KFIN: 44 એન્કર ઈન્વેસ્ટર્સ પાસેથી 675 કરોડ મળ્યાં, પ્રથમ દિવસે 55% ભરાયો
અમદાવાદઃ KFIN ટેકનોલોજીસ લિમિટેડએ કંપનીના સૂચિત IPO અગાઉ 44 એન્કર રોકાણકારોને 18,444,623 ઇક્વિટી શેરની ફાળવણી કરી છે અને ₹675 કરોડનું ફંડ એકત્રિત કર્યું છે. આ ફાળવણી ઇક્વિટી શેરદીઠ અપર પ્રાઇસ બેન્ડ ₹ 366 પર કરી છે. એન્કર રોકાણકારોને કુલ ફાળવણી કરેલા 18,444,623 ઇક્વિટી શેરમાંથી 6,967,120 ઇક્વિટી શેરની ફાળવણી કુલ 17 સ્કીમ દ્વારા 8 સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડને થઈ હતી. IPO પ્રથમ દિવસે 55 ટકા…
