RBZ Jewellers અને Credo Brandsના IPOને સેબીની મંજૂરી

અમદાવાદ, 10 ઓક્ટોબરઃ આઈપીઓના ઘોડાપુરમાં વધુ બે આઈપીઓને સેબીએ મંજૂરી આપી છે. જેમાં અમદાવાદ સ્થિત RBZ જ્વેલર્સને અંદાજિત રૂ. 100 કરોડનો ફ્રેશ ઈશ્યૂ, જ્યારે ક્રેડો બ્રાન્ડ્સને ઓફર ફોર સેલ હેઠળ આઈપીઓ લાવવા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ની મંજૂરી મળી છે.   અમદાવાદ સ્થિત આરબીઝેડ જ્વેલર્સે જૂન 2023માં સેબી સમક્ષ જૂન, 2023માં IPO ડ્રાફ્ટ…

Read More

સ્ટોક્સ ઇન ન્યૂઝઃ ટાટા સ્ટીલ, ગ્લેનમાર્ક લાઇફ, સિપલા, સ્ટાર હેલ્થ, પરસિસ્ટન્સ સિસ્ટમ્સ

મુંબઇ, 10 ઓક્ટોબર આઇઆરએમ એનર્જીઃ કંપનીના આઇપીઓ માટે એન્કર ઓફર તા. 17 ઓક્ટોબરે યોજાશે GR ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ અને પટેલ એન્જિનિયરિંગ: JV એ NHPC સાથે રૂ. 3,637.12 કરોડ કરાર કરાર અમલમાં મૂક્યો (પોઝિટિવ) માઝાગોન ડોક: કંપનીએ 10 બહુહેતુક પાવર જહાજો માટે યુરોપિયન ક્લાયન્ટ સાથે ઉદ્દેશ્ય પત્ર પર હસ્તાક્ષર કર્યા (પોઝિટિવ) દિલીપ બિલ્ડકોન: કંપનીએ ધ વોટર રિસોર્સીસ ઝોન,…

Read More

બ્રોકર્સ ચોઇસઃ લ્યૂપિન, સિપલા, ડો. રેડ્ડી, સન ફાર્મા, એસ્કોર્ટ્સ, GSPL, ટાઇટન, ઝાયડસ લાઇફ

મુંબઇ, 10 ઓક્ટોબર લ્યુપિન /મેક્વેરી: કંપની પર આઉટપર્ફોર્મ જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 1275 પર વધારો. (પોઝિટિવ) ઓરો ફાર્મા /મેક્વેરી: કંપની પર આઉટપર્ફોર્મ જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 1000 પર વધારો (પોઝિટિવ) આલ્કેમ / મેક્વેરી: કંપની પર આઉટપર્ફોર્મ જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 3175 પર વધારો. (પોઝિટિવ) Cipla: /મેકક્વેરી કંપની પર આઉટપર્ફોર્મ જાળવી રાખે છે,…

Read More

માર્કેટ મોર્નિંગઃ નિફ્ટી માટે 19572-19357 મહત્વની સપાટી, ઇન્ટ્રા-ડે વોચઃ RIL, HDFC લાઇફ, ફોર્ટીસ

મુંબઇ, 10 ઓક્ટોબરઃ સોમવારે ગેપડાઉન ઓપનિંગ બાદ નિફ્ટીએ 19550 પોઇન્ટની મહત્વની સપાટી નીચે જ ટ્રેડ કરવાનું પસંદ કર્યું હતું. નીચામાં 19480 સુધી ઘટ્યા બાદ નિફ્ટીએ 19500 પોઇન્ટની ઉપર બંધ આપ્યું છે. ટેકનિકલી ડેઇલી ચાર્ટ ઉપર માર્કેટ અનિર્ણાયક સ્થિતિમાં હોવાનો સંકેત આપવા સાથે 19357- 19572 પોઇન્ટની રેન્જમાં રમી રહ્યું છે. 50 ઇએમએ લેવલ ફરી હાંસલ કર્યા…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19466- 19419, રેઝિસ્ટન્સ 19574- 19636

અમદાવાદ, 10 ઓક્ટોબરઃ ઇઝરાયેલ- ગાઝા કોન્ફ્લીક્ટ વર્લ્ડ માર્કેટ્સના ગાભા કાઢી નાંખે તેવી દહેશત ધીરે ધીરે ઓસરી રહી છે. જોકે, માર્કેટમાં સાવચેતી જરૂરી હોવાથી વોલેટિલિટી ઊંચી છતાં વોલ્યૂમ્સમાં ઘટાડો નોંધાયો છે. નિફ્ટી-50 સોમવારે ગેપડાઉનથી ખૂલવા સાતે ધીરે ધીરે ઘસાતો જઇ રહ્યો છે. ઘરઆંગણે પણ પાંચ રાજ્યોની ચૂંટણી સુધી માહોલ થોડો સાવચેતીનો રહેવાની ધારણા વચ્ચે નિફ્ટી 19800…

Read More

કેડિલા ફાર્મા જૂથ દ્વારા પ્રમોટ કરાયેલી IRM એનર્જીનો IPO તા. 18 ઓક્ટોબરે ખૂલશે

IPO ખૂલશે 18 ઓક્ટોબર IPO બંધ થશે 20 ઓક્ટોબર એન્કર પોર્શન 17 ઓક્ટોબર ફેસ વેલ્યૂ રૂ.10 લિસ્ટિંગ BSE, NSE QIB ઓફર 50%થી ઓછાં નહિં રિટેલ ઓફર 35 ટકાથી ઓછા નહિં NII (HNI) 15%થી ઓછા નહિં અમદાવાદ, 10 ઓક્ટોબરઃ ગુજરાતના અગ્રણી કેડિલા ફાર્મા જૂથ દ્રારા પ્રમોટ કરાયેલી IRM એનર્જી લિ. તા. 18 ઓક્ટોબરના રોજ 10100000 ઇક્વિટી…

Read More

MCX: ક્રૂડ વાયદામાં રૂ.281નો ઉછાળો, સોનામાં રૂ.559 અને ચાંદીમાં રૂ.504ની વૃદ્ધિ

મુંબઈ, 9 ઓક્ટોબરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 5,78,714 સોદાઓમાં કુલ રૂ.54,523.81 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.10,334.06 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 44178.22 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 89,896 સોદાઓમાં રૂ.5,700.61 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના…

Read More

કોમોડિટી, ક્રૂડ, કરન્સી ટેકનિકલ વ્યૂઃ સોનાને $1836-1824 સપોર્ટ અને રેઝિસ્ટન્સ $1858-1870

અમદાવાદ, 9 ઓક્ટોબરઃ સોનાની કિંમત શુક્રવારે સુધરી હતી. સોમવારના પ્રારંભના સોદામાં લગભગ $1,850 અવરોધને ધ્યાનમાં રાખવાની સલાહ મળી રહી છે. મધ્ય પૂર્વમાં વધતા જતા જિયો પોલિટિકલ તણાવ બજારોને ડરાવી રહ્યા છે, કારણ કે તેઓ સોનાની કિંમત, યુએસ ડૉલર, ટ્રેઝરીઝ વગેરે જેવા પરંપરાગત સલામત મૂડીરોકાણોમાં સલામતી શોધે છે. શુક્રવારના રોજ સોનાના ભાવમાં વધારો થયો હતો, જે…

Read More