“વેદિકા” અને “રિશી” નામના વ્યક્તિ દ્રારા ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ સામે NSEની ચેતવણી

મુંબઇ, 29 નવેમ્બરઃ નેશનલ સ્ટોક એક્સચેન્જે એક યાદીમાં જણાવ્યું છે કે, એક્સચેન્જના ધ્યાન ઉપર આવ્યું છે કે “વેદિકા” અને “રિશી” નામના વ્યક્તિ મોબાઇલ નંબર તથા વેબસાઇટ દ્વારા ઓપરેટ કરે છે તથા ડબ્બા/ગેરકાયદેસર ટ્રેડિંગ પ્લેટફોર્મ પ્રદાન કરી રહ્યાં છે. રોકાણકારોને ચેતવણી અને સલાહ આપવામાં આવે છે કે શેરબજારમાં સૂચક/ ખાતરીપૂર્વકના/ ગેરંટેડ વળતર આપતી કોઈપણ વ્યક્તિ દ્વારા…

Read More

Nifty50 47 ટ્રેડિંગ સેશન બાદ ફરી 20000, સ્મોલકેપ-મીડકેપ સહિત 6 ઈન્ડેક્સ સર્વોચ્ચ ટોચે

સેક્ટોરલ ઈન્ડેક્સમાં તેજી ઈન્ડેક્સ સર્વોચ્ચ નવી ટોચ સ્મોલકેપ 40094.47 મીડકેપ 33998.68 ઓટો 39797.72 મેટલ 24190.65 રિયાલ્ટી 5650.44 યુટિલિટી 4060.99 કન્ઝ્યુમર ડિસ્ક્રિએશનરી 7467.86 અમદાવાદ, 29 નવેમ્બરઃ શેરબજારમાં ફરી પાછો તેજીનો જુવાળ જોવા મળ્યો છે. નિફ્ટી-50 47 ટ્રેડિંગ સેશન બાદ ફરી પાછું 20000નું લેવલ ક્રોસ કરવામાં સફળ રહ્યો છે. બીજી બાજુ સ્મોલકેપ, મિડકેપ સહિત આઠ સેક્ટોરલ ઈન્ડેક્સ…

Read More

IPO Listing: IREDAના આઈપીઓનુ બમ્પર લિસ્ટિંગ, રોકાણકારોને નવ દિવસમાં 75 ટકા રિટર્ન

અમદાવાદ, 29 નવેમ્બરઃ ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિ. (IREDA)એ આજે બમ્પર લિસ્ટિંગ સાથે રોકાણકારોને મોજ કરાવી છે. રોકાણકારોને માત્ર નવ દિવસમાં 74.68 ટકા રિટર્ન મળ્યું છે. અર્થાત લોટદીઠ રૂ. 10764નો નફો મેળવ્યો છે. BSE ખાતે આજે ઈરેડાએ રૂ. 32ની ઈશ્યૂ પ્રાઈસ સામે 56.25 ટકા પ્રીમિયમે 50ના સ્તરે લિસ્ટિંગ કરાવ્યા બાદ વધી 55.90ની સર્વોચ્ચ ટોચે…

Read More

CRUDE, COMMODITIES, CURRENCY, BULLION TECHNICAL VIEWS:રેન્જ NYMEX WTI જાન્યુઆરી $75.00/$77.40, MCX ડિસેમ્બર ક્રૂડ ફ્યુચર્સ 6290/6485

અમદાવાદ, 29 નવેમ્બરઃ મંગળવારે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રૂડમાં સુધારાની ચાલ રહી હતી. OPEC+ તેની ગુરુવારની બેઠકમાં ઉત્પાદન પર સોદો કરશે. API ના ડેટા દર્શાવે છે કે 24મી નવેમ્બર, 2023ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં યુએસ ક્રૂડ ઓઈલ ઈન્વેન્ટરીઝમાં 0.817 મિલિયન બેરલનો ઘટાડો થયો છે અને છેલ્લા 2 મહિનામાં વધારાને પગલે ડ્રોના પ્રથમ સપ્તાહમાં ઘટાડો થયો છે….

Read More

Fund Houses Recommendations: RIL, PCBL, TARC મન્નાપુરમ, સિમેન્સ, યુનિયન બેન્ક ખરીદો

અમદાવાદ, 29 નવેમ્બરઃ વિવિધ બ્રોકરેજ હાઉસ, ફન્ડ હાઉસ તરફથી ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસિસના આધારે ઇન્ટ્રા-ડે, શોર્ટ તેમજ મિડિયમ ટર્મ માટે ખરીદવા લાયક શેર્સની ભલામણ કરવામાં આવી છે. જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, જિયો ફાઇનાન્સ, મન્નાપુરમ, સિમેન્સ, પીસીબીએલ, યુનિયન બેન્ક, અદાણી ગ્રીન, સિગ્નિટી ટેકનોલોજીસ, TARC, JP Morgan on Reliance: Maintain Overweight on Company, target price at Rs 2810 (Positive)…

Read More

Stocks in News: આજે IREDA IPOનું લિસ્ટિંગ, અદાણી ટોટલ ગેસે અમદાવાદમાં ગ્રીન હાઇડ્રોજન બ્લેન્ડિંગ પ્રોજેક્ટ લોન્ચ કર્યો

Listing of IREDA on 29th November Symbol: IREDA Series: Equity “B Group” BSE Code: 544026 ISIN: INE202E01016 Face Value: Rs 10/- Issued Price: Rs 32/- અમદાવાદ, 29 નવેમ્બર PCBL: બોર્ડે રૂ. 3,800 કરોડમાં એક્વાફાર્મ રસાયણોના સંપાદનને મંજૂરી આપી. (પોઝિટિવ) વિપ્રો: કંપનીએ એમેઝોન સિક્યોરિટી લેક પર બનેલ કન્ટિન્યુઅસ કમ્પ્લાયન્સ સોલ્યુશન લોન્ચ કર્યું. (પોઝિટિવ) ભેલ: કંપની અને…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19821- 19752, રેઝિસ્ટન્સ 19938- 19986, ઇન્ટ્રા-ડે વોચઃ રામકો સિમેન્ટ, એક્સિસ બેન્ક, દિપક નાઇટ્રાઇટ

અમદાવાદ, 29 નવેમ્બરઃ નિફ્ટી-50એ મંગળવારે અતિ મહત્વની 19850 પોઇન્ટની સાયકોલોજિકલ તેમજ ટેકનિકલી રેઝિસ્ટન્સ સપાટી ક્રોસ કરવામાં સફળતા મેળવી છે. જે તેની બે માસની એવરેજ હાઇ દર્શાવે છે. ટેકનિકલી જોઇએ તો 19580 પોઇન્ટના મહત્વના સપોર્ટને તોડ્યા વગર નિફ્ટી પાછો ફર્યો છે. સાથે સાથે તેની આરએસઆઇ સતત વધી રહી છે અને એવરેજ લાઇનથી ઉપર ટ્રેડ થાય છે….

Read More

ક્રોનોક્સ લેબ સાયન્સે રૂ. 150 કરોડના IPO માટે DRHP ફાઇલ કર્યું

વડોદરા, 28 નવેમ્બર: વડોદરા સ્થિત ક્રોનોક્સ લેબ સાયન્સ લિમિટેડએ મુખ્ય બોર્ડ પર IPO માટે SEBI પાસે તેનો ડ્રાફ્ટ ઓફર દસ્તાવેજ ફાઇલ કર્યો છે. ઉચ્ચ શુદ્ધતાજનક વિશિષ્ટ સૂક્ષ્મ રસાયણોના ઉત્પાદક, ક્રોનોક્સના ઉત્પાદનો વિવિધ ઉપયોગો માટે  જેમ કે ફાર્માસ્યુટિકલ્સ ફોર્મ્યુલેશન, સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટકો, બાયોટેક, વૈજ્ઞાનિક સંશોધન અને પરીક્ષણ, ન્યુટ્રાસ્યુટિકલ્સ, પર્સનલ કેર, એગ્રોકેમિકલ્સ, પશુ આરોગ્ય, ધાતુશાસ્ત્ર, અન્યો વચ્ચે…

Read More