businessgujarat

3 દિવસમાં સેન્સેક્સ 1394 પોઇન્ટ તૂટી 60000 પોઇન્ટની નીચે

અમદાવાદઃ ભારતીય શેરબજારોમાં નવા વર્ષના પ્રથમ દિવસે આશાવાદ જગાવ્યા બાદ મંદીવાળાઓ સતત હાવી રહ્યા છે. 3 દિવસમાં સેન્સેક્સે 1394 પોઇન્ટ ગુમાવવા સાથે 60000 પોઇન્ટની મહત્વની ટેકાની અને સાયકોલોજિકલ સપાટી પણ ગુમાવી છે. શુક્રવારે વધુ 453 પોઇન્ટ તૂટી સેન્સેક્સ 59900 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. એફએમસીજી સેક્ટરમાં સ્થિર વલણને બાદ કરતાં બાકીના સેક્ટોરલ્સની સ્થિતિ નેગેટિવ રહી…

Read More

મહિલાઓ માટે સુરક્ષિત રોજગારીની દ્રષ્ટિએ અમદાવાદ ત્રીજા સ્થાને

મુંબઈઃ રોજગારીની દ્રષ્ટિએ મહિલાઓને સૌથી વધુ અનુકૂળતા અને સુરક્ષા પૂરી પાડતા ટોચના શહેરમાં અમદાવાદ ત્રીજા સ્થાને છે. મુંબઈ અને પુણે ક્રમશઃ પ્રથમ અને બીજા ક્રમે છે. અવતાર ગ્રૂપ દ્વારા જારી કરવામાં આવેલા ભારતમાં મહિલાઓ માટે ટોચના શહેરો  શીર્ષક હેઠળના અહેવાલમાં 111 શહેરોની યાદી જારી કરવામાં આવી છે. જેમાં મહિલાઓના રોજગારમાં અનુકૂળ ઇકોસિસ્ટમ પૂરી પાડવા માટેના પરિમાણોના આધારે…

Read More

IT: ગ્રોથ અને વેલ્યૂએશન નોર્મલ થઇ રહ્યા છે

ટીસીએસ, ઇન્ફોસિસ, એચસીએલ ટેકનો. માટે એચડીએફસી સિક્યુરિટીઝની ખરીદીની ભલામણ અમદાવાદઃ સતત કથળી રહેલી વર્લ્ડ મેક્રો ઇકોનોમિક કન્ડિશન અને Q3 પરફોર્મન્સ જોતાં આઇટી કંપનીઓના Q3 રિઝલ્ટ્સ નોર્મલ રહેવા સાથે તેમના વેલ્યૂએશન પણ નોર્મલ જ રહેવાની ધારણા એચડીએફસી સિક્યુરિટિઝે વ્યક્ત કરી છે. સાથે લિસ્ટેડ આઇટી કંપનીઓના શેર્સમાં શું કરવું તે અંગે ભલામણ પણ કરી છે. Company CMP*(INR)…

Read More

અનલિસ્ટેડ Tata Technologies 3 સપ્તાહમાં 30% ઉછળ્યો

અમદાવાદઃ કંપનીએ FREE શેર જારી કરવાની જાહેરાત અને ટાટા મોટર્સે પ્રારંભિક જાહેર ઓફર દ્વારા આંશિક ડિસઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારી રહી હોવાનું જણાવ્યું તે પછી અનલિસ્ટેડ માર્કેટમાં ટાટા ટેક્નોલોજીના શેરમાં છેલ્લા ત્રણ સપ્તાહમાં 30 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે.સૂત્રોના જણાવ્યા અનુસાર અનલિસ્ટેડ માર્કેટમાં શેર રૂ. 5,500થી વધીને રૂ. 7,300 પર પહોંચ્યો હતો. ટાટા ટેક્નૉલૉજીએ તાજેતરમાં દરેક શેર…

Read More

IIJS સિગ્નેચર અને ઇન્ડિયા જેમ&જ્વેલરી મશીનરી એક્ષ્પો શૉનું આયોજન

નવી દિલ્હી: જેમ એન્ડ જ્વેલરી એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઇપીસી)એ 5થી 9 જાન્યુઆરી, 2023 સુધી મુંબઈમાં બોમ્બે એક્ઝિબિશન સેન્ટરમાં કેલેન્ડર વર્ષ 2023નો પ્રથમ ડિઝાઇન-કેન્દ્રિત જ્વેલરી શૉ, ઇન્ડિયા ઇન્ટરનેશનલ જ્વેલરી શૉ (IIJS સિગ્નેચર) અને ઇન્ડિયા જેમ એન્ડ જ્વેલરી મશીનરી એક્ષ્પો (IGJME)નું આયોજન કર્યું છે. IIJS સિગ્નેચર 2023નાં ઉદ્ઘાટન સમારંભમાં રાજ્ય કક્ષાના માનનીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી અનુપ્રિયા…

Read More

ટેક્સ માળખાથી ક્રિપ્ટો માર્કેટને 4 વર્ષમાં રૂ. 99 લાખ કરોડનું નુકસાન થશે

ક્રિપ્ટો પર નવા ટેક્સ નિયમો પછી ભારતીયોએ વિદેશી એક્સચેન્જોમાં રૂ. 32,000 કરોડ ટ્રાન્સફર કર્યા અમદાવાદઃ બજેટ 2022માં ક્રિપ્ટોકરન્સી પર 30 ટકા ટેક્સ અને 1 ટકા TDSની જાહેરાત બાદ, વર્તમાન ટેક્સ માળખાને કારણે આગામી ચાર વર્ષમાં લગભગ 99.3 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થવાની આગાહી કરવામાં આવી છે. તેના કારણે ભારતીય ક્રિપ્ટો એક્સચેન્જોમાંથી લગભગ રૂ. 32,000 કરોડનું ક્રિપ્ટો ટ્રેડ વોલ્યુમ વિદેશી ક્રિપ્ટો એક્સચેન્જોમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. ટેક્નોલોજી પોલિસી થિંક…

Read More

સિમેન્ટ, કન્ઝયૂમર્સ, કેમિકલ્સ સ્પેશિયાલિટી તથા ઓટોના માર્જિનમાં 2023માં વિસ્તરણની આશા

અમદાવાદઃ ઈક્વિટી બજારમાં 2022ના નવેમ્બરમાં તેજીમાં હતી તેમાં થોડી પીછેહઠ થઈ છે અને હાલમાં કન્સોલિડેટેડ સ્થિતિમાં છે. 2023માં સિમેન્ટ, કન્ઝયૂમર્સ, કેમિકલ્સ સ્પેશિયાલિટીતથા ઓટો કંપનીઓના માર્જિનમાં 2023માં વિસ્તરણ જોવા મળશે તેવો મત મોતીલાલ ઓસવાલ એસેટ મેનેજમેન્ટ કંપની (એમઓએએમસી)ના એક્ઝિકયૂટિવ ડાયરેકટર-બિઝનેસ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી, પ્રતિક અગ્રવાલ જણાવે છે. સિમેન્ટ સેક્ટરમાં માગમાં ઉછાળાનો આશાવાદ  હાઉસિંગ તથા માળખાકીય બાંધકામમાં…

Read More

NIFTY OUTLOOK: SUPPORT 17883- 17774, RESISTANCE 18111- 18229

અમદાવાદઃ ગુરુવારે વિકલી સેટલમેન્ટ ડેના દિવસે નિફ્ટી-50એ 18120 પોઇન્ટના મથાળે શરૂઆત કર્યા બાદ આખો દિવસ સેલિંગ પ્રેશર વચ્ચે એક તબક્કે 17893 પોઇન્ટનું બોટમ બનાવ્યા બાદ છેલ્લે 51 પોઇન્ટના ઘટાડા સાથે 17992 પોઇન્ટની સપાટીએ બંધ રહેવા સાથે 18000 પોઇન્ટનો સપોર્ટ ગુમાવ્યો છે. સાથે સાથે માર્કેટબ્રેડ્થ અને માર્કેટ સેન્ટમેન્ટ બન્ને અથડાઇ ચૂક્યા છે. જોકે, કેશ સેગ્મેન્ટનું ટર્નઓવર…

Read More