

Read More

MCX DAILY REPORT: ગોલ્ડ-ગિનીનો વાયદો રૂ.202 નરમ

મુંબઈ, 18 જાન્યુઆરીઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે રૂ.29,521.23 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6,920.07 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.22597.97 કરોડનો હતો.  કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.61,539ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,724 અને…

Read More

ઈન્ડેલ મનીનો રૂ. 200 કરોડ સુધીનો નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (NCD) ઇશ્યૂ 30 જાન્યુઆરીએ ખૂલશે

ઈન્ડેલ મની 3 સફળ NCD પબ્લિક ઇશ્યૂ દ્વારા રૂ. 260 કરોડથી વધુ એકત્ર કરી ચૂકી છે રૂ. 1000ની ફેસ વેલ્યૂધરાવતો સિક્યોર્ડ NCD ઇશ્યૂમાં રૂ.100 કરોડસુધીની બેઝઇશ્યૂ પ્રાઈઝ રૂ. 100 કરોડ સુધીઓવર-સબસ્ક્રિપ્શનજાળવી રાખવાનો વિકલ્પ કુલ રૂ. 200 કરોડસુધીનો ઇશ્યૂ રહેશે ઇશ્યૂ 30 જાન્યુઆરીએઇશ્યૂ ખૂલશે 12 ફેબ્રુઆરીએ ઇશ્યૂબંધ થશે  ઓપ્શન આઠમાં 72 મહિનામાંનાણા બમણા થશે વાર્ષિક ધોરણે…

Read More

નોવા એગ્રિટેકનો આઇપીઓ તા. 22 જાન્યુઆરીએ ખૂલશે, પ્રાઇસબેન્ડઃ રૂ. 39-41

ઇશ્યૂ ખૂલશે 22 જાન્યુઆરી ઇશ્યૂ બંધ થશે 24 જાન્યુઆરી એન્કરબુક 21 જાન્યુઆરી ફેસ વેલ્યૂ રૂ.2 પ્રાઇસબેન્ડ રૂ.39-41 લોટ સાઇઝ 365 શેર્સ ઇશ્યૂ સાઇઝ 35075693 શેર્સ ઇશ્યૂ સાઇઝ ₹143.81 કરોડ લિસ્ટિંગ BSE, NSE Businessgujarat.in rating 7/10 અમદાવાદ, 18 જાન્યુઆરી: કૃષિ સામગ્રીના ઉત્પાદક, નોવા એગ્રિટેક લિમિટેડ ખેડૂતોની ટેક આધારિત જરૂરત મુજબના ઉપાયોના અભિગમ સાથેની સોઈલ હેલ્થ મેનેજમેન્ટ,…

Read More

Canada Student Visa: કેનેડા સાથે વિવાદના પગલે ભારતીય વિદ્યાર્થીઓના વિઝા રિજેક્શન વધ્યુ, સંખ્યા 80 ટકા ઘટી

અમદાવાદ, 18 જાન્યુઆરીઃ ભારતીયો માટે અભ્યાસ અને કારર્કિદી માટે સૌથી પસંદગીનો દેશ કેનેડા દ્વારા વિઝા રિજેક્શનનો રેટ વધ્યો છે. ગત કેલેન્ડર વર્ષમાં કેનેડાએ ભારતીય વિદ્યાર્થીઓના વિઝા મંજૂર કરવાનો રેટ 4 ટકા ઘટ્યો છે. ઈમિગ્રેશન મંત્રી માર્ક મિલરે થોડા દિવસ પહેલાં જ નિવેદન આપ્યું હતું કે, કેનેડામાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા અનેકગણી વધી છે. આ મામલે નોંધ…

Read More

Stock Watch: HDFC Bankનો શેર આજે વધુ 4 ટકા સુધી તૂટી વાર્ષિક તળિયાની નજીક પહોંચ્યો

અમદાવાદ, 18 જાન્યુઆરીઃ એચડીએફસી બેન્કે નિષ્ણાતો અને રોકાણકારોની અપેક્ષા મુજબ ડિસેમ્બર ત્રિમાસિક પરિણામો જારી ન કરતાં શેરમાં વેચવાલી વધી છે. એચડીએફસી બેન્કનો શેર આજે વધુ 3.68 ટકા તૂટી બીએસઈ ખાતે 1480.25ના લેવલે પહોંચ્યો હતો. તેની વાર્ષિક બોટમ રૂ. 1460.55 છે. યુએસ-લિસ્ટેડ એચડીએફસીના શેર પણ 9.1 ટકા ઘટી 55.5 ડોલર થયા બાદ આજે વધુ 3 ટકા…

Read More