businessgujarat

ચોલામંડલમ ફાઈનાન્સ નો રૂ. 1000 કરોડનો NCD ઇશ્યૂ, 1,000 કરોડનું પ્રથમ ટ્રાંચ 1 ઈસ્યુ, 25 એપ્રિલે ખુલશે

અમદાવાદ, 20 એપ્રિલ: ચોલામંડલમ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઈનાન્સ કંપની લિમિટેડ (CIFCL)એ રૂ. 5000 કરોડ (“ટ્રાન્ચ 1 ઈસ્યુ”)ની શેલ્ફ લિમિટની અંદર હોય તેવી કુલ રૂ. 1,000 કરોડ સુધીના એવા કોઈપણ રૂ. 500 કરોડ સુધીના ઓવરસબસ્ક્રિપ્શનને જાળવી રાખવાના વિકલ્પ સાથે રૂ. 500 કરોડના ઈસ્યુ બેઝ ઈસ્યુ સાઈઝ સાથે પ્રત્યેક દીઠ રૂ. 1,000ના ફેસ વેલ્યુના સીક્યોર્ડ, રેટેડ, લિસ્ટેડ રીડીમેબલ…

Read More

કેડિલા ફાર્માસ્યુટિકલ્સના ધોળકા એકમને USFDA મંજૂરી

અમદાવાદ, 20 એપ્રિલ: કેડિલા ફાર્માસ્યુટિકલ્સના ધોળકા ઉત્પાદન એકમને યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન(USFDA)ની મંજૂરી મળી છે. કેડિલા ફાર્માસ્યુટિકલ્સના ચેરમેન અને મેનેજીંગ ડિરેકટર ડો.રાજીવ આઈ મોદીએ જણાવ્યું કે, ધોળકા મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીએ USFDA ઓડિટમાં શૂન્ય 483 અવલોકનો પાસ કર્યા, જે દર્શાવે છે કે તે USFDA અમલમાં મુકેલા કરન્ટ ગુડ મેન્યુફેકચરીંગ પ્રણાલી (cGMP)ના નિયમનને અનુસરે છે. કેડિલા ફાર્માસ્યુટિકલ્સ…

Read More

બ્રિટિશ ફ્રેશ ફૂડ ચેઈન પ્રેટ એ મોરેનું મુંબઈમાં ઉદ્ઘાટન સાથે ભારતમાં પદાર્પણ

મુંબઈ, 20 એપ્રિલ: રિલાયન્સ બ્રાન્ડ્સ લિમિટેડ સાથે ભારતમાં પોતાની ભાગીદારીની ઘોષણા કર્યા બાદ, યુકે-સ્થિત ફૂડ તથા ઓર્ગેનિક કોફી ચેઈન, પ્રેટ એ મોરે, દેશમાં પોતાની સૌપ્રથમ શોપને લોંચ કરવા સજ્જ છે. મુંબઈમાં મેકર મેક્સિટી ખાતે 21મી એપ્રિલ 2023ના લોન્ચ કરશે. તે આ વર્ષે બીજી ઘણી શોપ્સ ખોલવાની યોજનાનો આરંભ કરશે. મુંબઈની પ્રારંભિક શોપ એ પ્રેટની આઈકોનિક…

Read More

MCX DAILY REPORT: ક્રૂડ તેલનો વાયદો રૂ.138 લપસ્યોઃ નેચરલ ગેસ પણ ઢીલું

મુંબઈ, 20 એપ્રિલઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર સોનાના વાયદાઓમાં MCX સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.60,245ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,525 અને નીચામાં રૂ.60,157ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.149 વધી રૂ.60,437ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.126 વધી રૂ.48,173 અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ…

Read More

મેનકાઈન્ડ ફાર્માનો IPO 25 એપ્રિલેઃ પ્રાઇસ બેન્ડ રૂ. 1026-1080

લાંબી રેસનો શેર સમજીને IPOમાં અરજી કરવાની ભલામણ અમદાવાદ, એપ્રિલ 20:   મેનકાઈન્ડ ફાર્મા લિમિટેડ (કંપની) 40,058,844 ઈક્વિટી શૅર માટે પ્રારંભિક જાહેર ભરણાની ઑફર સાથે તા. 25 એપ્રિલે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. ઓફર તા. 27 એપ્રિલે બંધ થશે. એન્કર ઈન્વેસ્ટર માટે આવેદનની તારીખ એપ્રિલ 24, 2023 રાખવામાં આવી છે. પ્રાઇસબેન્ડ ઑફર પ્રતિ ઈક્વિટી શૅર ₹ 1,026…

Read More

NCDEX ખાતે ઇસબગુલમાં ઉપલી સર્કિટ, કૄષિ વાયદામાં સુધારો

મુંબઇ, તા. ૨૦ એપ્રિલ ૨૦૨૩: નીચા મથાળે લેવાલી નીકળતા હાજર બજારોની સાથે વાયદા પણ ઉંચકાયા હતા. NCDEX ખાતે આજે શરૂ થયેલા ઇસબગુલ સીડનાં વાયદામાં કારોબારીઓના ઉત્સાહ વચ્ચે ૧૭૧ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે વધ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે…

Read More