businessgujarat

રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસના અભ્યાસ પછી જ IPOમાં રોકાણ  કરો

રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ અથવા RHP એ એક દસ્તાવેજ છે જેમાં આઇપીઓ દ્વારા નાણાં એકત્ર કરવાની યોજના ધરાવતી કંપની વિશે વ્યાપક માહિતી શામેલ છે. કંપનીઓ કંપની એક્ટ 2013ની કલમ 32 અને સેબીના ઈસ્યુ ઓફ કેપિટલ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ્સ (ICDR) રેગ્યુલેશન્સ અનુસાર, ઓફરની શરૂઆતના ઓછામાં ઓછા ત્રણ દિવસ પહેલા RHP ફાઇલ કરે છે. RHP માં બહુવિધ વિભાગો…

Read More

MCX પર જસત-મિની વાયદામાં પ્રથમ દિવસે 543 ટન વોલ્યુમ

મુંબઈઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 2,85,411 સોદાઓમાં કુલ રૂ.19,528.40 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 9356.18 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 10144.91 કરોડનો હતો. દરમિયાન, શુક્રવાર, 17 ફેબ્રુઆરીથી નવા શરૂ થયેલા જસત-મિની વાયદાને સારો પ્રતિસાદ પ્રાપ્ત થયો છે અને…

Read More

ફેડના વ્યાજ વધારાનો ફફડાટઃ સેન્સેક્સ 317 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 18000 નીચે

સેન્સેક્સમાં સાપ્તાહિક ધોરણે 319 પોઇન્ટનો સુધારો પરંતુ માર્કેટ સેન્ટિમેન્ટ સાવચેતીનું અમદાવાદઃ યુએસ ફેડ વ્યાજદરમાં વધારો કરશે તેવા ફફડાટ વચ્ચે ભારતીય શેરબજારોમાં જોવા મળેલી સળંગ 3 દિવસની સુધારાની ચાલમાં આજે રૂકાવટ સાથે બીએસઇ સેન્સેક્સ 317 પોઇન્ટ તૂટ્યો હતો. જ્યારે નિફ્ટી-50 પણ 18000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી ત્રીજા દિવસે બંધ આપવામાં નિષ્ફળ ગયો હતો. વિવિધ સેક્ટોરલ્સ પૈકી આઈટી,…

Read More

અદાણી ગ્રીન એનર્જી ગ્રીન ઝોનમાં બંધ રહેતાં રોકાણકારોને હાશ

અમદાવાદઃ અદાણી ગ્રૂપના શેરોમાં આજે બીજા દિવસે પણ સુધારો માહોલ જોવા મળતાં રોકાણકારોએ હાશ અનુભવી  હતી. ખાસ કરીને અદાણી ગ્રીન એનર્જી રૂ. 2000ના મથાળેથી તૂટી રૂ. 600ની નીચે ઘૂસી જતાં રોકાણકારોમાં ભારે નિરાશાનું વાતાવરણ ફેલાયું હતું. પરંતુ આજે કંપનીનો શેર (Adani Green Energy) સતત 12 સેશન સુધી ઘટ્યા બાદ સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં લગભગ ચાર…

Read More

NDDB મૃદાનો sistema.bio સાથે કરારઃ ‘ગોબર સે સમૃદ્ધિ’ કાર્યક્રમ શરૂ

આણંદઃ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બૉર્ડ (NDDB)ની સંપૂર્ણ માલિકીની સહાયક કંપની NDDB મૃદા લિ.એ નાના પશુપાલકો સાથે ભેગા મળીને કામ કરવા, વેસ્ટ ટુ એનર્જીમાં સ્થાયી ઉકેલો પૂરાં પાડવા તથા પશુપાલકો માટે વધારાની આવકનું સર્જન કરવાના નવા માર્ગો ખોલવા ભારતની અગ્રણી બાયોગેસ કંપની સિસ્ટેમા.બાયો સાથે એક કરાર કર્યો છે. NDDB અને NDDB મૃદા લિમિટેડના ચેરમેન મીનેશ શાહ…

Read More

આદિત્ય બિરલા સન લાઇફ ઇન્સ્યોરન્સે ABSLI અનમોલ સુરક્ષા કવચ લોન્ચ કર્યું

મુંબઈ: આદિત્ય બિરલા કેપિટલ લિમિટેડ (એબીસીએલ)ની જીવન વીમા પેટાકંપની આદિત્ય બિરલા સન લાઇફ ઇન્સ્યોરન્સ (ABSLI)એ વીમાયોજના – ABSLI અનમોલ સુરક્ષા કવચ પ્રસ્તુત કરવાની જાહેરાત કરી છે. આ નોન-લિન્ક્ડ, નોન-પાર્ટિસિપેટિંગ વ્યક્તિગત, જીવન, સંપૂર્ણ જોખમનું પ્રીમિયમ, ટર્મ વીમા યોજના છે, જે પોલિસીધારકોને 5 વર્ષ સુધી જીવન વીમાકવચ આપતી ટૂંકા ગાળાની યોજના છે. 25થી 55 વર્ષ વચ્ચેની વયજૂથ…

Read More

પટેલ એન્જિનિયરિંગે રૂ. 1567 કરોડના પ્રોજેક્ટો માટે એલ1 બિડરો જાહેર કર્યાઃ ઓર્ડર બુક રૂ. 16,809 કરોડ

અમદાવાદ : પટેલ એન્જિનિયરિંગ તેના સંયુક્ત સાહસના ભાગીદારો (જેવી) સાથે મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યમાં રૂ. 1567 કરોડના પ્રોજેક્ટો માટે સૌથી ઓછામાં ઓછી બિડર (એલ1) ઘોષિત કરવામાં આવી છે. કંપની આ નવા ઓર્ડરમાં હિસ્સો રૂ. 1006 કરોડ છે. પટેલ એન્જિનિયરિંગ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર રુપેન પટેલે જણાવ્યું હતું કે, રૂ. 1567 કરોડ મૂલ્યના પ્રોજેક્ટો…

Read More

NIFTY OUTLOOK: SUPPORT 17979- 17923, RESISTANCE 18114- 18191

અમદાવાદઃ સળંગ 3 દિવસની સુધારાની ચાલના કારણે ભારતીય રોકાણકારોમાં ધીરે ધીરે સેન્ટિમેન્ટ સુધરી રહ્યું હોય તેમ જણાય છે. ગુરુવારે 18135 પોઇન્ટની સપાટીએ ગેપઅપ ઓપનિંગ બાદ નિફ્ટીએ નીચામાં 18001 પોઇન્ટનો ઘટાડો પણ દર્શાવ્યો હતો. પરંતુ રિકવરી રેલીમાં છેલ્લે 20 પોઇન્ટના સુધારા સાથે 18000 પોઇન્ટની મહત્વની સપાટી જાળવી રાખવા સાથે નિફ્ટીએ 18036 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે….

Read More