IDBI ટ્રસ્ટીશીપ સર્વિસિસે GIFT IFSCમાં કામગીરી શરૂ કરી
ગાંધીનગર: IDBI ટ્રસ્ટીશીપ સર્વિસિસ લિમિટેડે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી) અને ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર (આઇએફએસસી)માં તેમની કામગીરીનો પ્રારંભ કર્યો છે. લાઇસન્સ મળ્યાં બાદ IDBI ટ્રસ્ટીશીપ સર્વિસિસ લિમિટેડ આઇએફએસસી બેંકિંગ યુનિટ્સને તેમના એક્સટર્નલ કમર્શિયલ બોરોઇંગ્સ (ઇસીબી) ટ્રાન્ઝેક્શન, નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (એનસીડી) અને ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સને ટ્રસ્ટીશીપ સર્વિસિસ તથા સરહદપાર મર્જર અને એક્વિઝિશન (એમએન્ડએ) ટ્રાન્ઝેક્શન માટે…
