લ્યુપિનઃ લાંબાગાળાના મૂડીરોકાણ માટે ટેકનિકલી સ્ટ્રોંગ સ્ટોક

કંપની લ્યુપિન લિ. વર્તમાન ભાવ 757 ટાર્ગેટ 845- 925- 1005- 1050 ખરીદી એરિયા (740- 710)- (685- 661) સ્ટોપલોસ 645 શેરમાં તા. 20 માર્ચથી રૂ. 505ના મથાળેથી સુધારાની ચાલમાં તા. 21 જૂનના રોજ રૂ. 1268 હાયર બોટમની સિરિઝ બનાવી હતી. ટેકનિકલ કરેક્શન ચાલી રહ્યું હોવાના કારણે શેરમાં તા. 22 મેના રોજ રૂ. 583ની બોટમ બની હતી….

Read More

1 ડિસેમ્બરની સર્વોચ્ચથી સેન્સેક્સ 3738 પોઇન્ટ ફસક્યો

માર્કેટ સેન્ટિમેન્ટ વર્સસ કોવિડ, ઇન્ફ્લેશન અને ઇન્ટરેસ્ટ, જિયોપોલિટિકલ ક્રાઇસિસ, રિસેશન જેવાં સંખ્યાબંધ નેગેટિવ ફેકટર્સ વચ્ચે વર્લ્ડ ઇક્વિટી માર્કેટ્સમાં મંદીનો માહોલ અમદાવાદઃ ભારતીય શેરબજારોમાં હેવી સેલિંગ પ્રેશર વચ્ચે સેન્સેક્સ- નિફ્ટી બન્ને તેમની સાયકોલોજિકલ તેમજ ટેકનિકલી ટેકાની સપાટીઓ ગુમાવી ચૂક્યા છે. વૈશ્વિક શેરબજારોમાં શરૂ થયેલાં હેવી કરેક્શનના પગલે તા. 1 ડિસેમ્બરના રોજ 63583.07 પોઇન્ટની સર્વોચ્ચ સપાટી સમખાવા…

Read More

FLASH NEWS….. NIFTY BELLOW 18000

નિફ્ટીએ શુક્રવારે સવારે 10.04 કલાકે સતત ઘટાડાની ચાલમાં 182 પોઇન્ટના ઘટાડા સાથે 18000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી તોડવા સાથે 17944 પોઇન્ટની સપાટી નોંધાવી છે. જ્યારે સેન્સેક્સ 583 પોઇન્ટના કડાકા સાથે 60260 પોઇન્ટની સપાટી આસપાસ રમતો હતો.

Read More

ભારતીય અર્થતંત્ર અને શેરબજારો માટે 2023ની સંભાવનાઓ એક નજરે

2022નું વર્ષ વૈશ્વિક અર્થતંત્રો તેમજ શેરબજારો માટે અનિશ્ચિતતાઓ, ફુગાવાના પ્રેશર તેમજ જિયો પોલિટિકલ ક્રાઇસિસથી ભરેલું વિદાયથઇ રહેલું છે. પરંતુ ભારતીય અર્થતંત્ર માટે તે તકોની વણઝાર સમું પૂરવાર થઇ રહ્યું છે. નિફ્ટીએ તા. 12 ડિસેમ્બર સુધીમાં 7 ટકાનો ગ્રોથ નોંધાવ્યો છે. તેની સામે વૈશ્વિક શેરબજારોમાં એવરેજ 10-20 ટકાનું કરેક્શન જોવા મળ્યું છે. વાસ્તવમાં નિફ્ટીએ 18888 પોઇન્ટની…

Read More

NIFTY OUTLOOK: SUPPORT 18024- 17921, RESISTANCE 18275- 18422

અમદાવાદઃ નિફ્ટીએ ફોલિંગ ટ્રેન્ડ કન્ટિન્યૂ કર્યો છે. સાથે સાથે 50 દિવસીય ઇએમએ (18188 પોઇન્ટ) પણ તોડીને એક માસની નીચી સપાટીએ રહ્યો છે. ડેઇલી ચાર્ટ ઉપર ઇન્ડેક્સે બેરિશ પેટર્ન રચી છે. જો 18000નું લેવલ મેઇન્ટેન નહિં થાય તો નિફ્ટી નીચામાં 17921નું લેવલ તોડી શકે છે. NIFTY 18127 BANK NIFTY 42409 IN FOCUS S-1 18024 S-1 42116…

Read More

કોરોનાઃ વૈશ્વિક શેરબજારો અવગણે છે જ્યારે ભારતીય શેરબજારો ફફડે છે…

16 ટ્રેડિંગ સેશન્સમાં સેન્સેક્સે 2458 પોઇન્ટ, રોકાણકારોએ રૂ. 9.33 લાખ કરોડ ગુમાવ્યા નિફ્ટી 18000 પોઇન્ટની સાયકોલોજિકલ તેમજ મહત્વનો સપોર્ટ લેવલ જાળવી રાખે છે અમદાવાદઃ ચીન, અમેરીકા, જાપાન અને બ્રાઝિલમાં કોરોનાને વૈશ્વિક શેરબજારો અવગણીને સતત બીજાં દિવસે સુધારાની ચાલ જાળવી રહ્યા છે ત્યારે ભારતીય શેરબજારો ફફડીને ફસકી રહ્યા છે. સેન્સેક્સ સતત ત્રીજા દિવસે પણ ઘટાડની ચાલ…

Read More

NIFTY OUTLOOK: SUPPORT 18083- 17968, RESISTANCE 18394- 18589

અમદાવાદઃ બુધવારે નિફ્ટી-50 નીચામાં 18163 પોઇન્ટ થઇ ગયા બાદ છેલ્લે 186 પોઇન્ટના ઘટાડા સાથે 18199 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પણ નેગેટિવ રહી હતી. ટેકનિકલી જોઇએ તો ઘટાડાની ચાલ સાથે નિફ્ટીએ તેના નીચેના 18200- 18150 પોઇન્ટના લો લેવલ્સને ટચ કરવા કોશિશ કરી લીધી છે. તેની 20 દિવસીય અને 50 દિવસીય ઇએએમએને સતતા ચોથા…

Read More

સેન્સેક્સ ઇન્ટ્રા-ડે 61000ની નીચે, વધુ 635 પોઇન્ટ તૂટ્યો

કોવિડ રિટર્ન્સઃ કોરોનાના ભયે શેરબજારો થરથર્યા, હેલ્થકેર શેર્સમાં સુધારાનો સંચાર હેલ્થકેર ઇન્ડેક્સ 2.25 ટકા ઉછળી 23600 પોઇન્ટ બંધ ટેલિકોમ, પાવર, સ્મોલકેપ, ફાઇનાન્સમાં બે ટકા સુધી ઘટાડો રોકાણકારોની મૂડીમાં રૂ. 4.45 લાખ કરોડનું જંગી ધોવાણ થયું અમદાવાદઃ ચીનમાં કોરોનાનો વ્યાપ વધવા સાથે સમગ્ર વિશ્વની 15 ટકાથી વધુ વસ્તીને નવો વાયરસ અસર કરે તેવી દહેશત વચ્ચે વૈશ્વિક…

Read More