businessgujarat

NCDEX: ગુવારેક્ષમાં ઘટાડો: ગવારગમ, ગુવારસીડમાં ઉંચા વેપાર

મુંબઇ: અમુક ચોક્કસ કોમોડિટીમાં જોવા મળેલી વિશેષ લેવાલીનાં કારણે  કૄષિ પેદાશોનાં ભાવ ઉંચકાયા હતા બાકી માહોલ નરમ હતો. NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ  સવારે  ૮૦૭૩.૦૦ ખુલી સાંજે ૭૯૨૮.૬૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૮૧૦૭ રૂપિયા ખુલી ઉંચામાં ૮૧૦૭ તથા નીચામાં ૮૧૦૭ રૂપિયા થઇ સાંજે ૮૧૦૭ રૂપિયા બંધ…

Read More

MCX: ક્રૂડ વાયદો રૂ.229 લપસ્યો, સોનાનો વાયદો રૂ.444 અને ચાંદીનો વાયદો રૂ.774 ઊછળ્યો

નેચરલ ગેસમાં સુધારોઃ મેન્થા તેલમાં વૃદ્ધિઃ બુલડેક્સ વાયદામાં રૂ.58 કરોડનાં કામકાજ મુંબઈઃ MCX પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં 87,386 સોદાઓમાં કુલ રૂ.6,066.93 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં MCX સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.55,620ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56,010 અને નીચામાં રૂ.55,620ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.444 વધી રૂ.55,974ના ભાવે…

Read More

Technical view: નિફ્ટીએ 18100 પોઇન્ટનો સપોર્ટ ગુમાવ્યો

અમદાવાદઃ કેલેન્ડર વર્ષના પ્રથમ બે દિવસનો સુધારો એક દિવસમાં ધોવાયાની સ્થિતિ વચ્ચે ભારતીય શેરબજારો ફરી પાછાં કરેક્શન મોડમાં આવ્યા હોવાનો માહોલ સર્જાયો છે.  યૂએસ ફેડની મિનિટ્સ અગાઉ સાવચેતીના સૂર વચ્ચે સેન્સેક્સ 637 પોઇન્ટ ઘટી ગયો હતો. જ્યારે નિફ્ટી 18050 પોઇન્ટની નીચે બંધ રહ્યો હતો. BSE સેન્સેક્સ ઉપરમાં 61,327.21 અને નીચામાં 60,593.56 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 636.75 પોઈન્ટ્સ અથવા 1.04 ટકા ગગડીને 60,657.45 પોઈન્ટ્સની સપાટીએ બંધ…

Read More

IIFL ફાઇનાન્સ 9%ના NCD દ્વારા 1,000 કરોડ એકત્ર કરશે

અમદાવાદઃ નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની IIFL ફાઇનાન્સ લિમિટેડ વ્યવસાયની વૃદ્ધિના ઉદ્દેશ માટે રૂ. 1,000 કરોડ સુધીનું ફંડ ઊભું કરવા 6 જાન્યુઆરી, 2023ના રોજ સિક્યોર્ડ નોન-કન્વર્ટિબ્લ ડિબેન્ચર્સ (NCD)નો પબ્લિક ઇશ્યૂ રજૂ કરશે. NCD 9 ટકા વ્યાજ ઓફર કરશે. ફેરફેક્સ-આધારિત IIFL ફાઇનાન્સ સીક્યોર્ડ રીડિમેબલ NCD ઇશ્યૂ કરશે, જે કુલ રૂ. 100 કરોડના હશે, જેમાં રૂ. 900 કરોડ સુધીનું…

Read More

એક્સિસ ક્રિસિલ IBX 50:50 ગિલ્ટ પ્લસ SDL જૂન 2028 ઇન્ડેક્સ ફંડ લોન્ચ

મુંબઈ: એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે એની ન્યૂ ફંડ ઓફર એક્સિસ ક્રિસિલ IBX 50:50 ગિલ્ટ પ્લસ SDL જૂન 2028 ઇન્ડેક્સ ફંડની જાહેરાત કરી છે. આ ઓપન-એન્ડડે ટાર્ગેટ મેચ્યોરિટી ઇન્ડેક્સ ફંડ ક્રિસિલ IBX 50:50 ગિલ્ટ પ્લસ SDL ઇન્ડેક્સ– જૂન 2028ના ઘટકોમાં રોકાણ કરશે, જે ઊંચા વ્યાજદરનું જોખમ અને ધિરાણનું પ્રમાણમાં ઓછું જોખમ ધરાવે છે. નવું ફંડ ક્રિસિલ IBX…

Read More

નોટબંધી પછી રોકડાનું સરક્યુલેશન 83 ટકા વધી ગયું….!!

અમદાવાદઃ તા. 8 નવેમ્બર-2016ની સાંજથી સમગ્ર દેશમાં રોકડાના સરક્યુલેશન સામે કર્ફ્યુ લાગુ પાડ્યો ત્યારે ભારે હોહા મચી ગઇ હતી. મોટાભાગના ઇકોનોમિસ્ટ અને કોર્પોરેટ નિષ્ણાતો એવી આગાહીઓ કરવા લાગ્યા હતા કે દેશમાં ઓનલાઇન ટ્રાન્ઝેક્શનને વેગ મળશે. ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધવા સાથે ટેક્સ કલેક્શન અને પારદર્શિતામાં વધારો થશે. રૂ. 500 અને રૂ. 1000ની નોટોનો નિકાલ કરીને નવી રૂ….

Read More

ગયા વર્ષની સરખામણીમાં 73 ટકા માટે ઘરગથ્થું ખર્ચ વધ્યો

કન્ઝ્યુમર ડેટા ઇન્ટેલિજન્સ કંપની એક્સિસ માય ઇન્ડિયાના સર્વેના મુખ્ય તારણો એસી, કાર અને રેફ્રિજરેટર જેવા બિનઆવશ્યક અને વિવેકાધિન ઉત્પાદનો પર ખર્ચ 7 ટકા પરિવારો માટે વધ્યો હતો, જે ગયા મહિનાથી 1 ટકા સુધીનો ઘટાડો સૂચવે છે. ગયા મહિને નેટ સ્કોર -1 હતો, જે ચાલુ મહિને વધીને +2 થયો હતો. આ વૃદ્ધિનું સેન્ટિમેન્ટ છે. મોબિલિટી 7…

Read More

વોર્ડવિઝાર્ડના ઇલેક્ટ્રીક ટૂ-વ્હીલર્સ વેચાણો 2022માં 131 ટકા વધ્યા

વડોદરા: ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર બ્રાન્ડ અને ‘જૉય ઇ-બાઇક’ની ઉત્પાદક વોર્ડવિઝાર્ડે કેલેન્ડર વર્ષ 2022માં વેચાણ 131.6 ટકા વૃદ્ધિ સાથે 43194 યુનિટ્સ થયા છે. જે આગલાં વર્ષે 18963 યુનિટ્સના હતા. કંપનીએ ડિસેમ્બર, 2022માં 5,400 યુનિટ ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સ રવાના કર્યા હતા, જે ડિસેમ્બર, 2021માં રવાના થયેલા 3860 યુનિટ ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સની સરખામણીમાં 39.89 ટકા વધારે છે. કંપનીના સીએમડી યતિન ગુપ્તેના…

Read More