Category: શેર બજાર
કોમોડિટી, ક્રૂડ, કરન્સી એનાલિસિસઃ સોનાને $1864- $1851 સપોર્ટ અને $1888- $1896 રેઝિસ્ટન્સ
અમદાવાદ, 12 ઓક્ટોબરઃ ઇઝરાયેલ-હમાસ સંઘર્ષથી ઉદ્દભવેલી સલામત રોકાણની માંગના પગલે સોના-ચાંદીમાં સુધારાની ચાલે આગળ વધવાનું ચાલુ રાખ્યું. વૈશ્વિક બજારોમાં સોનું બે સપ્તાહની ટોચે પહોંચ્યું હતું. ઉપરાંત, ફેડરલ રિઝર્વના સભ્યોએ બુધવારે રજૂ કરેલી તેમની તાજેતરની નાણાકીય નીતિની મીટિંગની મિનિટ્સ અનુસાર સંભવિત ભાવિ વ્યાજદરમાં વધારા અંગે વિભાજન દર્શાવ્યું હોવાથી સોના- ચાંદીને વેગ મળ્યો છે. નવેમ્બરની પોલિસી બેઠકોમાં…
માર્કેટ મોર્નિંગઃ નિફ્ટી 19839 ક્રોસ કરે પછી જ મોટી તેજીની શક્યતા, અન્યથા 19784 નીચે રમે તો….
અમદાવાદ, 12 ઓક્ટોબરઃ બુધવારે સેન્સેક્સે 393 પોઇન્ટના સુધારા સાથે 66473 પોઇન્ટની સપાટી અને નિફ્ટીએ 121 પોઇન્ટની આગેકૂચ સાથે 19811 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. સવારે નિફ્ટી-50એ ગેપઅપ ઓપનિંગ સાથે દિવસ દરમિયાન 19800 પોઇન્ટની સપાટી જાળવી રાખવા સાથે રિલાયન્સ અને એચડીએફસી બેન્કની આગેવાની હેઠળ એકવાર સુધારો હાંસલ કર્યા બાદ માર્કેટને રેન્જબાઉન્ડ રાખ્યું હતું. સ્ટોક્સબોક્સના ટેકનિકલ એનાલિસિસ…
બ્રોકર્સ ચોઇસઃ હેવી પ્રેફરન્સ TCS ઉપર, ઝોમેટો, ટાટા સ્ટીલ અને TVS મોટર્સ ઉપર રાખો વોચ
અમદાવાદ, 12 ઓક્ટોબરઃ નોમુરા /UBL: કંપની પર બાય શરૂ કરો, લક્ષ્ય કિંમત રૂ. 1935(પોઝિટિવ) TVS મોટર્સ /UBS: કંપની પર બાય જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 1850પર વધારો (પોઝિટિવ) Kfin Tech /Jefferies: કંપની પર બાય જાળવી રાખો, Rs 560ના દરે લક્ષ્ય ભાવ વધારવો. (પોઝિટિવ) ICICI / Zomato: બાય ઓન કંપની જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ….
માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19764- 19720, રેઝિસ્ટન્સ 19848- 19885, ઇન્ટ્રા-ડે વોચઃ JSW સ્ટીલ, SRF
અમદાવાદ, 12 ઓક્ટોબરઃ નિફ્ટીએ 20 દિવસીય એવરેજની ઉપર અને 3 સપ્તાહની ટોચે પહોંચીને ઇન્ડિકેશન આપ્યું છે કે, માર્કેટમાં સુધારાની આગેકૂચ જારી રાખી શકે છે. નવી સુધારાની ચાલમાં નિફ્ટી નવી ઊંચાઇ પણ હાંસલ કરી શકે તેવી શક્યતા રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિલ રિપોર્ટ જણાવે છે. નીચામાં નિફ્ટી માટે હવે 19550- 19625 મહત્વની ટેકાની સપાટી બની રહે તેવી શક્યતા…
TCS Q2 Results: ચોખ્ખો નફો 9% વધ્યો, 17 હજાર કરોડની શેર બાયબેક, ડિવિડન્ડ પણ જારી
TCS Q2 Results At A Glance વિગત Q2-23 તફાવત ચોખ્ખો નફો 11342 8.7% કુલ આવક 59692 7.9% ડિવિડન્ડ રૂ. 9 શેરદીઠ બાયબેક રૂ. 17000 હજાર કરોડ રૂ. 4150 શેરદીઠ અમદાવાદ, 11 ઓક્ટોબરઃ દેશની ટોચની આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)એ 11 ઓક્ટોબરના રોજ ચાલુ નાણાકીય વર્ષના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 11,342 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે….
MCX: સોનાનો વાયદો રૂ.339 અને ચાંદીમાં રૂ.747નો ઉછાળો, ક્રૂડ રૂ.21 ડાઉન
મુંબઈ, 11 ઓક્ટોબરઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 73,957 સોદાઓમાં રૂ.5,347.66 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.57,619ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.57,995 અને નીચામાં રૂ.57,600ના મથાળે અથડાઈ રૂ.339 વધી રૂ.57,968ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 8…
Q2રિઝલ્ટ પૂર્વે PAYTM 2.36% ઊછળી વર્ષની ટોચે, બ્રોકરેજ ફર્મ્સનો ટાર્ગેટઃ રૂ. 1000-1100 વચ્ચે
Paytm પર બુલિશ બ્રોકરેજ એક નજરે બ્રોકરેજ ફર્મ ટાર્ગેટ મોતીલાલ ઓસવાલ સિક્યુ. 1000 યસ સિક્યુરિટીઝ 1025 બર્નસ્ટીન 1100 અમદાવાદ, 11 ઓક્ટોબર: One 97 Communications Ltd (PAYTM)ના શેરમાં ફુલ ગુલાબી તેજી જામી છે. ચાલુ કેલેન્ડર 2023માં અત્યારસુધીમાં આ શેર 83 ટકા વધી ગયો છે. કંપનીનો આઇપીઓ તા. 18 નવેમ્બર-2021ના રોજ રૂ. 2150ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ….
TCS buyback: છ વર્ષમાં 66 હજાર કરોડના શેર બાયબેક, ત્યારબાદ જાણો શેરની સ્થિતિ શું રહી
ટીસીએસની છેલ્લા છ વર્ષમાં શેર બાયબેક વર્ષ પ્રિમિયમ બાયબેક ઓફર 2017 18 ટકા રૂ. 16000 કરોડ 2018 18 ટકા રૂ. 16000 કરોડ 2020 10 ટકા રૂ. 16000 કરોડ 2022 17 ટકા રૂ. 18000 કરોડ અમદાવાદ, 11 ઓક્ટોબરઃ દેશની ટોચની આઈટી કંપની તાતા કન્સલ્ટન્સી સર્વિસિઝ આજે શેર બાયબેક કરવાની જાહેરાત કરવા જઈ રહી છે. જેને લઈને…
