businessgujarat

અતિની ગતિ નહિઃ સોનામાં આસમાને આંબતા ભાવો વચ્ચે અક્ષય તૃતિયાના મુહુર્તમાં 50 ટકા જ ઘરાકી

અમદાવાદ, 22 એપ્રિલઃ અખાત્રીજ એટલે વણજોયું મુહુર્ત એવી કહેવત છે. પરંતુ જે રીતે ભાવો આસમાને આંબી રહ્યા છે. તે સંજોગોમાં ગ્રાહકો, રોકાણકારો અને ટ્રેડર્સે આ વર્ષે અક્ષય તૃતિયાના દિવસે સોનાની ખરીદીમાં સાવ 50 ટકા જ રસ દાખવ્યો છે. તો કેટલાંક રોકાણકારોએ પેપર ગોલ્ડ ખરીદીને સંતોષ માની લીધો છે. કારણકે તેમાં રૂ. 500- 1000ની ખરીદીથી પણ…

Read More

ટાટા ટેકનોલોજીસના IPOમાં ગ્રે માર્કેટમાં પ્રાઇસ રૂ. 830-850  આસપાસ મૂકાઇ

અમદાવાદઃ ટાટા ટેકનોલોજીનો આઇપીઓ ટૂંક સમયમાં મૂડીબજારમાં પ્રવેશી રહ્યો છે. પરંતુ ગ્રે માર્કેટમાં બિન સત્તાવાર રીતે કંપનીનો શેર ધૂમ મચાવી રહ્યો છે. કંપની 8.11 કરોડ શેર્સનો આઇપીઓ લાવે તેવી ધારણા છે. બજારની અપેક્ષા મુજબ ટાટા ટેકનોલોજીની માર્કેટ વેલ્યૂ આશરે રૂ. 18-20 હજાર કરોડની મૂકવામાં આવે છે. તેને ધ્યાનમાં રાખીને ગ્રે માર્કેટમાં બિનસત્તાવાર શેરપ્રાઇસ રૂ. 830-…

Read More

Yes Bankનો ચોખ્ખો નફો 45 ટકા ઘટી 202 કરોડ, આવકો 25 ટકા વધી

અમદાવાદ, 22 એપ્રિલઃ યસ બેન્કે નાણાકીય વર્ષ 2022-23ના ચોથા ત્રિમાસિકમાં રૂ. 202.43 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગતવર્ષે સમાનગાળામાં 367.46 કરોડ સામે 45 ટકા ઘટ્યો છે. ત્રિમાસિક ધોરણે યસ બેન્કે Q3FY23ના ₹51.52 કરોડના ચોખ્ખા નફા સામે લગભગ 293 ટકાનો વધારો નોંધાવ્યો હતો. કુલ આવકો 25 ટકા વધી ₹7,298.51 કરોડ નોંધાવી હતી, જે અગાઉના નાણાકીય…

Read More

ICICI બેન્કનો ચોખ્ખો નફો 30% વધ્યો, રૂ. 8 અંતિમ ડિવિડન્ડ

અમદાવાદ, 22 એપ્રિલઃ ICICI બેન્કનો માર્ચ 2023ના રોજ પૂરા થયેલા ત્રિમાસિકમાં ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 30 ટકા વધીને રૂ. 9,121.9 કરોડ થયો છે. ત્રણ બ્રોકરેજના અંદાજની સરેરાશ મુજબ, માર્ચ 2023ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં બેન્ક રૂ. 8,540-કરોડ નફો નોંધાવે તેવી અપેક્ષા હતી. અગાઉના નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. 7018.71 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો…

Read More

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો વાર્ષિક ચોખ્ખો નફો 14 ટકા વધી રૂ. 74088 કરોડ

  પ્રથમ વખત વાર્ષિક EBITDA રૂ. 1,50,000 કરોડના સિમાચિહ્ન પાર કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો રૂ. 74,088 કરોડ (9.0 બિલિયન ડોલર), વાર્ષિક 14.0 %ની વૃધ્ધિ વિક્રમી ત્રિમાસિક કોન્સોલિડેટેડ EBITDA  રૂ. 41,389 કરોડ, વાર્ષિક 21.8%ની વૃધ્ધિ જિયોએ 2300 કરતાં વધારે શહેરો/નગરોમાં 5જી કવરેજ પૂરું પાડીને અગ્રણી તરીકેનું સ્થાન મજબૂત કર્યું રિલાયન્સ રીટેલે 3,300 નવા સ્ટોર સાથે કુલ વિસ્તાર…

Read More

NCDEX DAILY REPORT: ઇસબગુલમાં ઉપલી સર્કિટ, ગુવાર કોમ્પ્લેક્ષ તથા સ્ટીલનાં ભાવ ઘટ્યા

મુંબઇ, ૨૧ એપ્રિલ: હાજર બજારોમાં ચોક્કસ કોમોડિટીમાં લેવાલીનાં જુવાળ વચ્ચે  હાજર બજારોની સાથે વાયદા પણ ઉંચકાયા હતા. NCDEX ખાતે ઇસબગુલ સીડનાં વાયદામાં કારોબારીઓના ઉત્સાહ વચ્ચે ૧૮૯ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે આજે ઇસબગુલનાં…

Read More

કોટન-ખાંડી વાયદોઃ4320 ખાંડી વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ 18048 ખાંડી

મુંબઈ, 21 એપ્રિલઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.60,381ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,476 અને નીચામાં રૂ.59,939 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.506 ઘટી રૂ.59,997ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.73 ઘટી રૂ.48,136 અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1…

Read More

ટોર્ક વાલ્વ અમદાવાદમાં નવું સેન્ટ્રલાઇઝ્ડ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ શરૂ કરશે

અમદાવાદ, 21 એપ્રિલ: પ્રીમિયમ આંતરરાષ્ટ્રીય ગુણવત્તા વાલ્વ ઉત્પાદક અમદાવાદ સ્થિત ટોર્ક વાલ્વ કંપની હવે સેક્ટરમાં વૃદ્ધિની તકોને વેગ આપવા માટે તેની ક્ષમતાઓ વિસ્તારવાનું વિચારી રહી છે. કંપનીએ દેશના ટોચના 10 કંટ્રોલ વાલ્વ ઉત્પાદકોમાં સ્થાન મેળવ્યું છે. ઉદ્યોગમાં 25 વર્ષથી વધુનો મજબૂત ટ્રેક રેકોર્ડ ધરાવતા અગ્રણી ખેલાડી, ટોર્ક વાલ્વને તેની એપ્રિલ 2023ની આવૃત્તિમાં અગ્રણી મેગેઝિન ઇન્ડસ્ટ્રી…

Read More