સપ્તાહ દરમિયાન સેન્સેક્સમાં 463 પોઇન્ટની નરમાઇ

નિફ્ટીએ 17000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી વધુ એકવાર ગુમાવી અમદાવાદઃ વિતેલા સપ્તાહની શરૂઆત નરમાઇના ટોન સાથે 57773 પોઇન્ટની સપાટીએ થયા બાદ સેન્સેક્સે મંગળ અને બુધવારે સુધારામાં 58419 પોઇન્ટની ઇન્ટ્રા-વીક ટોચ નોંધાવી હતી. સેન્સેક્સે સાપ્તાહિક ધોરણે 1334 પોઇન્ટની વધઘટ નોંધાવી હતી. પરંતુ ત્યારબાદ સતત ઘટાડામાં શુક્રવારે 57527 પોઇન્ટની સપાટીએ બંધ રહેવા સાથે એક દિવસીય 398.18 પોઇન્ટનો ઘટાડો…

Read More

નિફ્ટી માટે 17500 પણ ક્રોસ કરવાનું કઠિન સાબિત થઇ રહ્યું છે… 16900 તોડે નહિં તે જોવું… NIFTY OUTLOOK: SUPPORT 17013- 16949, RESISTANCE 17173- 17269

અમદાવાદઃ ગુરુવારે નિફ્ટી-50એ સ્માર્ટ રિકવરી નોંધાવ્યા બાદ ફરી પાછો મંદીનો રાગ આલાપવાનું શરૂ કરતાં છેલ્લે 75 પોઇન્ટના લોસ સાથે 17077 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પણ નેગેટિવ રહી હતી. ફેડ વ્યાજદર, હિન્ડનબર્ગનો વધુ એક અહેવાલ, અમેરીકાની બેડ બેન્ક્સ, સહિતના સંખ્યાબંધ નકારાત્મક કારણો માર્કેટને મૂંઝવી રહ્યા છે. ટેકનિકલી જોઇએ તો હવે નિફ્ટી માટે 17500ની…

Read More

IPO Listing: Global Surfacesનુ 22% પ્રિમિયમે લિસ્ટિંગ

અમદાવાદ, 23 માર્ચઃ ગ્લોબલ સરફેસિસ (Global Surfaces)નું આજે 22 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ થયુ છે. રૂ. 140ની ઇશ્યૂ પ્રાઇસ સામે શેર સવારે રૂ. 163ની સપાટીએ ખુલી ઉપરમાં રૂ. 171.50 થઇ નીચામાં રૂ. 156.30 થઇ છેલ્લે રૂ. 170.90ની સપાટીએ બંધ રહ્યો હતો. જે ઇશ્યૂ પ્રાઇસ સામે 22 ટકા પ્રિમિયમ (રૂ. 30.90) દર્શાવે છે. બિન-સંસ્થાકીય રોકાણકારોની મજબૂત માંગને…

Read More

NSEએ ‘ડુ નોટ એક્સરસાઈઝ’ સુવિધા રદ્દ કરી

અમદાવાદ, 23 માર્ચઃ સ્ટોક માર્કેટના ફ્યુચર એન્ડ ઓપ્શન (F&O) ટ્રેડર્સે આગામી નાણાકીય વર્ષથી વધારાની સાવચેતી રાખવાની જરૂર છે કારણ કે NSEએ તેમના માટે 30મી માર્ચ 2023થી ‘ડૂ નોટ એક્સરસાઇઝ’ (DNE) સુવિધા રદ કરવાનો નિર્ણય લીધો છે. DNE સુવિધા 29મી માર્ચ 2023ની સમાપ્તિ સુધી ઉપલબ્ધ રહેશે અને આગામી મહિનાથી સ્ટોક ઓપ્શન ટ્રેડર્સ માટે કોઈ DNE સુવિધા…

Read More

Stocks in News at a Glance (23/3/23)

Coromandel International: Company to foray into contract development & manufacturing organisation business (Positive) Sun Pharma: Osteoarthritis Candidate MM-II Showed Durable Pain Relief in Global Phase 2b Study (Positive) Nazara Technologies: Subsidiary acquires 73.27% of Pro Football Network LLC for $1.8 million (Positive) GR Infraprojects: Company emerges as lowest bidder (L-1) for a project worth Rs…

Read More

નિફ્ટીને હવે 17203ના સપોર્ટની જરૂર, હેટ્ર્રીક નોંધાવે તો સુધારાની આગેકૂચ NIFTY OUTLOOK: SUPORT 17104- 17056, RESISTANCE 17203- 17255

અમદાવાદઃ નિફ્ટી-50 બે દિવસમાં 586 પોઇન્ટનો સુધારો નોંધાવી ચૂક્યો છે. ગુરુવારે પણ જો સુધારાની હેટ્રીક નોંધાવે તો સુધારાની આગેકૂચ નોંધાવે તેવો આશાવાદ પ્રબળ બની શકે. સાથે સાથે નિફ્ટી હવે 17203 પોઇન્ટની નજીકની રેઝિસ્ટન્સ કૂદાવે તે પણ એટલું જ જરૂરી રહેશે. વૈશ્વિક શેરબજારોમાં ટોન સુસ્ત રહેવા સાથે વોલેટિલિટી સંકડાયેલી રહી છે. ફેડના નિર્ણયની મોટી નેગેટિવ અસર…

Read More

સેન્સેક્સ બે દિવસમાં 586 પોઇન્ટ સુધર્યો, નિફ્ટીએ 17100ની સપાટી જાળવી

અમદાવાદ, 22 માર્ચઃ ભારતીય શેરબજારો બે દિવસથી રાહત રેલી દર્શાવી રહ્યા છે. તેના કારણે સેન્સેક્સે બે દિવસમાં 586 પોઇન્ટનો સુધારો નોંધાવવાની સાથે સાથે 58000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટીનો પ્રથમ પડાવ પણ ક્રોસ કર્યો છે. મંગળવારે સેન્સેક્સ 139.91 પોઇન્ટના સુધારા સાથે 58214 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-50 પણ 44.40 પોઇન્ટના સુધારા સાથે 17100ની…

Read More

નિફ્ટી 17100 જાળવીને 17250 ક્રોસ કરે તે સુધારાની આગેકૂચ માટે જરૂરી NIFTY OUTLOOK: SUPPORT 17040- 16972, RESISTANCE 17151- 17195

અમદાવાદ, 22 માર્ચઃ વૈશ્વિક શેરબજારોમાં ધીરે ધીરે વિશ્વાસ પુનઃ સ્થાપિત થઇ રહ્યો છે. પરંતુ ફેડનું ફેફરું સેકન્ડ હાફમાં શું રિઝલ્ટ આપે છે તેની ઉપર માર્કેટનો મોટો મદાર રહેશે. એશિયાઇ શેરબજારો તેમજ અમેરીકન શેરબજારોમાં ધીમો સુધારો જોવાયો છે. પરંતુ જ્યાં સુધી નિફ્ટી 17100 જાળવવા સાથે 17250 ક્રોસ કરે નહિં ત્યાં સુધી સૂર સાવચેતીનો રાખવો. NIFTY 17108…

Read More